22. ૨૨ યોહાનણે જન્મ

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 1

ફૂતકાલમાં, દેવે દેવદૂતો ને પ્રબોદકોથી તિયાણે લોકો હારી વાત કરીની. ફણ તિયાપૂઠી ૪૦૦ વરહે વીતી ગયે જીયામાં તીયે તિયણાહાય હારી કોઈ વાત નાય કદી. અચાનક એક દેવદૂત ઝખાર્યા નામણા ગડા યાજક પાહાય દેવણો એક સંદેશો નાવો. ઝખાર્યા ને તિયાણે ઘરાવાલી એલિઝાબેથ દેવને ભક્તિ કરનારે લોકો હોતને, ફણ તિયણાહાય નીચકે હોયાત તેવી શક્યતા કાઈની હોતની.

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 2

દૂતે ઝખાર્યાણે કય કા, “ તોરે ઘરાવાલીણે નીચકો હોવી. તિયાણે નામ યોહાન રાખજે. તો પવિત્ર આત્માથી ભરપૂર હોવી, ને મસિહી ફાગુ લોકોહોય તીયાર કરી!” ઝખાર્યાએ કય કા, “ મારે ઘરાવાલી ને માય નીચકો હોવે તીયા ફાગુ બ જ ગડે હામ. ઈ હોવી તી માને કેવી રીતે ખબર પડે?”

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 3

દૂતે ઝખાર્યાણે કય કા, “ તુમાહાય એ હારા સમાચાર દેખાડણે હારું દેવે માને મૂકીન્નો હા. નીચકાણે જન્મ જીયે હુદી ની હોવી જાય તીયે હુદી તું વાત કરને હારું અસમર્થ રહે. કેહે કા તુયે મારે પાહાય વિશ્વાસ નાય કદો. તરતુજ , ઝખાર્યા બોનવા ફાગુ અસમર્થ હોઈ ગો. પૂઠી દેવદૂત ઝખાર્યા પાહાયથી નાહાય ગો. હિયાપૂઠી, ઝખાર્યા ઘર પાછો ગો ને તિયાણે ઘરાવાલી ગર્ભવતી બની.

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 4

જીયા એલિઝાબેથ છ મહિનાણી ગર્ભવતી હોતની, તીયા અચાનક તો દેવદૂત એલિઝાબેથણી સંબદી પાહાય દેખાયો. તિયીણી નામ મરિયમ હોત્ન ને તે એક કુવારી હોતની ને તિયીણે સગાઈ યૂસફ નામણા એક માણહા હારી હોવની. દૂતે કય કા, “ તું ગર્ભવતી હોવહે ને એક નીચકાણે જન્મ આપહે. તું તિયાણે નામ ઈસુ પાડજે. તો સર્વોચ્ચ દેવણો દીકરોહો હોવી ને સદાકાળ રાજ કરી.”

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 5

મરિયમે જવાબ આપ્ચો કા, “ ઈ કેવી રીતે હોઈ અખે જીયા હાઈ એક કુવારી હામ?” દેવદૂતે હમજાવ્ય કા, “ પવિત્ર આત્મા તોરે પાર આવી, ને દેવણે સામર્થ્ય શક્તિ તોરે પાર પડી. એટલે નીચક પવિત્ર હોવી જો દેવણે પુત્ર હા.” મરિયમે દેવદૂતણી વાટ પાર વિશ્વાસ કદો ને સ્વીકાર કદી.

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 6

દેવદૂતણી વાત પૂઠી તરતુજ મરિયમે એલિઝાબેથણે મુલાકાત નેદી. જીયા એલિઝાબેથે મરિયમણે શુભેચ્છા ઉનાઈ ને તરતુજ, એલિઝાબેથણે બોકામાં નીચક કુદજ ને તે ડોહોનીને દેવે તિયણેહોય ફાગુ જે કદન તિયાથી બ જ આનંદિત હોતને. તીન મહિના પૂઠી મરિયમ એલિઝાબેથણે મુલાકાત નેદા પૂઠી ઘર પાછી આવી.

22. ૨૨ યોહાનણે જન્મ — illustration 7

એલિઝાબેથે નીચાકણે જન્મ આપ્ચો, પૂઠી દેવદૂતણે આદેશ પ્રમાણે, ઝખાર્યા ને એલિઝાબેથે નીચકાણે નામ યોહાન પાય્ળો. તીયા દેવે ઝખાર્યાણે બોન્તો કદો. ઝખાર્યાએ કય કા, “ દેવણી પ્રશંસા હોય, કેહે કા તીયે તિયાણે પ્રજાણે યાદ રાખી હા! મારે નીચકા તું સર્વોચ્ચ દેવણો પ્રબોદક કવહાય, જો લોકોહોય તિયણા પપોહોય માફી કેવી રીતે મેલીવાણી તી દેખાડી!”

બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).