34. ૩૪. ઇસુ બીજા વાતરા હિકવાળે.
ચુ તીનુને હરેગના રાજના થોલાક વાતરા કહયા. ડાખલા તરીકે “હરેગનુ રાજ રઇના દાણા જેહલુ હોયુ. તીનાને એક માણેહ લેકને પોતાના ખેતોરમાં વાયુ. તહું જાણો કી રઇનો દાણો બધા બી કરતે નનલો હોયો.”
“પુન ચુ વધે તેર ચુ બાગમાંના બધા છોડવા કરતે મોટો હોય જાય. એતરો બધો કી પોદયા આવીને તીનાની ડાલે પોર બેહે.”
ઈસુ એક બીજો વાતરો કહયો “હરેગનુ રાજ આથા જેહલુ હોયુ. તીનાને એક બયેર રોટીના થોલાક લોઠમાં ચુ બધે હોય જવા લગી નાસ્યો.”
“હરેગનુ રાજ એક એહલા ખજાના જેહલુ હોયુ કી ચુ એક માણેહને જળ્યો ને ખેતોરમાં હાતી રાસ્યો. ચુ બીજા માણેહને જળ્યો ને પાસો ડાટી દેધો. ચુ એતરો ખુસ હોય જયો કી તીના પાહે જયુ હોતુ ચું વેસી નાસ્યુ ને ખેતોર વેસાથુ લેધુ.”
“ઈસવરનુ રાજ મોહગી મોતી જેહલુ હોયુ. ચે વેપારીને જળી તેર ચે વેસાથી લેવા પોતાનુ બધુ વેસી નાસ્યુ.”
પસેણ ઈસુ જયે પોતાના વારુ કામુ પોર ભરહો કરતલા ને બીજા માણહુને વાક કાઢતલા તીનુને ઈયુ વાતરો કહયો “બે માણેહ મંદિરમાં પ્રાર્થના કરવા જયા. એક ફાલો લેવાવાલો ને બીજો ધર્મનો પૂજારો.”
ધર્મનો પૂજારો અહીં પ્રાર્થના કરી “ઈસવર તાહરો આભાર કી મે બીજા માણહું જેહલો ને ઈના ફાલો લેવાવાલા જેહલો પાપી ને લૂટવાવાલો ને બગાડવાવાલો ને સિનાલુ કરવાવાલો ની મલે.”
“ડાખલા તરીકે મે અઠવાડિયામાં બે વાર ઉપાહ કરુ ને માહરી બધી માલ મિલકતનો દોહમો ભાગ આપુ.”
ચુ ફાલો લેવાવાલો માણેહ પૂજારાથી સેટો ઉભો રહયો ને ડોલા ઉસા હોદે ની કર્યા. પુન ચુ પોતે સાતી કુટીકને પ્રાર્થના કરી “એ ઈસવર માહરી પોર દિયા કર. કાહા કી મે પાપી હોયો.”
પસેણ ઈસુ કહયુ “મે તને કહું કી ફાલો લેવાવાલાની પ્રાર્થના હાંમલી ને હાસો ગીણ્યો. પુન તીનાને ધર્મના પૂજારાની પ્રાર્થના ની ગમી. જયે મોટાય કરે તીનુને ઈસવર હુંગરા કરહે ને જયે પોતાને હુંગરો બણાવે તીનુને ઉસા કરહે.”
બાઈબલનો વાતરો. માથી ૧૩:૩૧-૩૩, ૪૪-૪૬; મારક ૪:૩૦-૩૨, લુક ૧૩:૧૮-૨૧, ૧૮:૯-૧૪.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).