22. ૨૨ યોહાનના જલમ

22. ૨૨ યોહાનના જલમ — illustration 1

ભૂતકાળમા, દેવની તેને દેવ સહુન બોલનાર સાહલા ગોઠી કરેલ હતેત તે સાટી તે લોકા સાહલા ગોઠ કરી સકલા. પન તે સમય પાસુન લીની માગુન 400 વરસા પુરા હુયી ગેત તાવ પાવત તેની તેહાલા ગોઠ નીહી કરેલ. તાહા દેવની જખાર્યા નાવના દેવ સહુન બોલનાર પાસી એક દેવદુતલા દવાડા. જખાર્યા અન તેની બાયકો એલિસાબેત દેવલા માન દેનાર હતાત. તે ખુબ ડવરા હુયી ગયલા, અન તેહાલા કાહી પોસા નીહી હુયલા.

22. ૨૨ યોહાનના જલમ — illustration 2

દેવદુતની જખાર્યાલા સાંગા, “તુને બાયકોલા એક પોસા હુયીલ. તુ તેના નાવ યોહાન રાખજોસ. દેવ તેલા પવિત્ર આત્માકન ભરપુર કરીલ, અન યોહાન લોકા સાહલા ખ્રિસ્તલા સ્વીકાર કરુલા તેને સાટી તયાર કરીલ.” જખાર્યાની જવાબ દીદા, “મા અન માની બાયકોલા પોસા હુયુલા સાટી ખુબ ડવરા હુયી ગેહેવ! માલા કિસાક કરી માહિત પડીલ કા તુ માલા ખરા સાંગી રહનાહાસ?”

22. ૨૨ યોહાનના જલમ — illustration 3

તે દેવદુતની જખાર્યાલા જવાબ દીદા, “તુને પાસી યે બેસ ગોઠલા લયુલા સાટી મા દેવ સહુન દવાડેલ આહાવ. કાહાકા તુ માનેવર વીસવાસ નીહી કરનેલ, તે સાટી પોસાના જલમ હુય તાવ પાવત તુ બોલી નીહી સકનાર.” લેગજ જખાર્યાલા બોલુંલા બંદ હુયી ગે. તાહા તો દેવદુત જખાર્યા પાસુન નીંગી ગે. તેને માગુન, જખાર્યા ઘર ફીરી આના અન તેને બાયકોલા મીહના રહનાત.

22. ૨૨ યોહાનના જલમ — illustration 4

જદવ એલિસાબેત સવ મીહનાની પોટાળી હતી, ત તો જ દેવદુત અચાનક જ એલિસાબેતની સગાવાળીલા દર્શન દીના, તીના નાવ મરિયમ હતા. મરિયમ કુંવારી હતી અન લગીન હુયુલા સાટી યુસુફ નાવને ગોહો હારી સગાઈ હુયી ગયેલ. દેવદુતની સાંગા, “તુ મીહનાવાળી હુયસી અન એક પોસાલા જલમ દેસીલ. તુલા તેના નાવ ઈસુ રાખુલા આહા. તો સર્વ-શક્તિમાન દેવના પોસા હુયીલ અન કાયીમને સાટી રાજ કરીલ.”

22. ૨૨ યોહાનના જલમ — illustration 5

મરિયમની જવાબ દીદા, “યી કિસાક કરી હુયીલ, કાહાકા મા ત કુંવારી આહાવ?” તે દેવદુતની સમજવરા, “પવિત્ર આત્મા તુનેવર યીલ, અન દેવના સામર્થ તુનેવર સાવુલી કરીલ. તે સાટી તો પોસા પવિત્ર હુયીલ, અન તો દેવના પોસા હુયીલ.” જી તે દેવદુતની સાંગા તેનેવર મરિયમની વીસવાસ કરા.

22. ૨૨ યોહાનના જલમ — illustration 6

યી હુયના તેને માગુન લેગજ, મરિયમ જાયીની એલિસાબેતલા મીળની. જીસા જ મરિયમની તીલા સલામ સાંગની, એલિસાબેતના પોસા તીને પોટમા ઉડના. તીને સાટી દેવની જી કરેલ હતા તેને સાટી તે બાયકા સાહલા એક હારી આનંદ હુયના. એલિસાબેતને હારી તીન મીહના રહની માગુન, મરિયમ ઘર ફીરી ગય.

22. ૨૨ યોહાનના જલમ — illustration 7

તેને માગુન, એલિસાબેતની તીને પોસાલા જલમ દીની. જખાર્યા અન એલિસાબેતની તે પોસાના નાવ યોહાન રાખા, જીસા તે દેવદુતની હુકુમ દીયેલ હતા. તાહા જખાર્યાલા બોલુલા શક્તિ દીના. જખાર્યાની સાંગા, “દેવની સ્તુતિ હુય, કાહાકા તેની તેને લોકાસી સહાય કરુલા સાટી આઠવ રાખનાહા! હે માના પોસા, તુ સર્વ-શક્તિમાન દેવના દેવ સહુન બોલનાર હુયસીલ. તુ લોકા સાહલા દાખવસીલ કા તે કિસાક કરી તેહને પાપને સાટી માફી મેળવી સકતાહા!”

લુક અધ્યાય 1 માસુન એક બાઈબલની ગોઠ

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).