8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 1

થોડાક વોર્ષા બાદ, જાંહા યાકુબ ડાયો વી ગેહલો, તા તીયાહા પોતા મેરાલો પોયરો યુસુફ આને તીયા પાવુહુંને હેરા ખાતુરે જાનવરુ ટોલા દેખભાલ કેતલા.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 2

યુસુફુ પાવુહુ તીયાસે ઈર્ષા કેતલા કાહાકા તીયા બાહકો તીયાલે વાદારે પ્રેમ કેતલો આને ઈયા ખાતુરે બી કા યુસુફ હોપને હેતલો કા તોઅ શાસક વી જાય. જાંહા યુસુફુ પોતા પાવું પાહી આલો તા તીયાહા તીયાલે બંધક બોનાવી લેદો આને તીયાલે ચાકરુ વેપાર કેનારાહાને વેચી દેદો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 3

કોઅ ફાચે વોલા પેલ્લા યુસુફુ પાવુહુ યુસુફ પોતળે ફાડીને બોક્ળી રોગુતુમે પીજવી લેદી. ફાચે તીયાહા તે પોતળે પોતા બાહકાલે દેખાવ્યે. કા તોઅ ઇ વિચારે કા એગા જંગલી જાનવરુહુ યુસુફુલે માય ટાક્યો. યાકુબ ખુબુજ ઉદાસ વીયો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 4

ચાકરુ વેપાર કેનારા લોક યુસુફૂલે ઇડર દેશુમે લી ગીયા. નીલ ખાડી મેરીપે વસલો મિસર દેશ એક ખુબુજ મોડો આને શક્તિસાલી દેશ આથો. તીયા ચાકરુ કેનારાહા યીસુફૂલે એક માલદાર સરકારી અધિકારીલે દાસુ રુપુમે વેચી દેદો. યુસુફુ પોતા માલિકુ હારી રીતીકી સેવા કેયી, આને પરમેહેરુહુ યુસુફુલે આશીર્વાદ આપ્યો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 5

તીયાં માલિકુ કોઅવાલીહી યુસુફુ આરી હુવુલો કોશિશ કેયી, પેન યુસુફ ઈયુ રીતીકી પરમેહેરુ વિરુદ્ધ પાપ કેરા ઇનકાર કી દેદો. તોઅ ક્રોધિત વી ગીયી આને યુસુફુપે ઝુટો આરોપ લાગવી દેદો, ઈયા ખાતુરે તીયાલે તીને જેલુમે કોંડી દેદો. ઇહી લોગુ કા જેલુમે બી આથા, યુસુફુહુ પરમેહેરુહુ પ્રત્યે હાચો રીયો, આને પરમેહેરુહુ તીયાલે આશીર્વાદ આપ્યો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 6

બેન વોર્ષા બાદ, યુસુફ આમી બી જેલુમે આથો, ભલે તોઅ નિર્દોષ આથો. એક રાતી, ફીરોન, જેહેકી કા મિસર દેશુ લોકુહુ પોતા રાજાલે બોમબ્લુતલા, બેન હોપને હેયે તે ખુબુજ વિચલિત કી દેદો. તીયા કેડો બી સલાહકાર નાય આથો જો તીયાલે હોપના અર્થ નાય આખી સેક્યા.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 7

પરમેહેરુહુ યુસુફુલે હોપના અર્થ આખુલો ક્ષમતા આપી, ઈયા ખાતુરે ફીરોનુહુ યુસુફુલે જેલુમેને પોતા પાહી હાધ્યો. યુસુફુ તીયાલે તીયા હોપના વિશે અર્થ આખ્યો, “પરમેહેરુહુ ભરપુરી કી આનાજ વાલા સાત વોર્ષા બાદ આકાલુ સાત વોર્ષે મોક્લુનારો આથો.”

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 8

ફીરોન ઈયા કી પ્રભાવિત વીયો કા તીયાહા તીયાલે મિસર દેશુ બાદા કેતા શક્તિસાલી આદમી નિયુક્ત કી દેદો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 9

યુસુફુહુ લોકુહુને હારી રીતે આનાજ વાલા સાત વોર્ષા દરમિયાન મોડી માત્રામે જમા કેરા ખાતુરે આખ્યો. જાંહા સાત વોર્ષે લોગુ દુકાળ પોળ્યો તાંહા યુસુફુહુ લોકુહુને તોઅ માંડો વાટયો કા તીયાંપે ખાવુલો પુરતો માંડો વેઅ.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 10

તોઅ દુકાળ ખાલી મિસર દેશુમે ઓતોજ નાય, પેન ક્નાન દેશુમે ભયંકર આથો જીહી યાકુબ આને તુયા પરિવાર રેતલો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 11

ઈયા ખાતુરે યાકુબુહુ પોતા બાદા કેતા મોડા પોયરાલે અનાજ વેચાતો લાઅ ખાતુરે મિસર દેશુમે મીક્લ્યો. જાંહા તે આનાજ લાંઅ ખાતુરે યુસુફુ હુંબુર ઉબી રીયા તા તીયાં પાવુહુ યુસુફુલે નાય ઓખ્યો. પેન યુસુફુહુ તીયાહાને ઓખી લેદો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 12

ઇ માલુમ કેરા ખાતુરે કા તે બદલાય ગીયાહા તીયા ઓળખ કેરા બાદ, યુસુફુહુ તીયાહાને આખ્યો, “આંય તુમા પાવુહુ યુસુફ હાય! બીયાહા માઅ. જાંહા તુમુહુ માને દાસુ રુપુમે વેચલો તા તુમુહુ ખોટો કેરા વિચાર્યો, પેન પરમેહેરુહુ તીયુ ખોટાયુલે ભલાય કેરા ઉપયોગ કેયો! આવા આને મિસર દેશુમે રેજા કા આંય તુમા ખાતુરે આને તુમા પરિવારુ ખાતુરે માંડા સગવળ કી સેકુ.”

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 13

જાંહા યુસુફુ પાવુહુ કોઅ ફાચા વોલ્યા આને પોતા બાહકા યાકુબુલે આખ્યો કા યુસુફ આમી બી જીવતો હાય તા તોઅ ખુબુજ ખુશ વીયો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 14

પેન યાકુબુ આમી એક ડાયો માંહુ આથો તે બી તોઅ પોતા બાદા પરિવારુ આરી મિસર દેશુમે જાતો રીયો, આને તીહી રાં લાગ્યે. યાકુબુહુ મોરા પેલ્લા, તીયાહા પોતા દરેક પોયરાલે આશીર્વાદ આપ્યો.

8. ૦૮. પરમેહેર યુસુફ આને તીયા પરીવારુલે વાચાવેહે — illustration 15

વાચા તે પ્રતિજ્ઞા જે પરમેહેરુહુ ઇબ્રાહીમુ આરી કેલી તે ઇસાકુ આને તીયા બાદ યાકુહુબુપે, આને તીયા બાદ તીયા બારા પોયરા આને તીયા પરીવારુપે આવી ગીહલી. ઈયા બારા પોયરા વંશજ બારા પીઢીયા બોની ગીયા.

ઉત્પત્તિ અધ્યાય 37-50મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).