18. છુટે પાડને રાજ્ય

18. છુટે પાડને રાજ્ય — illustration 1

ઘણે વરીસ મંગે, દાઉદ મરીન ને તાચો પોસો સુલેમાન ઇઝરાયલ વર રાજ કરોં મંડીન. દેવાને સુલેમાનદય આખી તુદય જો માગોંચો હોવો તો માગ. જંય સુલેમાનને જ્ઞાન માગી તંય દેવ તાચેશીં હજડ ખુશ હોન ને તાદય દુનિયામાં આખાંચે કરતાં વધારે જ્ઞાની માણુસ બનાવી.સુલેમાન ઘણી ગોઠ શીખીન ને ઘણો ન્યાયી ન્યાયાધીશ બનીન. દેવાને તાદય વધારે માલ-મિલકતવાળો બનાવી.

18. છુટે પાડને રાજ્ય — illustration 2

યરુશાલેમમાં સુલેમાનને ભક્તિસ્થાન બાંધી જાચે સાઠીં તાચે બાહાસ દાઉદને યોજના બનાવની આશી ને સામાન ભેગો કરનો આશી. લોક આતાં મુલાકાત માંડવાચે જગ્યાવર ભક્તિસ્થાનમાં બલિદાન ચઢાવોં મંડીન ને દેવાદય ભજન કરોં મંડીન, દેવ ભક્તિસ્થાનમાં હાજર આશી ને તો તથય તાચે લોકાંહારીં રહત આશી.

18. છુટે પાડને રાજ્ય — illustration 3

પણ સુલેમાનદય દુસરે દેશચી બાઈલ હારીં પ્રેમ હોન, તેહેં તામાંચે ૧૦૦૦ બાઈલાંહારીંવરાડ કરી ને તેહેં ઘણે બાઇલોંં કરી ને દેવાચી આજ્ઞા પાલન નાહાં કરી, તામાંચે ઘણે બાઈલોં કાય જે દુસરે દેશચે આશી તે તાંહચે દેવાદય ધીહું યાવ ને તાંહચી ઉપાસના કરોંચો તાહેં ચાલુ રાખી. જંય સુલેમાન ડવર હોન તંય તેહેં પણ મૂર્તિહાંચી ઉપાસના કરી.

18. છુટે પાડને રાજ્ય — illustration 4

દેવ સુલેમાનશીં ખંતવાન ને તો અવિશ્વાસી જશો રહીન તાચી શિક્ષા તેહેં ઇઝરાયલ દેશદય સુલેમાનચે મરણ મંગે દોન રાજ્યમાં વાંટોચો વાયદો ઓપી.

18. છુટે પાડને રાજ્ય — illustration 5

સુલેમાનચે મરણ મંગે તાચો પોસો રહાબઆમ રાજા બનીન. રહાબઆમ મુર્ખ માણુસ આશી.ઇઝરાયલચો આખો રાજ્ય તાદય રાજા બનાવોં સાઠીં ભેગો હોન. તાહેં રહાબઆમદય ફરીયાદ કરી કાય સુલેમાનને હામદય હજડ મજુરી કરવી આહાય ને વધારે કર ઠોવી આહાય.

18. છુટે પાડને રાજ્ય — illustration 6

રહાબઆમને મૂર્ખતાશીં તાંહદય જવાબ ઓપી. “તુમીં અશો વીચારત આહાયઝા કાય માંઝે બાહસને તુમપાં વધારે મજુરી કરવી આહાય. પણ મંય તાચે કરતાં પણ વધારે મજુરી તુમવર મેલંય્દ.ને તાચે કરતાં પણ વધારે શિક્ષા કરંય્દ.’’

18. છુટે પાડને રાજ્ય — illustration 7

ઇઝરાયલચે દસ કુળને રહાબઆમ વિરુદ્ધ લઢાઈ કરી. ખાલી દોન કુળુજ તાદય વિશ્વાસુ રહીન, યે દોન કુળ યહુદાચો રાજ્ય બનીન.

18. છુટે પાડને રાજ્ય — illustration 8

ઇઝરાયલચે બાકીચે દસ કુળ કાય જાહેં રહાબઆમચો વિરુદ્ધ કરનો આશી તાંહે યરોબઆમ નાંવચે એક માણસાદય તાંહચો રાજા તરીકે નીમી. તાહેં પોતાચો રાજ્ય દેશચે ઉતર ભાગમાં સ્થાપના કરી ને તાહેં ઇઝરાયલચો રાજ્ય આખી.

18. છુટે પાડને રાજ્ય — illustration 9

યરોબઆમને દેવાચો વિરોધ કરી ને લોકાંદય પાપ કરોં શીખવી.તેહેં દેવાચી આરાધના કરોંચેં બદલે તાચે લોકાંસાટીં યહુદાચે રાજ્યચે ભક્તિસ્થાનમાં દોન મૂર્તિચી સ્થાપના કરી.

18. છુટે પાડને રાજ્ય — illustration 10

યહુદાચો રાજ્ય ને ઇઝરાયલચો રાજ્ય દુશ્મન બનું જાવ ને એક દુસરાંચે હારી કાયમ લઢોં મંડીન.

18. છુટે પાડને રાજ્ય — illustration 11

ઇઝરાયલચે નવે રાજ્યમાં આખે રાજા ખરાબ આશી. ઘણે રાજાદય દુસરે ઇઝરાયલી કાય જે તાંહચે જગ્યાવર રાજા બનો માગત આશી તાંહચેખલ મારું મેલવામાં યાવ.

18. છુટે પાડને રાજ્ય — illustration 12

ઇઝરાયલ રાજ્યચે આખે રાજા ને લોક મૂર્તિચી પૂજા કરત આશી. તાંહચી મૂર્તિપૂજામાં ઘણેવખત જાતિય અનૈતિકતા ને પોસાંચે બલીદાનચો કામ પણ કરત આશી.

18. છુટે પાડને રાજ્ય — illustration 13

યહુદાચે રાજે દાઉદચે વંશજો આશી. તાંહચે ઘણે રાજે બેસ આશી જાહેં ન્યાયશીં રાજ કરી ને દેવચી આરાધના કરી. પણ યહુદાચે ઘણે રાજે ખરાબ, ભ્રષ્ટ ને મૂર્તિપૂજક આશી. કલેખાંડ રાજાહેં તે તાંહચે પોસાંચો પણ ખોટે દેવા આગળ બલીદાન કરનો આશી. યહુદાચે મટેભાગચે લોક દેવ વિરુદ્ધ જાવ ને દુસરે દેવાંચી ઉપાસના કરી.

બાઈબલચી કાહની : ૧રાજા :૧ -૬ ; ૧૧-૧૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).