20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 1

ઈઝ્રાયલણે રાજ્ય ને યહુદાણે રાજ્ય હી બેહેવે દેવણે વિરુદ્ધ પાપ કદ. તિયણાહાય દેવે જો કરાર સિનાઈ પર્વત પાર આપીનો તો તોડી નાખશો. લોકો પસ્તાવો કરાત ને પાછે, દેવણી ફક્તિ કરાત હિયા વિષે ચેતવણી આપણે દેવે તિયણા પ્રબોદકોહોય મૂકીન્ના ફણ તી માન્ને કાઈની.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 2

એટલે દેવે બેહેવ રાજ્યોણે તિયણાહાય શત્રુઓ દ્વારા તિયણાહાય નાશ કરવાણી છૂટ આપી. આશૂરણે સામ્રાજ્ય, જી શક્તિશાળી હોતન ને ઘાતકી રાષ્ટ્ર હોતન, તીયે ઈઝ્રાયલણા રાજ્યણો નાશ કદો. આશૂર દેશણા સેન્યએ ઈઝ્રાયલ રાજ્યણે ઘણા લોકોહોય મારી નાખાશા. બદી જ માલ મિલકત તી નેઈ ગયા ને દેશણે બાલી મૂક્ચો.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 3

આશૂરણે લોકો બદાજ આગેવાનો, ધનવાન લોકો ને જી લોકો કુશળ કારીગરો હોતના તી બદાહાય ફેગે કરીને તે આશૂર દેશ નેઈ ગયા. ખાલી ગરીબ ઈઝ્રાયલી જીયણાહાય કાઈની મારીને તી જ ઈઝ્રાયલણે રાજ્યમાં રય ગયે.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 4

તિયાપૂઠી આશૂરીઓ વિદેશીહીય ઈઝ્રાયલણે રાજ્ય જીયે હોતન તીયે રણે હારું નાવે. વિદેશીઓએ નાશ કરીના શહેરણે પાછ બાંદજ ને ઈઝ્રાયલીહી હારી વેવા ક્દા કા જી તીયે રય ગને. ઈઝ્રાયલણે જી વંશજ વિદેશીહીય હારી વેવા ક્દા તી સમરૂની ક્વાયા.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 5

યહુદા રાજ્યણે લોકોએ હેદજ કા દેવણી આરદના ને આજ્ઞાપાલન ની કરવાથી ઈઝ્રાયલ રાજ્યણે લોકોહોય કેવી શિક્ષા કદી હા. તહવ બી તી મૂર્તિપૂજા કરવામાં ને ક્નાનીહીય દેવોહોય ઉપાસના કરવાણ ચાલુ રાખશ. દેવે તિયણાહાય ચેતીવણે હારું પ્રબોદકોહોય મૂકીન્ના. ફણ તિયણાહાય તી ઉનાય કાઈની.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 6

આશૂરે ઈઝ્રાયલ રાજ્યણે નાશ કદો તેયાણે ૧૦૦ વરહે પૂઠી, દેવે નબૂખાદનેસ્સાર જો બાબિલ દેશણે રાજા હોતનો, તિયાણે યહુદાણા રાજ્ય ઉપાર આક્રમણ કરને મૂકન્નો. બાબિલ દેશ શક્તિશાળી સામ્રાજ્ય હોત્ન. યહુદાણે રાજાએ નબૂખાદનેસ્સાર રાજાણે ગુલામ બનવાણે માની નેદ ને તિયાણે દર વરહી ઘણા રૂપિયા આપવાણ નક્કી કદ.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 7

ફણ ક્તરાક વરહા પૂઠી, યહુદિયાણે રાજાએ નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કદો. એટલે બાબિલે પાછ આવીને યહુદિયાણા રાજ્ય ઉપાર હુમલો કદો. તિયણાહાય યરુશાલેમણે શહેર કબજે કરી નેદ. ફક્તિસ્થાનો નાશ ક્દા ને શહેર ને ફક્તિસ્થાનણે બદો ખજાનો લૂટી નેદો.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 8

યહુદિયાણા રાજાણા તિયાણે બળવાયી શિક્ષા આપણે હારું નબૂખાદનેસ્સાર રાજાણા સેનિકોએ રાજાણા દીકરાણે તિયાણે આગાલું જ મારી નાખશો ને તિયાપૂઠી તિયાણે આંડલો કરી દેદો. તિયાપૂઠી તી રાજાણે બાબિલણે બંદીવાસમાં મરણે હારું નેઈ ગયે.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 9

નબૂખાદનેસ્સાર ને તિયાણે સેન્ય યહુદિયા રાજ્યણે બદા લોકોહોય બાબિલ નેઈ ગયો જી બ જ ગરીબ હોતને તિયણાહાય જ વાળીઓમાં ખેતી કરને હારું રવા દેદે. ઓ તો સમય હોતનો કા જીયા દેવણા લોકોહોય વચનણે દેશ છોડીને બંદિવાસમાં જાણે હારું ધબાણ કરવામાં આવે.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 10

જો કા દેવ તિયણો લોકોહોય તિયણે પાપોહોય નેદે શિક્ષા કદી કા તિયણાહાય બંદીવાસમાં મૂક્નવામાં આવે, ફણ તો તિયણાહાય ને પોતાણે વચનણે વિહીરાયો કાઈની. દેવે તિયણો ઉપાર દેખરેખ રાખવાણ ને પોતાણા પ્રબોદકહીય દ્વારા તિયણાહાય હારી બોનવાણ ચાનું રાખશ. તીયે વચન આપ્ચ કા સિતેર વરહે પૂઠી, તી વચનણે દેશમાં પાછે આવી.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 11

સિતેર વરહા પૂઠી, કોરેશ, જો પર્શિયા દેશણે રાજા હોતનો. તીયે બાબિલણે હરીવ્ય ને પર્શિયાણે સામ્રાજ્યએ બાબિલણા સામ્રાજ્યણે જાગા નેદ. ઈઝ્રાયલી હવે યહુદી ક્વાતને ને તિયાણા ઘણા લોકોએ પોતાણે આખ જીવન બાબિલમાં પસાર કદ. તિમાણો ઘણા ઓછા ગડાહાય યહુદિયા દેશ યાદ હોતનો.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 12

પર્શિયન સામ્રાજ્ય શક્તિશાળી રાજ્ય હોતન ફણ તી જીતીની પ્રજા માટે દયાલુ હોતન. કોરેશ પર્શિયાણે રાજા બન્નો ને તરત પૂઠી તીયે આદેશ આપ્ચો કા જી યહુદી યહુદિયા પાછે જાણે માંગતે હોય તી પર્શિયા છોડીને યહુદિયા જાય અખતે હા. તીયે ફક્તિસ્થાનણે પાછ બાંદકામ કરણે હારું રૂપિયા બી આપ્ચા! એટલે, બંદિવાસણે સિતેર વરહા પૂઠી, યહુદીહીય એક નાની જૂથ યહુદિયા શહેરમાં પાછ ગ.

20. ૨૦. બંદીવાસ ને પાછા ફીરવ — illustration 13

જીયા લોકો યરુશાલેમમા પાછે ફિયરે, તિયણાહાય ફક્તિસ્થાન ને શહેરણી ફરતે કોટ બાંદજો. જો કા આજુબી બીજા લોકો દ્વારા તિયણાહાય ઉપાર અમલ ચાનીવામાં આવતોનો, પાછે તી વચનણે દેશમા રણે લાગે ને ફક્તિસ્થાનમાં આરદના કરને લાગે.

બાઈબલમાંથી એક વાર્તા:2 રાજઓ 17; 24-25; 2 કાળવ્રત્તાંત 36; એઝરા 1-10; નહેમ્યાહ 1-13

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).