21. ૨૧.દેવે મસિહીણે વચન આપ્ચ
શરૂઆતથી જ દેવે મસિહીણે મૂકીનવાણ આયોજન કદ. મસિહીણ પેલ્લ વચન આદમ ને હવા પાહાય આવ્ન. દેવે વચન આપ્ચ કા હવાથી એક વંશ પેદા હોવી ને તી હાપણે ટમ્પ છૂંદી. જીયા હાપે હવાણે છેતરીની તો શેતાન હોતનો. વચનણે અર્થ ઓ હોતનો કા મસિહી સંપૂર્ણ રીતે શેતાનને હરાવી.
દેવે ઈબ્રાહિમણે વચન આપ્ચ કા તિયાથી પૃથ્વીણે બદી જાતિણા લોકોહોય આશીર્વાદ મિલી. ફવિષ્યમાં જીયા મસિહી આવી તીયા ઈ વચન પૂરું હોવી. તિયાથી બદી જ માનવજાતિણે ઉદ્ધાર હોય અખતો હા.
દેવે મૂસાણે વચન આપ્ચ કા ફવિષ્યમાં તો મૂસાણે કાણી બીજા પ્રબોદકોહોય ઉબો કરી. મસિહી થોળા સમય પૂઠી આવાણો હોતનો, તીયા વિશે ઈ બી જ વચન હોતન.
દેવે દાઉદણે વચન આપ્ચ કા તિયાણે પોતાણે જ એક વંશ દેવણે લોકો પાર હંમેશા રાજ કરી. તિયાણે અર્થ ઓ હોતનો કા મસિહી દાઉદણે પોતાણે જ વંશમાણો હોય.
પ્રબોદક યર્મિયાથી દેવે વચન આપીન કા સિનાઈ પર્વત પાર ઈઝ્રાયલ હારી કરાર કરીનો તેવો ની, ફણ એક નવો કરાર કરી.નવા કરારમાં, દેવ લોકોહોય હૃદય ઉપાર તિયાણે નિયમો નખી, લોકો દેવણે વ્યકિતગત રીતે જાણી, તી તિયાણે લોકો બની, ને દેવ તિયણાહાય પાપો માફ કરી. મસિહી નવા કરારણે શરૂઆત કરી.
દેવણે પ્રબોદકે જાણાવિન કા તો મસિહી એક પ્રબોદક, એક યાજક ને એક રાજા હોવી. પ્રબોદક ઓ વ્યક્તિ હા જો દેવણે શબ્દો ઉનાતો હા ને પૂઠી લોકોહોય જાણવતો હા. જીયા મસિહીણે દેવે મૂકીનવાણ વચન આપીન તો એક સંપૂર્ણ પ્રબોદક હોવી.
ઈઝ્રાયલી યાજ્કો લોકો ફાગુ તિયણાહાય પાપોણે સજાણે બદલામાં દેવણે બલિદાન ચળાવતેને. યાજ્કોએ બી લોકો ફાગુ દેવણે પ્રાર્થના કદી. મસિહી એક સંપૂર્ણ પ્રમુખ યાજક હોવી જો એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાણે અર્પણ કરી.
રાજા ઓ વ્યક્તિ હા જો એક રાજ્ય ઉપાર રાજ કરતો હા ને લોકોહોય ન્યાય કરતો હા. મસિહી એક સંપૂર્ણ રાજા હોવી જો તિયાણે પૂર્વજ દાઉદણે સિંહાસન પાર બેહી. તો આખી પૃથ્વી પાર રાજ કરી, ને હંમેશા પ્રામાણીકતાથી ન્યાય કરી ને યોગ્ય નિર્ણયો નેઈ.
દેવણે પ્રબોદકોએ મસિહી વિશે ઘણી બીજી બાબતોહીય આગાહી કરીની. માલાખી પ્રબોદકે આગાહી કરીની કા મસિહી પેલ્લા એક મહાન પ્રબોદક આવી. યશાયાહ પ્રબોદકે ફવિષ્યવાણી કરીની કા મસિહીણે જન્મ કુવારીથી હોવી. મીખાહ પ્રબોદકે ક્યન કા તિયાણે જન્મ બેથલેહેમ નગરમાં હોવી.
યશાયાહ પ્રબોદકે ક્યન કા મસિહી ગાલીલમાં રય, તૂટીના હ્રદયણા લોકોહોય દિલાસો આપી, બંદીવાનોહોય સ્વતંત્ર જાહેર કરી ને કેદીહીય છુટકારો આપી. તીયે એ વાતણી બી આગાહી કરીની કા મસિહી બીમાર લોકોહોય હાર કરી ને તિયાણાહાય બી જી ઉનાણે, હેદણે, બોનણે ને ચાનણે અશક્ત હા.
પ્રબોદક યશાયાએ બી ફવિષ્યવાણી કરીની કા મસિહીણે વગર કારણ નફરત કરવામાં ને ધિક્કારવામાં આવી. બીજા પ્રબોદકોએ આગાહી કરીની કા જી લોકો મસિહીણે મારી તી તિયાણે ડગલા ફાગુ જુગાર રમી ને એક મિત્ર તિયાણે પક્ડાવી. ઝખાર્યાહ પ્રબોદકે આગાહી કરીની કા જો મિત્ર મસિહીણે પકડાવી તિયાણે ચુકવણી તરીકે તીહી ચાંદીણા સિક્કા આપવામાં આવી.
પ્રબોદકોએ ઈ બી જાણાવીય કા મસિહીણે મરણ કેવી રીતે હોવી. યશાયાએ ફવિષ્યવાણી કરીની કા લોકો મસિહીણે મૂવા પાર થુપી, હ્રદય કાળી, ને તિયાણે ઠોકી તી તિયાણે વિંદી નાખી ને તીયે કાઈ ખોટ નાય કદન તો બી બ જ દુ:ખ ને યાતના હારી મરણ પામી.
પ્રબોદકોએ ઈ બી જાણાવીય કા મસિહી સંપૂર્ણ પાપ વગરનો રય. તો બીજા લોકોહોય પાપોહોય નેદે સજા મેલીવણે ફાગુ મરણ પામી. તિયાણે શિક્ષા દેવ ને લોકોહોય વચ્ચે શાંતિ નાવી. ઈયા કારણ ને નેદે દેવણી ઈચ્છા એ હોતની કા તો મસિહીણે કચડી નાખે.
પ્રબોદકોએ આગાહી કરીની કા મસિહી મરણ પામી ને દેવ તિયાણે મરણમાંથી પાછો જીવતો કરી. મસિહીણે મરણ ને પાછા જીવિત ઉઠવાથી દેવે પાપીહીય બચાવવાણી યોજના પરિપૂર્ણ કરી, ને નવો કરાર શરૂ કરી.
દેવે મસિહી વિશેણી પ્રબોદકોહીય અનેક બાબતો દેખાયળી, ફણ મસિહી ઈયામાથી કાઈ બી પ્રબોદાકોહોય સમયે કાઈની આવો. છેલ્લી ફવિષ્યવાણીઓ આપવામાં આવી તિયાણે ૪૦૦ થી વદારે વરહા પૂઠી જીયા, યોગ્ય સમયે, દેવ દુનિયામાં મસિહીણે મોકનો.
બાઈબલમાંથી એક વાર્તા:ઉત્પત્તિ ૩: ૧૫; ૧૨: ૧-૩; પુનર્નિયમ ૧૮: ૧૫; ૨ શમૂએલ ૭; યર્મિયા ૩૧; યશાયા ૫૯: ૧૬; દાનીયેલ ૭; માલાખી ૪: ૫; યશાયાહ ૭: ૧૪; મીખાહ ૫: ૨; યશાયા ૯: ૧-૭; ૩૫: ૩-૫; ૬૧; ૫૩; ગીતશાસ્ત્ર ૨૨: ૧૮; ૩૫: ૧૯; ૬૯: ૪; ૪૧: ૯; ઝખાર્યા ૧૧: ૧૨-૧૩; યશાયાહ ૫૦: ૬; ગીતશાસ્ત્ર ૧૬: ૧૦-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).