5. ૦૫. વચનણે ડીખરોહો

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 1

દહ્અ વરહા પૂઠી ઇબ્રામ ને સારાય કનાન દેશમાં પહોંચે. તીણાહાય આયુ બી નીચકે કાયની હોતને, એટલે ઇબ્રામણે ઘરાવાલી સારાયે તિયાણે ક ય કા, “આયુ હુદી દેવે માને નીચકે કાઈની આપ્ચે ને હવે નીચકાણે જન્મ આપી અખ્અ તિયા ફાગુ હાંઈ ઘણી ગડી હોઈ ગોય હામ. ઈંયા મારે દાસી હાગાર હા, તું તીયી હારી બી વેવા કર કા તીયીથી મારે ફાગુ નીચકે હોવાત.”

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 2

એટલે ઇબ્રામે હાગાર હારી વેવા કદો ને હાગારણે નીચાક હોવો, ને ઇબ્રામે તિયાણે નામ ઈશ્માએલ પાય્ળ. ફણ સારાય હાગારણે મેલાઈ કરને લાગી. જીયા ઈશ્માએલ ૧૩ વરાહાણે હોવો, તિયા દેવ પાછો ઇબ્રામ હારી બોંન્નો.

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 3

દેવે ક ય કા, “હાંઈ સર્વશક્તિમાન દેવ હામ, હાંઈ તોરે હારી કરાર કરીહી.”તીયા ઇબ્રામ ફોય હુદી નંમ્નો. દેવે ઇબ્રામણે ઈ બી ક ય કા, “તું ઘણી દેશજાતિહીય બાહા બનહે, હાંઈ તુને ને તોરે વંશજોહોઈ ઓ કનાન દેશ વારસા તરીકે આપીહી ને હાંઈ સદાકાળ માટે તીણાહાય દેવ બનીહી. તોરે તોરે પરિવારણે દરેક પુરૂષણે સુન્નત કરવાણી.”

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 4

“તોરે ઘરાવાલી, સારાયણે નીચાક હોવી –તો વચનણે ડીખરોહો હોવી, તિયાણે નામ ઈસહાક રાખજે. હાંઈ મારે કરાર તિયા હારી કરીહી ને તો એક મહાન દેશજાતિ બની. હાંઈ ઈશ્માએલણે બી મોટી દેશજાતિ બનાવીહી, ફણ મારે કરાર ઈસહાક હારી રય.”તિયાપૂઠી દેવે ઇબ્રામણે નામ બદલીને ઈબ્રાહિમ રાખ્શ. તિયાણે અર્થ, “ઘણાહાય બાહા.” દેવે સારાયણે નામ બદલીને સારા પાય્ળ, જીયાણે અર્થ, “રાજકુમારી” હોવે.

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 5

તીયે દીહી ઈબ્રાહિમે પોતાણે ઘરના બદા પુરૂષોહોય સુન્નત કદી. એક વરહા પૂઠી ઈબ્રાહિમ ૧૦૦ વરહાણો ને સારા ૯૦ વરાહાણે હોવી, સારાએ ઈબ્રાહિમણે નીચાકણે જન્મ આપ્ચો. તીણાહાય તિયાણે નામ ઈસહાક પાય્ળ. દેવે કય્ન તેહે.

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 6

જીયા ઈસહાક જુવાન હોવો, તિયા દેવે એહે કયને ઈબ્રાહિમણે પરીક્ષા કદી ને ક ય કા, “તોરે એકણે એક ડીખરોહો ઈસહાકણે મારે ફાગું બલિદાન કર.”પાચ્છી ઈબ્રાહિમે દેવણે આજ્ઞા માની ને પોતાણે ડીખરાહાણે બલિદાન ફાગુ તીયાર હોવો.

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 7

જીયા ઈબ્રાહિમ ને ઈસહાક બલિદાનણે જાગા પાહાય જાતના તિયા ઈસહાકે પૂચ્છ કા, “બાહા આપળે પાહાય બલિદાન ફાગુ નાકડે હા, ફણ ઘેટ્અ કાઈની હા.”ઈબ્રાહિમે જવાબ આપ્ચો કા, “મારે દીકરા દેવ બલિદાન ફાગું ઘેટ્અ પુરઅ પાડી.”

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 8

જીયા તે બલિદાનણે જાગા પાહાય પહોંચા. તિયા ઈબ્રાહિમે તિયાણે ડીખરોહો ઈસહાકણે બાંધજો ને તિયાણે વેદી પાહાય હુવાયળો. જીયા તો પોતાણે ડીખરાહાણે મારણે જાતનો તિયાજ દેવ ક ય કા, “ઉબો ર, નીચકાણે કાંઈ નખે કરતો. હવે હાંઈ જાણતો હામ કા તું મારેથી બીતો હા ને પોતાણે એકને એક ડીખરાહાણે મારેથી પાછો રાખશો કાઈની.”

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 9

તીયા ઈબ્રાહિમે મેરે ઝાડીમાં ફસાયનો ઘેટાણે હેદજો. દેવે ઈસહાકણે જાગાએ ઘેટાણે બલિદાન પુરઅ પાય્ળ. ઈબ્રાહિમે ખુશીથી ઘેટાણે બલિદાન આપ્ચ.

5. ૦૫. વચનણે ડીખરોહો — illustration 10

તિયા દેવે ઈબ્રાહિમણે ક ય કા, “તું માને બદ જ આપવાણી ઈચ્છા રાખતો હા ઈયા હુદી કા તોરે એકણે એક નીચાક બી, એટલે હાંઈ તુને આશીર્વાદિત કરવાણ્અ વચન આપતો હામ. તોરે વંશજ આકાશણે તારા કરતાં વદારે હોવી, કેહે કા તુયે મારે આજ્ઞા માની હા. જગતણે બદે પરિવાર તોરે પરિવારથી આશીર્વાદ હોવી.”

બાઈબલની વાર્તાઉત્પતિ 16-22

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).