47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 1

જાંહા શાઉલુહુ બાદી રોમી સામ્રાજ્યમે યાત્રા કેયી તા તીયાહા પોતા રોમી નાવ “પાઉલુ” ઉપયોગ કેરા શુરુ કી દેદો. એક દિહ, પાઉલ આને તીયા દોસ્દાર સિલાસ ફિલિપિ શેહેરુમે ઇસુ વિશે હારી સુવાર્તા ઉનાવા ખાતુરે ગીયા. તે શેહેરુ બારે ખાડી મેરીપે એક જાગાપે ગીયા જીહી લોક પ્રાર્થના કેરા ખાતુરે એકઠે વેલે. તીહી તે લુદીયા નાવુ એક બાયુલે મીલ્યા જે કે વેપારી આથી. તે પરમેહેરુલે પ્રેમ કેતલી આને તીયા આરાધના કેતલી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 2

પરમેહેરુહુ લુદીયાલે ઇસુ વિશે સુવાર્તાપે વિશ્વાસ કેરા ખાતુરે સક્ષમ કેયી. પાઉલ આને સિલાસુહુ તીયુલે આને તીયુ પરીવારુલે બાપ્તીસ્મો આપ્યો. તીયુહુ પાઉલ આને સિલાસુલે પોતા કોઅ રોકાયા ખાતુરે આમંત્રિત કેયા, ઈયા ખાતુરે તે તીહી રોકાય ગીયા.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 3

પાઉલ આને સિલાસ લોકુહુને સાદા તીયા જાગાપે મીલ્યા કેતલા જીહી યહુદી લોક પ્રાર્થના કેતલા. રોદદીહી જાંહા તે જાતલા તા એક દાસી પોયરી જે દુષ્ટઆત્મા મારફતે નિયંત્રિત આથી તીયા ફાચલા આવ્યા કેતલી. ઈયુ દુષ્ટઆત્મા મારફતે તે લોકુહુને ભવિષ્ય આખ્યા કેતલી, ઈયા ખાતુરે તે ભવિષ્ય આખનારી રુપુમે પોતા માલિકુ ખાતુરે ખુબુજ ધન કમાવ્યા કેતલી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 4

તીયાં જાવુલો સમયુલે દાસી પોયરી બોમબલ્યા કેતલી, “એ આદમી પરમ પ્રધાન પરમેહેરુ સેવક હાય. એ તુમનેહે ઉદ્ધાર મીલવુલો વાટ આખતાહા!” તે રોદદીહી એહેકી કેયા કેતલી જીયાકી પાઉલ નારાજ વી ગીયો.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 5

છેલ્લે, એક દિહ જાંહા તીયુ દાસી પોયરીહી બોમબ્લા શુરુ કેયો, તા પાઉલુહુ તીયુ વેલે ફીરીને તીયુ માજમેને દુષ્ટઆત્માલે આખ્યો, “ઇસુ નાવુકી ઈયુમેને નીગી આવ.” તીયાજ સમયુલે તીયુ દુષ્ટઆત્માહા તીયુલે છોડી દેદી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 6

તીયુદાસી પોયરી માલિક ખુબુજ ક્રોધિત વી ગીયા. તીયાહાને માલુમ વીયો કા વગર દુષ્ટઆત્મા તે દાસી લોકુ ભવિષ્ય નાહ આખી સેકતલી. ઈયા અર્થ કા લોક આમી તીયુ માલિકુહને પોયસા નાય આપી કાહાકા તે તીયાહાને ભવિષ્ય આખતલી કા તીયાં આરી કાય વેરી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 7

ઈયા ખાતુરે તીયુ દાસી પોયરી માલિકુહુ પાઉલ આને સિલાસુલે રોમી અધિકારી પાહી લી ગીયા. તીયાહા પાઉલ આને સીલાસુલે ઠોક્યા, આને ફાચે તીયાહાને જેલુમે ટાકી દેદા.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 8

તીયાહા પાઉલ આને સિલાસુલે જેલુમે એહેડા ભાગુમે થોવ્યા જીહી બાદા કેતા વાદારે સૈનિક આથા.ઇહી લોગી કા તીયાહા તીયાં પાગુમે લાક્ળા મોડા ટુક્ળા બી જોળી દેદા. પેન પાઉલ આને સિલાસ આર્દી રાતી સમયુલે, પરમેહેરુ સ્તુતિ ગીતે આખતલા.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 9

અચાનકુજ, એક ભયાનક ભુકંપ વીયો! જેલુમેને બાદે બાણે ખુલી ગીયે, આને બાદા કેદી હાક્લ્યા ખુલી ગીયા.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 10

તાંહા વોર્ડન જાગી ગીયો. તીયાહા હેયો કા જેલુમેને બાણે ખુલ્લે આથે. તીયાહા વિચાર્યો કા બાદા કેદી વાચાયને નાહી ગીયાહા. તોઅ બી ગીયો તીયાં નાહી જાવુલો લીદે રોમન સૈનિક તીયાલે માય ટાકી, ઈયા ખાતુરે તોઅ પોતાલે માય ટાકા ખાતુરે તીયાર વી ગીયો! પેન પાઉલ તીયાલે હીને બોમબલ્યો, “ઉબી રેઅ! પોતાલે નુકશાન માઅ કીહો. આમુહુ બાદા ઇહી હાય.”

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 11

તીયા વોર્ડનુહુ કાપતો જાયને પાઉલુલે આને સીલાસુ પાહી આવીને ફુચ્યો, “ઉદ્ધાર પામાં માટે આંય કાય કીવ્યુ?” પાઉલુહુ જવાબ આપ્યો, “પ્રભુપે વિશ્વાસ કેઅ, તા તુ આને તોઅ કુટુંબ ઉદ્ધાર પામી.” તાંહા તોઅ વોર્ડન પાઉલ આને સિલાસુલે પોતા કોઅ લી ગીયો આને તીયા ઘાવ તુવ્યા. પાઉલુહુ તીયા કોમેને બાદા લોકુહુને ઇસુ વિશે હારી સુવાર્તા ઉનાવી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 12

વોર્ડનુહુ આને તીયા બાદા કુટુબુહુ ઇસુપે વિશ્વાસ કેયો, ઈયા ખાતુરે પાઉલ આને સિલાસુહુ તીયાહાને બાપ્તીસ્મો આપ્યો. તાંહા વોર્ડનુહુ પાઉલુલે આને સિલાસુલે માંડો ખાવાવ્યો, આને તે એક આરી આનંદિત વીયા.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 13

આગલા દિહ શેહેરુ આગેવાનુહુ પાઉલુલે આને સિલાસુલે જેલુમેને સ્વતંત્ર કી દેદા આને ફિલિપિ શેહેરુમે જાતા રાંઅ ખાતુરે આખ્યો. પાઉલ આને સિલાસ લુદીયા આને થોડાક બીજા દોસ્દારુહુને મીલ્યા આને તીયા બાદ શેહેરુમેને નીગી આલા. ઇસુ વિશે હારી સુવાર્તા વિશે સંદેશ ફેલાતો ગીયો, આને મંડળી વાદતી ગીયી.

47. ૪૭. ફિલિપિમે પાઉલ આને સિલાસ — illustration 14

પાઉલ આને બીજા ખ્રિસ્તી આગેવાન ખુબુજ શેહેરુમે યાત્રા કેયી.તીયાહા લોકુહુંને ઇસુ વિશે હારી સુવાર્તા ઉનાવી. તીયાહા મંડળી વિશ્વાસીહીને ઉત્સાહિત કેરા આને શિક્ષણ આપા માટે થોડાક પત્ર લેખ્યા. ઇયામેને થોડાક બાયબલ ચોપળીયા બોની ગીયા.

પ્રેરિતુ કામે 16:11-40 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).