4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 1

પાણીણે પ્રલયણે ઘણા વરહા પૂઠી, દુનિયામાં ઘણે માણહે હોઈ ગને, ને તી એકુ જ ફાષા બોનતેને. દેવે પૃથ્વીણે ભરપૂર કરવાણી જે આજ્ઞા આપીની, તિયાણે બદલે તી ફેગે હોવે ને શહેર બાંદ્જ.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 2

તી બદે અભિમાની બની ગયે, ને દેવે જે કય્ન તિયાણે તીણાહાય કાલજી કાયની નેદી. તીણા બદાહાય આકાશ હુદી પહોંચે તેવો ઊંચો બુરજ બાંદવાણી શરૂઆત કદી. દેવે હેદ્જ કા તી ખોટ્અ કરને હારૂ હારી મીલીને કામ કરને રઈ તીયા તી વદારે પાપમય બાબતો કરી.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 3

એટલે દેવે તીણાહાય ફાષા બદલી નાખી ને બદે માણાહાય વિખેરી નાંખશે. જી શહેર તીણાહાય બાંદવાણી શરૂઆત કરીની તિયાણે નામ બાબિલ હોત્ન. જીયાણે અર્થ ગૂંચવાળો હોવતો હાશે.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 4

ઘણી સદીયો પૂઠી દેવે ઇબ્રામ નામણા વ્યક્તિ હારી વાત કદી. દેવે તિયાણે ક ય કા, “ તોરે દેશ ને તોરે પરિવાર છોડીને જે જાગા હાય તુને દેખાળીહી તીંયે તું જા. હાંઈ તુને આશીર્વાદ આપીહી ને તોરેથી એક મોટી જાતિ પેદા કરીહી. હાંઈ તોરે નામ મોટ્અ કરીહી. જી તુને આશીર્વાદ આપી ત્યાણે હાંઈ આશીર્વાદ આપીહી, ને જી તુને શાપ આપી તીણાહાય હાંઈ શાપ આપીહી. તોરે નેદે પૃથ્વીણે બદે કુટુંબ આશીર્વાદ પામી.”

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 5

એટલે ઇબ્રામે દેવણી આજ્ઞા માની. તીયે તિયાણે ઘરાવલી ને તીયાણે બદા ચાકરો ને જી કાંઈ તીયે મેલવીન્અ તી બ દ નેયને દેવે જો કનાન દેશ દેખાડી નો તિયા તો ગો.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 6

જીયા ઇબ્રામ કનાનમાં આવો તીયા દેવે ક ય કા, “ તોરે આજુબાજુ હેદ, હાંઈ તુને ને તોરે વંશજોહોય ઓ દેશ જો તું હેદતો હાશે, તો વારસામા આપીહી.” તિયા ઇબ્રામ તિયા દેશમાં સ્થાયી હોવો.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 7

એક દીહી ઇબ્રામ, પરાત્પર દેવણે યાજક મલ્ખીસદેકણે મીંલ્લો. મલ્ખીસદેકે ઇબ્રામણે આશીર્વાદ આપ્ચો ને ક ય કા, “ આકાશ ને પૃથ્વીના માલિક, ધણી ઇબ્રામણે આશીર્વાદ આપો.” તીયા ઇબ્રામે મલ્ખીસદેકણે તીયાણે બદામાંથી દસમો ફાગ આપ્ચો.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 8

ઘણે વરહે વીતી ગયે, ફણ ઇબ્રામ ને સારાયણે આયુ હુદી નીચકે કાઈની હોવને. દેવ ઇબ્રામ હારી બોંન્નો ને પાચ્છ વચન આપ્ચ કા તુને નીચાક હોવી ને આકાશણે તારાહાય જતરા તોરે વંશજો હોવી. ઇબ્રામ દેવણા વચનને માન્ન. દેવે ઈં જાહેર ક દ કા ઇબ્રામ ન્યાયી હોતનો કેહે કા તીયે દેવણે વચનણે માનીન્અ.

4. ૦૪. ઈબ્રાહિમ હારી દેવણે કરાર — illustration 9

તિયા દેવે ઇબ્રામ હારી કરાર કદો. કરાર તે બે પક્ષોહોય વચ્ચેણી સહમતી હા. દેવે ક ય કા, “ હાંઈ તુને તોરે પોતાણે શરીરણો જ ડીખરોહો આપીહી. હાંઈ કનાન દેશ તોરે વંશજોહોય આપીહી.” ફણ આયું હુદી ઇબ્રામણે ડીખરેહે કાઈની હોતને.

બાઈબલની વાર્તાઉત્પતિ 11-15માંથી

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).