2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 1

દેવે તિણાહાય ફાગુ બનાવીની સુંદર વાડીમાં આદમ ને તીયાણે ઘરાવાલી આનંદથી રતને. તીણેમાંથી કોઈએ બી ડગલે કાઈની પેરીને, ને તીયાથી તીણાહાય શરમબી કાઈની આવતીની. કેહે કા દુનિયામાં પાપ કાઈની હોત્ન. તી કાયમ દેવ હારી વાડીમાં ચાનતેને ને વાત કરતેને.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 2

ફણ વાડીમાં એક કપટી હાપ રતનો. તીયે ડોહનીણે પૂચ્છ કા, “ ખરેખર દેવે તુમાહાય એહે ક ય હાશે કા વાડીમાં બદા જ છાડવાહાય ફળ તુમારે ની ખાવાણઅ.”

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 3

ડોહનીએ જવાબ આપ્ચો, “ દેવે આમાહાય ક ય કા આમે બદા જ છાડવાહાય ફળ ખાઈ અખતેમ સિવાય કા ફલઅ ને ફૂંડઅ જાણાવનાર છાડવાણે ફળ.” દેવે આમાહાય ક ય હાશે કા, “ જો તુમે ઈં ફળ ખાહા કા પૂઠી તિયાણે અડકાહા તિયા તુમે મરાહા.”

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 4

હાપે ડોહનીણે જવાબ આપ્ચો, “ ઈં હાચઅ કાઈની હા, તુમે ની મરાત. દેવ જાણતો હાશે કા જીયા ઈં ખાહા તિયા જ સમયથી તુમે દેવણે જેહે ફલઅ ને ફૂંડ જાણતે હોઈ જાહા.”

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 5

ડોહનીએ હેદ્જ કા ફળ ખાણે હારૂ હારઅ હાશે ને દેખાવમા બી હારઅ હા. તેબી જ્ઞાની એટલે કા બુદ્ધિશાળી બનણે માંગતીની એટલે તીયે તિયાણે એક ફળ તોળી ને ખાદઅ. તિયાપૂઠી તિયે તિયાણે ઘરાવાલો જો તિયી હારી હોતનો તિયાણે બી ખાણે હારુ આપ્ચ ને તીયે બી ખાદઅ.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 6

તરાતુજ તીણાહાય ડોલા ઉગળી ગયા ને તીણાહાય હેદ્જ કા તી નાગે હાશે. તીણાહાય પાતરાહાય એકબીજા હારી હિવીને ડગલે બનાવીને પોતાણે ડીન ઢાંકવાણો પ્રયત્ન કયરો.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 7

તો માણહો ને તિયાણે ડોહનીએ વાડીમાં ચાનતા દેવણો અવાજ ઊનાયો, તી બેહેઉ દેવથી દપી ગયે. ને દેવે માણાહાણે ક ય કા, “ તું કાશે હા?” આદમે ક ય કા, “ માય વાડીમાં તોરે ચાનવાણો અવાજ ઊનાયો એટલે હાઈ બીદો કેહેકા હાઈ નાગો હોતનો એટલે હાઈ દપી ગો.”

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 8

તીયા દેવે પૂચ્છ કા, “ તુને કીડે ક ય કા તું નાગો હાશે? જીયા છાડવાણે ફળ ખાવાણી મયે ના કઈ્ન તી તુયે ખાદઅ હાશે કા?” માણહે દેવણે ક ય કા, “ તુયે જે ડોહની મારે હારી રણે આપીની તીયે માને ઈં ફળ આપ્ચ.” તિયા દેવે તીયી ડોહનીણે પૂચ્છ કા, “ ઈં તુયે કાજા કદઅ ?” તીયા ડોહની જવાબ આપતી હા કા, “ હાપે માને છેતરી”.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 9

તિયા દેવે હાપણે ક ય કા, “ તું શાપિત હા. તું બોકે ચાનહે ને ફૂમરો ખાહાય. તોરે ને ડોહનીણે વચ્ચે ને તોરે ડીખરેહે ને તીયીણે ડીખરાહાઈ વચ્ચે હાઈ વિડાળઅ કરાવીહી. ડોહનીણે વંશ તોરે ટમ્પ છુંદી ને તું તિયાણે એડીણે ટચહે.”

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 10

તિયાપૂઠી દેવે ડોહનીણે ક ય કા, “ તું દુ:ખે નીચકાણે જન્મ આપેહે, ને તોરે ઘરાવાલાણે તું આદીન રહે”.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 11

દેવે માણાહાણે ક ય કા, “ તુયે તોરે ડોહનીણે વાત માની ને મારી આજ્ઞા તોડી હાશે. હવે ફુમી શાપિત હોઈ ગોય હા ને તોરે ખાવાણઅ પેદા કરને બજ મેનાત કરવા પડી. તું મરહે ને તોરે ડીન પાચ્છ ફુમરામાં મીલી જાય”. તીયે માણહે તિયાણે ઘરાવાલીણે નામ હવા એટલે કા “સજીવ” પાય્ળ, કેહે કા તે બદા સજીવોહોય આહાય હોતની. ને દેવે આદમણે ને હવાણે પ્રાણીહીય ચામડાહાય ડગલે પેરાવીયે.

2. ૦૨. દુનિયામાં પાપણે પ્રવેશ — illustration 12

તીયા દેવે ક ય કા, “ હેદા માણહઅ આપણામાણો એક હરખો ફલઅ ને ફુંડઅ જાણનારો હોય ગો હા. તીણાહાય જીવનણે ઝાડવાણે ફળ ની ખાવા દેવાણઅ. ફલેને તી કાયમ માટે જીવતે રત.” એટલે દેવે આદમણે ને હવાણે સુંદર વાડીમાંથી બાર કાડી મુક્ચે ને દેવે છાડવાહાય વાડીણે હાચીવણે હારુ પ્રવેશ દરવાજા ઉપાર પરાક્રમી દુતોહોય મુક્ચા. કદાચ તી જીવનણે છાડવાહાય ફળમાંથી ખાત. બાઈબલની વાર્તાઉત્પતિ 3

બાઈબલની વાર્તાઉત્પતિ 3

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).