23. ૨૩. ઈસુણે જન્મ
મરિયમણે સગાઈ યૂસફ નામણા એક પ્રામાણિક માણાહા હારી હોવની. જીયા તીયે ઉનાય કા મરિયમ ગર્ભવતી હા તીયા તો જાનતોનો કા નીચાક તિયાણે કાઈની હોતનો. તો મરિયમણે બદનામ કરને કાઈની માગતોનો, એટલે તીયે શાંતિથી તિયીણે છૂટાછેલા આપવાણ નક્કી કદ. તો કાઈ કરે તીયા પેલ્લા, એક દેવદૂતે સપનામાં આવીને તીયા હારી વાત કદી.
દૂતે કય કા, “ યૂસફ, મરિયમણે તોરે ઘરાવાલી બનાવણે હારું બીતો નખે. તિયીણે જો નીચકો હા તો પવિત્ર આત્માથી હા. તિયાણે નામ ઈસુ રાખજે જીયાણે અર્થ, દેવ બચાવતો હા. કેહે કા તો લોકોહોય તિયણાહાય પાપથી બચાવી.”
એટલે યૂસુફે મરિયમ હારી વેવા કરીને તિયીણે ઘરમાં નવો. નીચકાણે જન્મ ની હોય જાય તીયા હુદી તીયે તીયી હારી શરીર સંબંધ ની ક્દા.
જીયા મરિયમણે જન્મ આપવા માટેણો સમય નજીક હાતો, તીયા રોમન સરકારે બદાહાય જ તિયણે પૂર્વજો રતના તીયા નગરમાં જાયને વસ્તી ગણતરીમાં નામ નોદાવણે કય. યૂસફ ને મરિયમણે નાઝરેથથી બેથલેહેમ જાવા ફાગુ લાંબો પ્રવાસ કરવા પય્ળો કેહે કા તિયણાહાય પૂર્વજ દાઉદ હોતનો, જીયાણે વતન બેથલેહેમ હોતન.
જીયા તી બેથલેહેમ પહચે, તીયા રણે ફાગુ કોઈ જાગા કાઈની હોતનો. તી ખાલી એકુજ જાગા હેદી અખશે જીયે પશુઓ રતને. નીચકાણે તીયા જન્મ હોવો ને તિયીણે આહાયએ તિયાણે કૂળીમાં હુવાય્ળ કેહે કા તિયણે પાહાય ખાટનો કાઈની હોતનો. તિયણાહાય તિયાણે નામ ઈસુ રાખ્શ.
તીયે રાતે, કતરાક ફરવાળો પાહાયણા મેદાનમાં તિયણાહાય ઘેટાહાય હાચીવતાના. અચાનક એક પ્રકાશિત દૂત તિયણાહાય આગાલ પ્રગટ હોવો, ને તે ખાબરાઈ ગયા. દૂતે કય કા, “ ખાબરાતા નખા, કેહે કા તુમારે ફાગુ મારે પાહાય કતરાક હારા સમાચાર હાશે. મસિહી, સ્વામી, બેથલેહેમમાં જ્નીમ્યો હા.
જાયા ને નીચકાણે શોધ કરા, ને તી તુમાહાય ડગલામાં વેટાલીનો કુળીમાં હુવી રય્નો મિલી.” અચાનક, આકાશ સ્તુતિ કરતા દૂતોહોથી ભરાઈ ગ, ને કય કા, “ આકાશમાં દેવેણ મહિમા હોવી ને તિયાણે પસંદ કરનાર લોકોહોય પૃથ્વી પાર શાંતિ મિલી.”
ટૂંક સમયમાં ફરવાળો ઈસુ જીયા હોતનો તીયા જાગા પોહચો ને દૂતે તિયણાહાય કયન તેહે, એક કુળીમાં હુવીનાણો હેદવાણો મિલીનો તી બ જ ઉત્સાહિત હોતને. મરિયમ બી બ જ ખુશ હોતની. ફરવાળોએ જી ઉનાય ને હેદજ તીયા ફાગુ દેવણે પ્રશંસા કરતા જીયા તિયણાહાય ઘેટે હોતને તીયે ખેતામાં પાછા ગયા.
થોળાક સમય પૂઠી, પૂર્વમાં દૂર દેશથી બુદ્ધિશાળી માણહાયણે આકાશમાં એક અસામાન્ય તારો હેદજો. તિયણાહાય અર્થ હમજાયો કા યહુદીહીય એક નવો રાજા જન્મીયો હાશે. એટલે તિયણાહાય ઈયા રાજાણે હેદણે હારું એક લાંબા અંતરણે પ્રવાસ કદો. તે બેથલેહેમમાં આવા ને ઈસુ ને તિયણાહાય આહાય ને બાહા જીયે રતને તીયા ઘરણે શોધ કદી.
જીયા જ્ઞાની માણહાયણે ઈસુણે તિયાણે આહાય હારી હેદજ તીયા તિયણાહાય નમીને તિયાણે ભજન કદ. તિયણાહાય ઈસુણે કિંમતી ફેટો આપીની. પૂઠી તે ઘર પાછા ગયા.
બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧; લૂક ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).