18. ૧૮. વિભાજીત રાજ્ય

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 1

ઘણા વરહા પૂઠી, દાઉદ મરણ પાંમ્નો ને તિયાણે ડીખરોહો સુલેમાન ઈઝ્રાયલ પાર રાજ કરને લાગો. દેવે સુલેમાનણે ક ય તોરે જી માગ્વ હોય તી માગ. જીયા સુલેમાને જ્ઞાન માગ્જ તીયા દેવ તિયાથી બ જ ખુશ હોવો ને તિયાણે દુનિયાણો સૌથી જ્ઞાની માણહો બનાવી દેદો. સુલેમાન ઘણી બાબતો ઈખ્શો ને ઘણો ન્યાયી ન્યાયાધીશ બંન્નો. દેવે તિયાણે ઘણો સમૃદ્ધ બનાવ્યો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 2

યરૂશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાંદ્જ જીયા ફાગુ તિયાણે બાહા દાઉદે યોજના બનાવીની ને સામગ્રી ફેગી કરીની. લોકો હવે મુલાકાત મંડપણે જાગાએ ભક્તિસ્થાનમાં બલિદાનો ચઢાવણે લાગે ને દેવણે ભજણે લાગે. દેવ ભક્તિસ્થાનમાં હાજર હોતનો ને તો તિણા લોકો હારી રતનો.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 3

ફણ સુલેમાનણે બીજા દેશણે સ્ત્રીહારી પ્રેમ હોવો. તીયે તિણેમાંથી ૧૦૦૦ સ્ત્રીઓ હારી વેવા કદા ને તીયે ઘણી સ્ત્રીઓ કદી ને દેવણે આજ્ઞાણે આધીન રયો કાઈની. તિમાણી ઘણી સ્ત્રીઓ કા જે બીજા દેશણી હોતની તે તિણાહાય દેવોહોય નાવી ને તિણાહાય ઉપાસના કરવાણ્અ ચાલુ રાખ્શ. જીયા સુલેમાન ગડો હોવો તીયા તીયે બી મૂર્તિહીય ઉપાસના કદી.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 4

દેવ સુલેમાનથી ગુસ્સે હોવો ને તિયાણે અવિશ્વાસીપણાણે શિક્ષાણે રૂપમા તીયે ઈઝ્રાયલ રાષ્ટ્રણે સુલેમાનણે મરણ પૂઠી બે રાજ્યમાં વહેંચણે વચન આપ્ચ.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 5

સુલેમાનણે મરણ પૂઠી તિયાણે ડીખરોહો રહાબઆમ રાજા બંન્નો. રહાબઆમ મૂર્ખ માણહો હોતનો. ઈઝ્રાયલણે આખ્અ રાજ્ય તિયાણે રાજા બનાવણે ભેગ્અ હોવ્અ. તિણાહાય રહાબઆમણે ફરિયાદ કદી કા સુલેમાને આમારે પાર સાઈઠ ગણી ભારે મજુરી કરાવી હાશે ને બ જ કર નાખશો હાશે.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 6

રહાબઆમે મૂર્ખતાથી તિણાહાય જવાબ આપ્ચો કા, “ તુમે હેવ્અ વિચારતે હાશે કા મારે બાહાએ તુમારે પાહાય ભારે મજુરી કરાવી હા. ફણ હાઈ તીયા કરતા બી વદારે વેઠ તુમારે પાર નાખીહી ને તીયા કરતા બી વદારે શિક્ષા કરીહી.”

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 7

ઈઝ્રાયલણે દહ કુળોએ રહાબઆમ વિરુદ્ધ બળવો કદો. ખાલી બે કુળુ જ તિયાણે વિશ્વાસુ રયે. ઈં બે કુળ યહુદાણે રાજ્ય બંન્ને.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 8

ઈઝ્રાયલણે બાકીણે દહ કુળ જી રહાબઆમ વિરુદ્ધ બળવો કરતેને તિણાહાય યરોબઆમ નામણા એક માણહાણે તિણે રાજા તરીકે નિયુક્ત કદો. તિણાહાય પોતાણે રાજ્ય દેશણે ઉત્તર ભાગમાં સ્થાપ્ચ ને તિયાણે ઈઝ્રાયલણે રાજ્ય ક ય.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 9

યરોબઆમે દેવ વિરુદ્ધ બળવો કદો ને લોકોહોંય પાપ કરણે પ્રેરિત કદે. તીયે દેવણે આરાદના કરવાણે બદલે તિણાહાય લોકો ફાગુ યહુદાણે રાજ્યણે ફક્તિસ્થાનમાં બે મૂર્તિહીય સ્થાપના કદી.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 10

યહુદાણે રાજ્ય ને ઈઝ્રાયલણે રાજ્ય દુશ્મન બની ગ, ને એકબીજા હારી વારેવારે વીડાણે લાગે.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 11

ઈઝ્રાયલણે નવા રાજ્યમાં દરેક રાજા દૃષ્ટ હોતનો. ઘણા રાજાહીય બીજા ઈઝ્રાયલી કા જે તિણે જાગે રાજા બનણે માગતાના તિણાહાય દ્વારા મારી નાખવામાં આવા.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 12

ઈઝ્રાયલ રાજ્યણે બદા રાજા ને લોકો મૂર્તિણે પૂજા કરતેને. તિણાહાય મૂર્તિપૂજામાં ઘણીવાર જાતિય અનૈતિક્તા ને ડીખરાહાઈ બલિદાનો બી કરતેને.

18. ૧૮. વિભાજીત રાજ્ય — illustration 13

યહુદાણે રાજાઓ દાઉદણે વંશજો હોતના. તિણાહાય ઘણા રાજા હારા હોતના જીણાહાય ન્યાયથી રાજ કદ્અ ને દેવણે આરાદના કદી. ફણ યહુદાણે ઘણા રાજા દૃષ્ટ, ભ્રષ્ટ ને મૂર્તિપૂજક હોતના. કતરાક રાજાઓએ તે તિણે ડીખરાહાય બી ખોટા દેવતાહાય આગાલ બલિદાન કદન્અ. યહુદાણે મોટે ફાગણે લોકો દેવણે વિરુદ્ધ ગયે ને બીજા કદી.

બાઈબલની વાર્તા1રાજા 1-6: 11-12

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).