6. ૦૬. દેવ ઈસાહાકણે પૂરઅ પાડતો હા.
જીયા ઈબ્રાહિમ ઘણો ગડો હોવો, ને તિયાણે નીચાક ઈસહાક પુખ્ત માણહો બનીગો, તીયા ઈબ્રાહિમે તિયાણે ચાકરોમાણા એકણે પોતાણે દેહેમાં જીંયાં તિયાણે કુંટુંબ વાલે રતને તીયા તિયાણે નીચાક ઈસહાક ફાગુ ઘરાવાલી નાવણે પાછો મૂકીન્નો.
ઈબ્રાહિમણે કુંટુંબ વાલે જીયા રતને તીયા દેહેમાં ઘણી લાંબી મુસાફરી પૂઠી, દેવે તીયા ચાકરણે રિબકા હુદી દોરી ગો.ને તે ઈબ્રાહિમણે ફાહાવણે ડીખરાણે ડીખરીહી હોતની.
રિબકાએ પોતાણે પરિવારણે છોડવાણઅ ને ચાકર હારી ઈસહાકણે ઘર જાણે માની ગોઇ. જેવી તે આવી કા તરાતું જ ઈસહાકે તીયે હારી વેવા કરી નેદા.
ઘણા સમય પૂઠી, ઈબ્રાહિમ મરી ગો ને દેવે જી બદે વચન તિયાણે કરાર કરીને આપીને તી ઈસહાકણે આપવામાં આવે. દેવે ઈબ્રાહિમણે વચન આપીન્અ કા તોરે ગણી ની અખાઈ તતરે ડીખરેહે હોવી, ફણ ઈસહાકણે ઘરાવાલી રીબકાણે નીચકે કાઈની હોતને.
ઈસહાકે રીબકા ફાગી પ્રાર્થના કદી ને દેવે તિયીણે જોડવે નીચકા હારી ગર્ભવતી હોવાણી પરવાનગી આપી. બેંહેંવ નીચકે જીયા રીબકાણે બોકામાં હોતને તીયા તી બેંહેંવ વીડાણે લાગે, એટલે રીબકાએ દેવણે પૂચ્છ કા, “ઈ બદ્અ કાજા હોઈ ર ય હા.”
દેવે રીબકાણે ક ય કા, “તોરે બોકામાં બે કુળ હાશે ને તિયામાંથી બે જુદી જુદી પ્રજા બની. તી બેંહેંવ એકબીજા હારી વીડાય ને મોટો નાન્નાણે સેવા કરી.”
જીયા રીબકાણે નીચકે જન્મીયે, તીયા મોટો નીચાક બાર આવો ને તો લાલ ને રુંવાટી વાળો હોતનો ને તીણાહાય તિયાણે નામ એસાવ પાય્ળ. તીયા તિયાણે નાનો નીચાક એસાવણે એડી થરીને બાર આવો ને તિણાહાય તિયાણે નામ યાકુબ પાય્ળ.
બાઈબલની વાર્તાઉત્પતિ 24:1-25:26
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).