24. ૨૪. યોહાન ઈસુણે બાપ્તિસ્માં આપતો હા
ઝખાર્યા ને એલિઝાબેથણે દીકરોહો યોહાન મોટો હોવો ને પ્રબોદક બન્નો. તો જંગલામાં રતનો, જંગલી મદ ને તીડે ખાતનો ને ઉટળાણે નીબાંલાહી બનાવીને ડગલે પેરતોનો.
ઘણે લોકો યોહાનણે ઉનાણે જંગલમાં આવતેને. તીયે તિયણાહાય ઉપદેશ આપ્તા કય કા, “ પસ્તાવો કરા, કેહે કા દેવણે રાજ્ય નજીક હા!”
લોકોએ જીયા યોહાનણે સંદેશો ઉનાયો તીયા, તિયામાણે ઘણાએ પોતાણે પાપણે પસ્તાવો કદો ને યોહાને તિયણાહાય બાપ્તિસ્માં આપ્ચ. ઘણા ધર્મગુરુબી યોહાનથી બાપ્તિસ્માં પામણે આવના, ફણ તિયણાહાય પસ્તાવો નાય કદો ને માફી કાઈની માગી.
યોહાને તે ધર્મગુરુહીય કય કા, “ તુમે જેરી હાપ હા! પસ્તાવો કરા ને તુમારે વર્તન બદલા. બદે જ છાળવે જી હારે ફળ કાઈની આપતે તી વાડી નાખાય ને તિયાણે અગ્નિમાં નાખી દેવામાં આવી.” યોહાને પ્રબોદકોહોય જી ક્યન તી પૂરું કદ કા, “ જો માય તુમારે આગાલ મારે સંદેશવાહકણે મૂક્નીહી, તો તુમારે ફાગુ રસ્તો તીયાર કરી.”
ક્તરાક યહુદીઓએ યોહાનણે પૂછછ કા તું મસિહી હા. યોહાને જવાબ આપ્ચો કા, “ હાઈ મસિહી કાયની હામ, ફણ જો મારે પાછાલ આવવાણો હાશે તો હા. તો બ જ મહાન હા ને હાઈ તિયાણે ચંપાલે ઉતારવાણે લાયક કાઈની હામ.”
બીજે દિહી, ઈસુ યોહાન પાહાય બાપ્તિસ્માં પામણે આવો. જીયા યોહાને તિયાણે હેદજો, તીયા તીયે કય કા, “ હેદા! ઈ દેવણે હલવાન હા જી દુનિયાણે પાપાણે દૂર કરી.”
યોહાને ઈસુણે કય કા, “ હાઈ તુને બાપ્તિસ્માં આપણે લાયક કાઈની હામ. તોરે માને બાપ્તિસ્માં આપવા જુજે.” ઈસુએ કય કા, “ તું માને બાપ્તિસ્માં આપ, કેહે કા તી કરવાણ યોગ્ય હા.” એટલે ઈસુએ પાપ કાઈની કદન તહવ બી યોહાને તિયાણે બાપ્તિસ્માં આપ્ચ.
ઈસુણે બાપ્તિસ્માં પામ્યા પૂઠી પાણીમાંથી બાર આવો, તીયા દેવણો આત્મા કબૂતરાણે રૂપમા જેહે પ્રગટ હોવો ને તેહે તીયા ઉપાર રયો. તીયે જ સમયે, દેવણે અવાજ આકાશમાંથી આવો કા, “ ઓ મારે પ્રિય પુત્ર હા, ને હાઈ તિયાથી બ જ ખુશ હામ.”
દેવે યોહાનણે કય કા, “ પવિત્ર આત્મા નીચે આવી ને તી વ્યક્તિ જીયાણે તુ બાપ્તિસ્માં આપહા ને પવિત્ર આત્મા તીયા પાર ઉતરી, તો જ વ્યક્તિ દેવણે પુત્ર હા.” ખાલી એકુ જ દેવ હા. યોહાને ઈસુણે બાપ્તિસ્માં આપ્ચ તીયા, તીયે પિતાણે બોનતા ઉનાયો, દેવણે પુત્ર ઈસુણે હેદજો ને પવિત્ર આત્માણે હેદજ.
બાઈબલમાંથી વાર્તા:માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).