39. ૩૯. ઇસુપે મુકદમો ચાલેહે
આમી ઓ આરદી રાતી સમય આથો, તે સૈનિક ઇસુલે મહાયાજકુ કોઅ લી ગીયા, કાહાકા તે ઇસુલે સવાલ ફુચા માગતલા. પિત્તર દુરનેજ તીયા ફાચલા-ફાચલા આવતલો. જાંહા સૈનિકુહુ ઇસુલે કોમે લી ગીયા, તા પિત્તર બારે ઉબી રીને પોતે આગીહી હેકાયા લાગ્યો.
કોમે માજમે જાયને, યહુદી આગેવાનુહુ ઇસુપે મુકદમો ચાલવ્યો, તે તીયા વિરુધ ઝુટી સાક્ષી આખા ખાતુરે ખુબુજ ગવાહ લીને આલ્લા. પેન તીયાં ગોઠયા એકબીજા આરી સહમત નાય આથ્યા. ઈયા ખાતુરે યહુદી આગેવાન ઇ સાબીન નાય કી સેક્યા કા તોઅ એગી ગોઠીમે દોષી હાય. ઇસુહુ કાયજ નાય આખ્યો.
છેલ્લે મહાયાજ્કુહુ સીદો ઇસુ વેલે હીને આખ્યો, “આમનેહે આખે કાય તુજ જીવતા પરમેહેરુ પોયરો ખ્રિસ્ત હાય?”
ઇસુહુ આખ્યો, “આંય હાય, આને તુમુહુ માને પરમેહેરુ આરી બોઠ્લો આને હોરગામેને આવતો હેરાહા.” મહાયાજકુહુ પોતા પોતલે ફાળી લેદે કાહાકા જો ઇસુહુ આખલો તોઅ તીયુ ગોઠીપે ખુબ ગુસ્સે આથો. તોઅ બીજા આગેવાનુપે બોમબલ્યો, “આપનેહે ઇ આખા ખાતુરે બીજી સાક્ષી જરુરત નાહ કા ઈયા માંહાહા કાય કેયોહો! તુમુહુ પોતેજ તીયાલે ઇ આખતા ઉનાયાહા કા તોઅ પરમેહેરુ પોયરો હાય. ઈયા વિશે તુમા કાય વિચાર હાય?”
બાદા યહુદી આગેવાનુહુ મહાયાજકુલે જવાબ આપ્યો, “તોઅ મોરુલો યોગ્યો હાય!” તાંહા તીયાહા ઇસુ દોંઆપે પોટ્ટી બાંદી દેદી, તીયાપે થુપ્યો, તીયાલે ઠોકયો, આને તીયા મજાક ઉડવ્યો.
આને પિત્તર, જાંહા તોઅ પોંગાં બારે વાટ જોવતલો. તાંહા એક દાસીપોયરીહી તીયાલે હેયો, તીયાલે આખ્યો, “તુ બી ઇસુ આરી આથો!” પિત્તરુહુ નકારી દેદો, બાદમે બીજી પોયરીહી ઇયુજ ગોઠીલે આખી, આને પિત્તરુહુ નકારી દેદો. છેલ્લે, થોડાક લોકુહુ આખ્યો, આમુહુ જાંતાહા કા તુ ઇસુ આરી આથો કાહાકા તુમુહુ બેનુ ગલીલુમેને હાય.”
તાંહા પિત્તરુહુ આખ્યો, “કાદાચ આંય ઈયા માંહાલે જાંતો તા પરમેહેર માને શ્રાપ આપે!” તુરુતુજ પિત્તરુ ઈયુ રીતીકી શપથ ખાવુલો બાદ, એક કુકળો વાંહયો. ઇસુહુ ફાચલા ફીરીને ઇસુલે હેયો.
પિત્તર તીહીને જાતો રીયો આને ઠુહ્કા દીને રોળ્યો, તીયાજ સમયુલે, ઇસુલે તેરાવનારા યહુદાહાહેયો કા યહુદી આગેવાન ઇસુલે મોતુ દંડ આપ્યોહો. યહુદા ખુબુજ દુઃખી વી ગીયો આને જાયને પોતે ફાસીપે લોટકીને મોય ગીયો.
આમી તીયા દેશુ રાજ્યપાલ પિલાત આથો. તોઅ રોમનુ માટે કામ કેતલો. યહુદી આગેવાન ઇસુલે તીયા પાહી લીને આલા. તે ઈચ્છા રાખતલા કા પિલાત તીયાલે મોતુ દંડ આપે આને તીયાલે માય ટાકે. તાંહા પિલાતુહુ ઇસુલે ફુચ્યો, “કાય તુ યહુદી રાજા હાય?”
ઇસુહુ જવાબ આપ્યો, “તુયુહુ ખેરોજ આખ્યોહો. પેન માઅ રાજ્ય ઇહી તોરતી નાહ. કાદાચ વેતો તા માઅ ચાકર માઅ માટે યુદ્ધ કેતા. આંય તોરતીપે પરમેહેરુ વિશે હાચો આખા આલોહો. દરેક જાંઅ જે ખરેખર પ્રેમ કેતાહા તોઅ માઅ ઉનાહે.” પિલાતુહુ આખ્યો, “તા ખેરો કાય હાય?”
ઇસુ આરી ગોઠયા કેરા બાદ, પિલાતુહુ બારે ગોરદી પાહી આવીને આખ્યો, “આંય એહેડો કેલ્લોજ કારણ નાહ મીલવુતો કા ઇ માંહુ માય ટાકુલો યોગ્યો વેઅ.” પેન યહુદી આગેવાન આને ગોરદીહી બોમબ્લીને આખ્યો, “તીયાલે ક્રુસુપે ચોળવી ધ્યા!” પિલાતુહુ જવાબ દેદો, “તોઅ કાય બી ગલત કેરુલો દોષી નાહ.” પેન તે આજી બી વાદારે ઉચા આવાજુમે બોમબ્લા લાગ્યા. તાંહા પિલાતુહુ તીજી વાર બોમબ્લીને આખ્યો, તોઅ દોષી નાહ!”
પિલાત બીઅ ગીયો કા તે ગોરદી દંગો શુરુ કી દીઅ, ઈયા ખાતુરે તોઅ પોતા સૈનિકુ મારફતે ઇસુલે ક્રુસુપે ચોળવા ખાતુરે માની ગીયો. રોમન સૈનિકુહુ ઇસુલે ચાપકા માર ઠોકયો, આને તીયાલે રાજા હોચ્યે પોતળે પોવાવ્યે, આને તીયા મુનકાપે કાટા મુગુટ થોવ્યો. તાંહા તે બાદા ઇ આખીને મજાક ઉડવા લાગ્યા, “હેરા, યહુદીયા રાજા!”
માથ્થી 26:57-27:26; માર્ક 14:53-15:15; લુક 22:54-23:25; યોહુન્ના 18:12-19:16 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).