32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 1

એક દીસ, ઈસુ અન તેના ચેલા પદરને હોડીમા તે વિસ્તારમા ગેત જઠ ગેરસાની લોકા રહ હતાત.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 2

તે તે વિસ્તારમા જાયી પુરનાત તાહા હોડી માસુન ઉતરી ગેત.તઠ એક માનુસ હતા જો વેટ આત્મા લાગેલ ધાવધી તેહને સુબુર આનેલ.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 3

યો માનુસ હોડા શક્તિશાળી હતા કા કોની બી તેલા કાબુમા નીહી કરી સક હતા. ખુબ વખત લોકાસી હાત અન પાય સાહલા સાંકળા સાહકન બાંદા, પન તો તેહાલા તોડી દે હતા.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 4

તો માનુસ તે વિસ્તારમા મસાનમા રહે કર હતા. તો માનુસ પુરા દિસ અન પુરી રાત આરડે કર હતા. તો કપડા નીહી પોવ હતા અન કાયીમ પદરલા દગડા સાહકન ઘાયલ કરે કર હતા.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 5

જદવ તો માનુસ ધાંવદીની ઈસુ પાસી આના અન તેને પુડ ગુડગે ટેકવી દીના. તાહા ઈસુની તે માનુસને મજારને વેટ આત્માને હારી ગોઠ કરી અન સાંગના, "યે માનુસ માસુન બાહેર નીંગી યે!”

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 6

તો વેટ આત્મા ઉંચે અવાજમા આરડના, “હે ઈસુ અખેસે કરતા મોઠા દેવના પોસા, તુલા માને હારી કાય કામ આહા? મહેરબાની કરીની માલા નોકો સતાવસ!” તાહા ઈસુની તે વેટ આત્માલા સોદા, “તુના નાવ કાય આહા?” તેની જવાબ દીદા, "માના નાવ સેના આહા, કાહાકા આમી ખુબ આહાવ.” (રોમી સેનામા ખુબ હજાર સયનીકસા એક સમુદાયલા એક “સેના” સાંગાયજ હતી)

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 7

તે વેટ આત્માસી ઈસુલા વિનંતી કરી, “મહેરબાની કરીની આમાલા યે વિસ્તાર માસુન બાહેર નોકો દવાડસ!” તઠ નજીકને ડોંગડીવર ડુકરાસા એક ટોળા ચર હતા. તે સાટી તે વેટ આત્માસી ઈસુલા વિનંતી કરી, "મહેરબાન કરીની આમાલા તે ડુકરા સાહમા દવાડી દે!” ઈસુની સાંગા, “ઠીક આહા, તેમા નીંગી જા!”

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 8

તાહા વેટ આત્મા તે માનુસ માસુન નીંગીની તે ડુકરા સાહમા ભરાયજી ગેત. તે ડુકરા ધાંવદીની એક ડોંગરી વરહુન દરેમા ઉડી પડનાત અન બુડી મરનાત. તે ટોળામા લગભગ 2,000ડુકરા હતાત.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 9

તઠ તે ડુકરાસા સંભાળનાર લોકા હતાત. જી કાહી હુયનેલ જદવ તેહી હેરા ત તે સાહારમા પોળી ગેત. ઈસુની જી કરેલ હતા તી તેહી અખે સાહલા સાંગનાત. તે સાહારના લોકા નીંગી આનાત અન જેનેમા વેટ આત્મા હતાત તે માનુસલા હેરનાત. તો શાંતિથી, કપડા પોવીની, અન એક સામાન્ય માનુસને જીસા વેવહાર કરત બીસેલ હતા.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 10

તે લોકા ખુબ બીહેલ હતાત અન તેહી ઈસુલા નીંગી જાવલા સાટી સાંગનાત. તાહા ઈસુ હોડીમા ચડી ગે. તો માનુસ જેનેમા વેટ આત્મા હતાત તેની ઈસુ હારી જાવલા સાટી વિનંતી કરી.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 11

પન ઈસુની તેલા સાંગા, “નીહી. માની ઈચ્છા આહા કા તુ ઘર જાયીની અખે સાહલા દાખવ કા દેવની તેને સાટી કાય કરેલ આહા. તેહાલા સાંગ કા દેવની તુનેવર કનેરીતે દયા કરેલ હતા.”

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 12

તે સાટી તો માનુસ નીંગી ગે અન અખે સાહલા યે બારામા સાંગી દાખવના જી ઈસુની તેને સાટી કરેલ હતા. તેની ગોઠ આયકનાર દરેક જન સાહલા નવાય લાગ હતા.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 13

ઈસુ દરેને દુસરે મેરા સવ ફીરી આના. તો તઠ પોહચના તેને માગુન, એક મોઠી ભીડ તે આજુબાજુ ગોળા હુયની અન તેવર પડાપડી કરુલા લાગની. તે ભીડમા એક બાયકો હતી તીલા બારા વરીસ પાસુન પગરની અજેરી હતી. તીની તીના અખા ધન ડોક્ટર સાહલા દી દીનેલ જેથી તે તીલા બેસ કરી સકત, પન તીના રોગ આજુ બી વદારે વદી ગે હતા.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 14

તીની આયકેલ હતા કા ઈસુની ખુબ અજેરી માનસા સાહલા બેસ કરેલ હતા અન તીની ઇચાર કરા, “મા નકી જ વીસવાસ કરાહા કા જો મા ફક્ત ઈસુને આંગડાલા જ હાત લાવીન, ત મા બી બેસ હુયી જાયીન!” તે સાટી તી ઈસુને માગ આની અન તેને આંગડાલા હાત લાવની. જીસા જ તીની તેલા હાત લાવા, પગરની અજેરી બેસ હુયી ગય.

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 15

લેગજ, ઈસુલા માહિત પડી ગે કા તેને માસુન સામર્થ નીંગનાહા. તે સાટી તેની ફીરી હેરીની સોદા, “માલા કોન હાત લાવના?”

32. ૩૨. ઈસુ વેટ આત્મા લાગેલ માનુસલા અન એક અજેરી બાયકોલા બેસ કરહ — illustration 16

ચેલાસી જવાબ દીદા, "અઠ હોડા બુહુ લોકાસી તુને ચારી ચંબુત ભીડ લાવેલ આહા, અન તુલા ધકા મારી રહનાહાત. ત તુ કજ સોદહસ કા માલા કોની હાત લાવા?” તી બાયકો ઈસુને પુડ થથરત અન પકી બીહીની તીને ગુડગે સાહવર બીસી ગય. તાહા તીની તેલા સાંગી દીદા કા તીની કાય કરાહા, અન યી બી કા અન તી બેસ હુયી ગહય. ઈસુની તીલા સાંગા, “તુને વીસવાસની તુલા બેસ કરેલ આહા. શાંતિથી ધાવ.”

માથ્થી અધ્યાય 8:28-34; 9:20-22; માર્ક 5:1-20; 5:24b-34; લુક 8:26-39; 8:42b-48 માસુન એક બાઈબલની ગોઠ

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).