37. ૩૭. ઇસુ લાજરસુલે મોતુમેને જીવાવેહે
લાજર નાવુ એક માંહુ આથો. તીયા બેન બોંયાહા આથ્યા જીયુ નાવ મરિયમ આને માર્થા આથો. તે બાદે ઇસુ ખાશ દોસ્દાર આથે. એક દિહ, એગાહા ઇસુલે આખ્યો કા લાજર ખુબુજ બીમાર આથો. જાંહા ઇસુ ઇ ઉનાયો તા તીયાહા આખ્યો, “એ બીમારી લાજરસુ મોતુ આરી નાહ પુરી વેનારી. ઈયા લીદે, એ લોકુહુને પરમેહેરુ આદર કેરા માટે પ્રેરિત કેરી.”
ઇસુહુ પોતા દોસ્દારુહુને પ્રેમ કેતલો, પેન જીહી તોઅ આથો તીહી તીયાહા બેન દિહ વાટ જોવી. તિય્ક બેન દીહું બાદ પોતા ચેલાહાને આખ્યો, “આવા, ફાચા યહુદીયામે જાજી.” ચેલાહા જવાબ દેદો, “પેન ગુરુજી, આમી થોડાક સમય પેલ્લાજ તીહીને લોક તુલે માય ટાકા માગતલા!” ઇસુહુ આખ્યો, “આપુ દોસ્દાર લાજરસ હુવી ગીયોહો, આને આમને તીયાલે જાગવા પોળી.”
ઇસુહુ જવાબ દેદો, “ઓ પ્રભુ, કાદાચ લાજરસ હુવેહે, તા તોઅ હારો વી જાય.” તાંહા ઇસુહુ તીયાહાને ચોખ્ખો આખી દેદો કા, “લાજરસ મોય ગીયોહો. આંય ખુશ હાય કા આંય તીહી નાય આથો, કા તુમુહુ માપે વિશ્વાસ કી સેકા.”
જાંહા ઇસુ લાજરસુ ગાંવું બારે પોચ્યો તા લાજરસુલે મોયને બી ચાર ચાર દિહ વી ગેહલા. માર્થા ઇસુલે મીલા ખાતુરે બારે આલી આને આખ્યો, “ઓ પ્રભુ, કાદાચ તુ વેતો તા માઅ પાવુહુ નાય મોતો પેન આંય વિશ્વાસ કીહુ કા જો કાય બી તુ પરમેહેરુપે માગોહો તોઅ તુલે આપી.”
ઇસુહુ જવાબ દેદો, “પુનરસ્થાન આને જીવન આંય હાય. જો કેડો બી માપે વિશ્વાસ કેહે કાદાચ તોઅ મોય બી જાય તેબી જીવી. જો કેડો માપે વિશ્વાસ કેહે તોઅ કિદિહીજ નાય મોય. કાય તુ ઇયાપે વિશ્વાસ કીહો?” માર્થાહા જવાબ આપ્યો, “ઓ પ્રભુ, આંય વિશ્વાસ કીહુ કા તુ પરમેહેરુ પોયરો હાય.”
તાંહા મરિયમ આલી. તીયુહુ ઇસુ પાગે પોળીને આખ્યો, “ઓ પ્રભુ, કાદાચ તુ ઇહી રેતો તા માઅ પાવુહુ નાય મોતો.” ઇસુહુ તીયુલે ફુચ્યો, “તુયુહુ લાજરસુલે કાંહી થોવ્યોહો?” તીયુહુ આખ્યો, “કબ્રરુમે. આવ આને હીઅ લેઅ.” તાંહા ઇસુ રોળા લાગ્યો.
તે કબ્ર એક ગુફા આથી જીયા બાણાંપે એક ડોગળો થોવામે આલ્લો. જાંહા ઇસુ કબ્રુ પાહી પોચ્યો તા તીયાહા આખ્યો, “ ડોગળો હોરકાવી ધ્યા.” પેન માર્થાહા જવાબ દેદો, “તીયાલે મોયને ચાર દિહ વી ગીયાહા. તીયામેને ખારાબ ગંધ આવતી વેરી.”
ઇસુહુ જવાબ દેદો, “કાય માયુહુ તુમનેહે નાહ આખ્યો કા કાદાચ તુમુહુ માપે વિશ્વાસ કેરા તા પરમેહેરુ શામર્થ હેરાહા?” ઈયા ખાતુરે ડોગળાલે હોરકાવી દેદો.
તાંહા ઇસુહુ ઉપે હોરગા વેલે હીને આખ્યો, “ઓ બાહકા, માઅ ઉનાયા ખાતુરે આંય તોઅ ધન્યવાદ કીહુ. આંય જાંહુ કા તુ સાદા માઅ પ્રાર્થના ઉનાહો, પેન માયુહુ ઇહી ઉબલા ઈયા બાદા લોકુ મદદ કેરા ખાતુરે આખ્યોહો કા એ વિશ્વાસ કેઅ કા તુયુહુ માને મોક્લ્યોહો.” તાંહા ઇસુહુ આવાજ કેયો, “ઓ લાજરસ, બારે નીગી આવ!”
તાંહા લાજરસ બારે નીગી આલો! તોઅ આમી બી કફનુમે વેટલાલો આથો. ઇસુહુ તીયાલે આખ્યો, “ઈયા કફનુમેને નીગુલોમે તીયા મદદ કેઅ આને તીયાલે સ્વતંત્ર કેઅ.” ઈયા ચમત્કારુ લીદે ખુબુજ યહુદી લોકુહુ ઇસુપે વિશ્વાસ કેયો.
પેન યહુદી ધાર્મિક આગેવાન ઇસુ સે જલન કેરા લાગ્યા, ઈયા ખાતુરે તે યોજના બોનાવા ખાતુરે એક આરી એકઠા વીયા કા કેહકી ઇસુ આને લાજરસુલે માય ટાક્જી.
યોહન 11:1-46 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).