1. ૦১. સર્જન
એવી રીતે બધાણે શરૂઆત હોવી, દેવે છ દિહીમાં આખી દુનિયા ને તિયામાણઅ બદ જ બનાવ્ય.દેવે જીયા પૃથ્વી બનાવી તિયા તે આંધારાથી ફરાયની ને ખાલી હોતની. ઈયાં બી જ કાંઈ જ નાથ હોત્ન, ફણ દેવનો આત્મા પાણી પાહી હાનતોનો.
તિયા દેવે ક ય કા, “હુજાલઅ હોવે.”એટલે હુજાલઅ હોવ્વ. ને દેવે તિયાં હુજાલાણે હેદ્જ કા તી હારઅ હા ને તિયાણે “દિહી”કયો. ને દેવે તિયાણે આંધારાથી જુદો પાયળો ને તિયાણે “રાતિણ્અ”ક ય. દેવે બદ્અ બનાવ્ય તિયાણે પેલ્લે દિહી હુજાલ્અ બનાવ્ય.
સર્જનને બીજે દિહી, દેવ બોંન્નો ને પૃથ્વી ઉપાર અંતરીક્ષ બનાવ્ય. તિયે આકાશણે ઉપારને પાણીથી ને નીચેણા પાણીથી જુદ્અ કદ્અ.
તીજે દિહી, દેવ બોંન્નો ને પાણીણે કોરી જમીનથી જુદ્અ કદ્અ. તીયે તે કોરી જમીનણે “પૃથ્વી”કઈ ને પાણીને “દરીયા”કયા. દેવે હેદ્જ કા તીયે જી બનાવ્ય તી હારઅ હા.
તિયા પૂઠી દેવે ક ય કા, “પૃથ્વી પાહી ખાહય,બીવડા વાલી હાક્ફાજી ને ફળ ઊંગે.”ને તેવ જ હોવ્અ. દેવે હેદ્જ કા તીયે જી બનાવ્ય તી હારઅ હા.
સર્જનને ચોથે દિહી, દેવ બોંન્નો ને દિયાળ્અ,ચાંદો ને તારા બનાવ્યા કા પૃથ્વી પાહી તે હુજાલઅ આપાત ને રાતને દિહી જુદા પડે. ને દેવે હેદ્જ કા તીયે જી બનાવ્ય તી હારઅ હા.
પાંચમે દિહી, દેવ બોંન્નો ને બધી જ જાતણે પાણીમાં તરનારે જનાવરે બનાવ્યે.ને દેવે હેદ્જ કા તીયે જી બનાવ્ય તી બદ્અ હારઅ હા ને દેવે તીણાહાય આશીર્વાદ આપ્ચો.
સર્જનને છઠ્ઠે દિહી, દેવે ક ય કા, “પૃથ્વી પાહી બદી જ જાતણે જનાવરે બનાત.”ને દેવે જેંહેં ક ય તેવ જ હોવ્અ. કતરેક ગામણે પશુ, ને કતરેક બોકે ચાનનારે ને કતરેક જંગલી પશુ હોતને. ને દેવે હેદ્જ કા તી હારઅ હા.
ને દેવે ક ય, “આવા આપળે પોતાણે રૂપ ને આકાર પ્રમાણે માણહાણે બનાવતા. ને તી પૃથ્વી પાહી ને બધાજ પ્રાણી પાહી અમલ ચાનવી.”
દેવે થોડક માટ્ળ નેદ્અ, ને તીયાણે માણહાણે રુપમા બનાવ્ય, ને તીયામા જીવનનો શ્વાસ ફૂક્ચો. તિયા માણહાણે નામ આદમ હોત્ન. દેવે એદનવાડી બનાવી, જીંયાં આદમ રઈ અખે, ને બધાહાઈ હાચુવણે તિયાણે તિયા મુક્ચો.
વાડીને વચ્ચે દેવે બે ઝાડવે વાવ્યે –જીવનને ઝાડ્વ ને ફલ્અ-ફુંડ્અ જાણવાણઅ ઝાડ્વ. દેવે આદમણે ક ય કા, “તોરે વાડી માણા બધા જ ઝાડવાણે ફળ ખાવાણ્અ ફણ ફલ્અ-ફુંડ્અ જાણવાણ્અ ઝાડવાણે ફળ ની ખાવાણ્અ. જીયા તું ઈયા ઝાડવાણે ફળ ખાહે તિયા તું મરહે.”
તિયા દેવે ક ય કા, “માણસ એખનો રઈ તી હારઅ કાયની હા.”ફણ બધા પ્રાણીમાંથી એક બી આદમણે સહાયકારી બની અખ્સ કાયની.
એટલે દેવે આદમણે ફર ઊંઘમાં નાખશો. ને દેવે તિયાણે પાહલામાંથી એક નેદી, ને તિયાણે એક ડોહની બનાવી. ને તીયીણે આદમ પાહી નાવો.
ને જીયા આદમે તીયીણે હેદજી ને ક ય કા, “છેન્ને એ એક મારે હરખી હા.”તેયે તીયીણે નારી કઈ, કેહકા તીયીણે નરમાંથી નેવામાં આવની. તિયા માટે માણહ્અ પોતાણે આહાઈ ને બાહાણે છોડી દેય ને તીયાણે ઘરવાલી હારી એક બની.
દેવે માણહાણે ને ડોહનીણે પોતાને રૂપ પ્રમાણે બનાવ્યે. દેવે તીણાહાય આશીર્વાદ આપચો, ને ક ય કા, “તુમહાઈ ઘણે ડીખરેહે હોવાત ને ડીખરાહાઈ ડીખરેહે હોવાત ને આખી પૃથ્વીણે ફરી દેયા.”ને દેવે હેદ્જ કા તીયે જી કાંઈ બનાવીન્અ તી બ જ હારઅ હોત્ન ને તો બ જ ખુશ હોવો. તી બદ્અ છ દિહીમાં બંન્ન.
જીયા સાતમો દિહી આવો, તિયા દેવે બદ જ કામ પૂરઅ કદ્અ. તીયે દિહી દેવે બદા જ કામમાંથી આરામ નેદો. ને સાતમાં દિહીણે દેવે આશીર્વાદ આપચો ને તિયાણે પવિત્ર ઠરાવ્યો. કેંહેં કા ઈયે દિહી તીયે તિયાણે બદા જ કામમાંથી આરામ નેદનો. એવી રીતે દેવે આખી દુનિયા ને તીયામાણ્અ બદ જ બનાવ્ય.
બાઈબલની વાર્તા ઉત્પતિ 1-2
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).