7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 1

નીચકે જેંહેં જેંહેં મોટે હોવે, તેહે યાકુબ ઘર રવાણ પસંદ કરતોનો ફણ એસાવ શિકાર કરવાણ્અ પસંદ કરતોનો. રીબકા યાકુબણે પ્રેમ કરતીની ફણ ઈસહાક એસાવણે પ્રેમ કરતોનો.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 2

એક દિહી, એસાવ શિકાર કરીને ઘર પાછો આવો તીયા તો ઘણો ફોકો હોવો. એસાવે યાકુબણે ક ય કા, “તોરે બનાવીના ખાવણામાંથી થોડક ખાવણ્અ આપ.”યાકુબે જવાબ આપ્ચો કા, “પેલા તું માને તોરે જ્યેષ્ઠપણું આપ.”એટલે એસાવે યાકુબણે પોતાણે જ્યેષ્ઠ પુત્રપણા હોવાણો હક આપી દેદો.તીયા યાકુબે તિયાણે થોળક ખાવણ આપ્ચ.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 3

ઈસહાક એસાવણે તિયાણે આશીર્વાદ આપવાણી ઈચ્છા રાખતોનો. ફણ તો તેહે કરે તીયા પેલ્લા રીબકાએ ને યાકુબે જાણે કા એસાવ હોય હેવી રીતે છેતીયરો. ઈસહાક ગડો હોતનો ને હેદી કાઈની અખતોનો. એટલે યાકુબે એસાવણે ડગલે પેરી નેદે ને ગલા ને હાથ પાર બોકળાણે ચાંમળ્અ પેરી નેદ્અ.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 4

યાકુબ ઈસહાક પાહાય આવો ને એહે ક ય કા, “હાઈ એસાવ હામ. હાઈ તોરે પાહાઈ આવો હામ કા તું માને આશીર્વાદિત કરે.”જીયા ઈસહાકે બકરાણે નીબાંલાહાંઈ અટકીયો ને ડગલાહાય વાસ નેદી. તીયા તીયે વિચાયરઅ કા તો એસાવણે આશીર્વાદ આપી રયો હાશે.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 5

એસાવ યાકુબણે નફરત કરને લાગો કેહે કા યાકુબે તિયાણે જ્યેષ્ઠ ડીખરાહાણે હક ને તિયાણે આશીર્વાદ ચોરી નેદનો. તીયે તિયાણે બાહાણે મયરા પૂઠી મારી નાખવાણી યોજના બનાવી.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 6

ફણ રીબકાણે એસાવણે એ યોજના વિષે ખબર પડી. એટલે તીયે ને ઈસહાકે યાકુબણે તિણાહાય કુંટુંબ વાલા પાહાય દુર રણે મોકની દેદો.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 7

યાકુબ રીબકાણે કુંટુંબ વાલાહાંય હારી ઘણે વરહે રયો. તીયા સમયે તિયાણે વેવા હોવા ને તિયાણે બાર ડીખરાહા ને ડીખરીહી હોવી. દેવે તિયાણે બ ધનવાન બનાવ્યો.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 8

તિયાણે વતન કનાનમાંથી વીહી વરહે દુર રયો પૂઠી, યાકુબ તિયાણે પરિવાર, તિયાણે ચાકર ને પ્રાણીહીય ટોલા હારી તીયાં પાછો ગો.

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 9

યાકુબ બ ખાબરાઈનો હોતનો કેહે કા તો વિચારતોનો કા એસાવ આજુબી માને મારી નાખણે માગતો હાશે. એટલે તીયે એસાવ ફાગું ફેટણે રૂપમાં પ્રાણીહીય ઘણે ટોલાહાય મૂકીન્ને. ચાકરો જે તી પ્રાણીહીય એસાવ પાહાય નાવના તીણાહાય તિયાણે ક ય કા, “તોરે દાસ યાકુબ તુને ઈં પ્રાણી આપતો હાશે ને તો વેલો આવતો હા.”

7. ૦૭. દેવે યાકૂબણે આશીર્વાદ આપ્ચો. — illustration 10

ફણ એસાવે તિયાણે માફ કરી દેદનો, ને તે બેંહેંવ એકબીજાણે હેદીને આનંદ પાંમ્ના. તિયાપૂઠી યાકુબ કનાનમાં શાંતિથી રયો. તીયા ઈસહાક મરણ પાંમ્નો ને યાકુબે ને એસાવે તિયાણે દાટચો. જે કરારણા વચન દેવે ઈબ્રાહિમણે આપીના તે હવે ઈસહાક પૂઠી યાકુબણે આપવામાં આવા.

બાઈબલની વાર્તાઉત્પતિ 25:27-33:20

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).