6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 1

જાંહા ઇબ્રાહીમ ડાયો વી ગેહલો તાંહા તીયા પોયરો ઇસાક, એક આદમી ઉમરી વી ગેહલો. ઈયા ખાતુરે ઇબ્રાહીમુહુ પોતા ચાકરુલે પોતા પોયરા ઇસાકુ માટે તીયાં દેશુમે કોઅવાલી લાંઅ મોકલી જીહી તીયા જાતુલે રેતલે.

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 2

જીહી ઇબ્રાજીમુ જાતુલે રેતલે તીયા દેશુમે જાંઅ માટે એક મોડી લાંબી યાત્રા બાદ પરમેહેરુહુ તીયા ચાકરુલે સાક્ષાત રીબકાલે દેખાવી, તે ઇબ્રાહીમુ પાવુ પોયરી આથી.

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 3

રીબકા પોતા પરીવારુલે છોડીને તીયા ચાકરુ આરી ફાચે જાંઅ માટે માની ગીયી, જેહેકીજ તે પોચ્યે ઇસાકુહુ તીયુ આરી વોરાળ કી લેદો.

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 4

એક લાંબા સમયુ બાદ, ઇબ્રાહીમ મોય ગીયો. તાંહા પરમેહેરુહુ ઇબ્રાહીમુ પોયરા ઇસાકુલે ઇબ્રાહીમુ આરી બાંદલી વાચા લીદે આશિર્વાદ આપ્યો. તીયુ વાચામે પરમેહેરુહુ એક પ્રતિજ્ઞા આથી કા ઇબ્રાહીમ ગોણાય નાય ઓતા વંશજ વેરી. પેન ઇસાકુ કોઅવાલી રીબકા પોયરે નાય જન્મ્યે.

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 5

ઇસાકુહુ રીબકા માટે પાર્થના કેયી, આને પરમેહેરુહુ તીયુલે જોળખ્યા પોયરાં ગર્ભ ધારણ કેરા સક્ષમ કેયો. જીયા સમયુલે તે પોયરે રીબકા ગર્ભમે આથે તે આપસુમે ચુલાયા લાગ્યે, ઈયા ખાતુરે જો કાય વી રેહેલો તોઅ રીબકાહા પરમેહેરુલે આખી દેદો.

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 6

પરમેહેરુહુ રીબકાલે આખ્યો. “તુ બેન પોયરાહાને જન્મ આપોહો. તીયા બેન અલગ-અલગ જાતિ બોની. તે એક-બીજા આરી ચુલાયા લાગી. પેન મોડા પોયરાકી ઉત્પન્ન વેનારી જાતિલે હાના પોયરાકી આવનારી જાતિ આજ્ઞા માના પોળી.”

6. ૦૬. પરમેહેર ઇસાકું માટે વેવસ્થા કેહે — illustration 7

જાંહા રીબકા પોયરાં જન્મ વીયો, તા મોડો પોયરો લાલ રુદબાવાલો આથો, આને તીયાહા તીયા નાવ એસાવ રાખ્યો. તાંહા હાનો પોયરો એસાવુ એક એળીલે તીને જન્મ્યો, આને તીયાહા તીયા નાવ યાકુબ રાખ્યો.

ઉત્પતિ અધ્યાય 24:1-25:26મેને એક બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).