8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 1

ઘણા વરહા પૂઠી, જીયા યાકૂબ ગડો હોવો. તીયે પોતાણે પ્રિય દીકરો યૂસફણે તિયાણે ફાહાવ જે ઘેટે ચરાવતાના તિણાહાય ખબર કાડણે મુકીન્નો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 2

યૂસફણા ફાહાવ તિયાણે મેલાઈ કરતાના, કેહે કા તિણાહાય બાહા યાકૂબણે સૌથી વદારે પ્રેમ કરતોનો ને યૂસફણે સપ્ન આવ્ન કા તો તિણા પાહાય અધિકાર ચાનવી. જીયા યૂસફ તિયણાહાય ફાહાવ પાહાય ગો તીયા તિણાહાય તિયાણે ધરી નેદો ને તિયાણે ગુલામોણે વેપારીહીય વેચી દેદો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 3

યૂસફણા ફાહાવ ઘર પાછા આવાત તીયા પેલ્લા તિણાહાય યૂસફણે ઝભ્ભો ચીરી નાખશો ને બોકળાણે નૂઈમા ડુબાડી દેદો. તીયાપૂઠી તિણાહાય તો ઝભ્ભો પોતાણે બાહાણે દેખાયળો કા તો એ વ વિચારે કા જંગલી પ્રાણીહીય યૂસફણે મારી નાખશો હા. ને યાકૂબ બ દુ:ખી હોવો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 4

ગુલામોહીય વેપારી યૂસફણે મિસરમાં નેઈ ગયા. મિસર મોટો ને બળવાન દેશ હોતનો ને નાઈલ નદીને કાંઠે આવનો હોતનો. ગુલામોણા વેપારીએ યુસફણે ધનવાન સરકારી અધિકારીણે વેચી દેદો. યુસફણે તિયાણે માલિકણે સેવા બ જ હારી રીતે કદી ને દેવે યુસફણે આશીર્વાદ આપ્ચો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 5

તિયાણે માલિકણે ઘરાવાલી યુસફ હારી હુવણે માગતીની, ફણ યુસફ એહે કરીને દેવણે વિરુદ્દ પાપ કરણે ના ક ય. એટલે તિયીણે બ જ ગુસ્સો આવો ને તીયે યુસફ પાહાય જુઠો આરોપ મુક્ચો, એટલે તિયાણે ધરપકડ કરવામાં આવે ને તિયાણે જેલમાં પુરવામાં આવો. કેદખાનામાં બી યુસફ દેવણે વિશ્વાસમાં રયો ને દેવે તિયાણે આશીર્વાદ આપ્ચો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 6

જો કે તો નિર્દોષ હોતનો ફણ તોબી બે વરહે પૂઠી બી યુસફ જેલમાં હોતનો. એક રાતે, ફારુન કા જીયાણે મિસરી લોક તિયાણે રાજા માનતેને તિયાણે બે સપને આવે, એટલે તો બ જ બેચેન હોય ગો. તિયાણે સલાહાકારમાંથી કોઈ બી તિયાણે સપનણે અર્થ કઈ નાથ અખશા.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 7

દેવે યૂસફણે સપનાહાય ફે્દ પારીખવાણી શક્તિ આપીની એટલે ફારુન યૂસફણે જેલમાંથી બાર નાવો. યુસફે સપનાહાય અર્થ જાણાવતા ક ય કા, “દેવ ભરપુર ફસલણે સાત વરહે આપવાણો હા ને તિયાપૂઠી દુકાળણે સાત વરહે.”

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 8

ફારુન યૂસફથી પ્રભાવિત હોવો ને તીયે તિયાણે આખા મિસરમાં બીજા દરજ્જાણે મુખ્ય માણહો ઠરાવ્યો !

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 9

યૂસફે માણાહાય કાપણીણે હારે સાત વરહામાં ખાવાણા ફાગુ અનાજ ફેગ્અ કરણે જાણ કદી. તિયાપૂઠી યૂસફે માણાહાય તિયા દુકાળના સમયમાં વેચ્ચ એટલે તીણે પાહાય પૂરતા પ્રમાણમાં ખાવાણ્અ રય.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 10

ઓ દુકાળ ખાલી મિસર ફાગો જ ભયંકર કાઈની હોતનો, ફણ કનાન કા જીયાં યાકૂબણે પરિવાર રત્ન તીયાં બી તો અતરો જ ભયંકર હોતનો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 11

એટલે યાકૂબે તિયાણે મોટો દીકરાહાય ખાવાણ વેચાત નેણે મિસર મુકીન્નો. તિયાણે ફાહાવ જીયા ખાવાણ વેચાત નેણે યુસફ આગાલ ઊબા રાખા તીયા તે યુસફણે ઓલખી કાઈની રયા. ફણ યુસફ તિયણાહાય ઓલખી ગો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 12

તીયે તિયાણે ફાહાવણે પરીક્ષા કદી કા તો જાણને માગતોનો કા તી બદલાય ગયે હા કા કાઈની. યૂસફે તિણાહાય ક ય કા, “હાંઈ તુમારે ફાહાવ યૂસફ હામ ! ખાબરાતા નખા. તુમાહાય જીયા માને ગુલામ કરીને વેચી દેદો તીયા તુમે ખોટ્અ કરણે માગતાના, ફણ દેવે તી ખોટાણે હારા માટે ઉપયોગમાં નેદ્અ. તુમે આવા ને મિસરમાં રયા ને હાંઈ તુંમાહાય ને તુમારે પરિવાર ફાગુ જરૂરિયાત પૂરી પાડીહી.”

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 13

જીયા યુસફણે ફાહાવ ઘર પાછા ગયાને તિણાહાય બાહાણે ક ય કા, “યુસફ જીવતો હાશે.”તીયા તો બ જ આનંદીત હોવો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 14

જો કા યાકૂબ બ ગડો માણહો હોતનો. તો પોતાણા પરિવાર હારી મિસરમાં ગો ને તીયે રયો. યાકૂબ મરણ પાંમ્નો તીયા પેલ્લા તીયે તિયાણે બદાજ ડીખરાહાય આશીર્વાદ આપ્ચો.

8. ૦૮. દેવ યૂસૂફ ને તિયાણે પરિવારણે બચાવતો હા. — illustration 15

કરારણે વચનો કા જે દેવે ઈબ્રાહિમણે આપીના તે ઈસહાક પાહાય આવા, ને તિયાપૂઠી ઈસહાક પાહાય થી યાકૂબ, ને તિયાપૂઠી તિયાણે બાર ડીખરાહાય ને તિયાણે કુટુંબો પાહાય આવા. બાર ડીખરાહાય વંશજો ને બાર કુળ બંન્ના.

બાઈબલની વાર્તાઉત્પતિ 37-50

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).