3. ૦૩. પાણીણે પ્રલય

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 1

ઘણા લાંબા સમય પુઠી બદે માણેહે દુનિયામાં જીવતેને તી બદે બ ખરાબ ને હિંસક બની ગને. તી બદે અતરે ખરાબ ને ફૂંડે હોતને કા, દેવે નક્કી કદ્અ કા તો આખી દુનિયાણે પાણીણે પ્રલયથી નાશ કરી.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 2

ફણ નૂહ દેવણી નજરમાં કૃપા પાંમનો. તો ખરાબ માણાહા વચ્ચે જીવતો હારો માણહો હોતનો. દેવ જી પાણીણે પ્રલય મુકીનવા માગતોનો તે યોજના વિશે દેવે નૂહણે ક ય. દેવે નૂહણે એક મોટો વહાણ બનાવણે ક ય.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 3

દેવે નૂહણે ૧૪૦ મીટર લાંબ્અ, ૨3 મિટર પલ્અ, ૧૩.૫ મીટર ઉંચ્અ વહાણ બનાવણે ક ય. નૂહણે નાક્ડામાંથી બનાવણે કવામાં આવ્અ ને તીયે વહાણને તીન માલણા, વધારે ઓરડા, છત ને બારીવાલ્અ બનાવણે કવામાં આવ્અ. તી વહાણ પાણીણે પ્રલય આવી તીયા, નૂહણે ને તિયાણે પરિવારણે ને બદા જ પ્રાણીહીય હાચવી રાખી.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 4

નૂહે દેવણી આજ્ઞા માનીને તીયે ને તિયાણે તીનું નીચાકે દેવે જેહે વહાણ બાંદણે કઈ્ન તેહે વહાણ બાંદ્જ. તી વહાણ બનાવતા તીણાહાય બ વરહે નાગે કેહે કા તી બ જ મોટ્અ હોત્ન. નુહએ બદે માણાહાય આવનાર પાણીણે પ્રલયણે વિપત્તિ વિશે ચેતવણી આપચી, ને દેવ ફણી ફીરને હારુ જાણ કદી. ફણ તીણાહાય તિયાણે કય્ન માંયને કાઈની.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 5

દેવે નૂહણે ને તિયાણે પરીવારણે પોતાણે ફાગુ ને પ્રાણીહોય ફાગુ પૂર્ત ખાવાણ્અ ફેગ્અ કરવાણી આજ્ઞા આપી, જીયા બદ્અ તીયાર હોય ગ, ને દેવ નૂહણે કતો હાકા સમય હોય ગો હાશે કા તું ને તોરે ઘરાવાલી ને તોરે તીનું ડીખરાહા ને તીણાહાય ડોહની બદે વહાણમાં આવી જાયા. બદે મિલીને આઠ માણહે હોતને.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 6

દેવે બદે જ પ્રાણીમાંથી ને પક્ષીમાંથી નર ને નારીણે નૂહ પાહાય મુકીન્ને કા તી વહાણણે અંદર જાત ને પાણીણે પ્રલયથી બચી જાત. દેવે બલીદાન ફાગુ જીયાણે ઉપયોગ હોઈ અખે તેવે બદે જ પ્રાણીઓમાંથી સાત નર ને સાત માંદાહાય મુકીન્ને. જીયા તી બદે વહાણમાં ચઢી ગયે તિયા દેવે બાર બંદ કદ્અ

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 7

તીયાપૂઠી વરહાત, વરહાત ને બસ વરહાત ચાનું હોય ગો. ચાલીહી દીહી ને ચાલીહી રાત બંદ હોવ્યા વગાર વરહાત પયળો. ફૂમિમાંથી પાણી નીકીલણે લાગ્અ. આખી દુનિયા ને તીયામાણ બદ જ પાણીથી ઠાકાઈ ગ, ને મોટો ડોગરો બી ઠાકાઈ ગો.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 8

જી માણહે ને પ્રાણી વહાણમાં હોતને તીણે સિવાય બાકી બદે કોરી ફૂમિ પાહાય હોતને તી બદે જ મરી ગયે. વહાણ પાણી પાહાય તરને લાગ્અ. ને જી કાઈ તીયામાં હોત્ન તિયાણે ડૂબતા બચાવ્ય.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 9

વરહાતણે પાણી બંદ પય્ળ પૂઠી, વહાણ પાંચ મઈના હુદી તયરઅ. ને ઈયા સમયે પાણીણે નીચે ઊતીરવાણી શરૂવાત હોવી. એક દિહી વહાણ ડોગરાણે ચોટકે ઊબ્અ ર ય, ફણ જગત આયુ પાણીથી ભરાયન્અ હોત્ન. તીન મઈના પૂઠી ડોગરાણે ચોટ્ક દેખાણે લાગ્અ.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 10

ચાલીહી દિહ પૂઠી, નુહે કાગડા નામણા પક્ષીણે બાર મુકીન્નો, તિયાથી તો જાણી અખે કા પાણી ઊખાઈ ગ કા કાઈની. કાગડો કોરી ફૂમિ ફાગુ એહેતેહે ઉયળો, ફણ તિયાણે કોઈ જાગા મીલી કાયની.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 11

તીયાપૂઠી નુહે કબીતરા નામણા પક્ષીણે મુકીન્ન, ફણ તિયાણે બી કોરી ફૂમિ કાઈની મીલી એટલે તી નૂહ પાહાય પાચ્છ આ વ. એક આઠવાયળા પૂઠી નુહે કબીતરાણે પાચ્છ મુકીન્ન, ને તી જેતુનણે પાન નેયને પાચ્છ આ વ. પાણી ઘટણે લાગને ને ઝાળવે પાછે ઊંગણે લાગે.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 12

નૂહે બીજા એક આઠવાય્ળ વાટ હેદી ને ક્બીતરાણે ત્રીજી વખાત મુકીન્ન. ઈયે વખાત તિયાણે આરામ કરવાણી જાગા મીલી ને તી પાછ આ વ કાઈની. પાણી હુકાણે લા ગ.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 13

બે મઈના પૂઠી દેવે નૂહણે ક ય કા, “ તુ ને તોરે પરિવાર ને બદે જ પ્રાણી વહાણ છોડીને જાયા. તુને ઘણે ડીખરેહે ને ડીખરીહી હોવી ને પૃથ્વીણે ફરી દેયા.” એટલે નુહ ને તિયાણે પરિવાર વહાણમાંથી બાર આવે.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 14

વહાણમાંથી બાર આવ્યા પૂઠી, નૂહે વેદી બનાવીને બદી જ જાતણે પ્રાણીહીય જીયાણે ઉપયોગ બલિદાન ફાગુ કરી અખતોનો તિણાહાય બલિદાન ક દ. દેવ બલિદાનથી ખુશ હોવો ને નૂહણે ને તિયાણે પરિવારનણે આશીર્વાદ આપ્ચો.

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 15

દેવે ક ય કા, “ હવે હાઈ ક્યારેય બી, માણાહે જી ખરાબ કરતે હા તિયાણે નેદે પૃથ્વીણે શાપ ની આપ્અ, અથવા પાણીણે પ્રલયથી દુનિયાણે નાશ ની ક ર, કેહે કા માણહે નાનપણથી જ પાપી હા.”

3. ૦૩. પાણીણે પ્રલય — illustration 16

એટલે દેવે વચનને નિશાનીણે રૂપમા પેલ્લ મેઘધનુષ્ય બનાવ્ય. દર વખાત જીયા બી મેઘધનુષ્ય આકાશમાં દેખાત્અ હા, તીયા દેવ પોતે આપીના વચનણે યાદ કરતો હા ને હેવી જ રીતે તિયાણે માણહે બી કરતે હા.

બાઈબલની વાર્તાઉત્પતિ 6-8

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).