50. ૫૦. ઈસુ પાછો આવતો હા
લગભગ 2,૦૦૦ વરહથી, દુનિયાણે વદારે ને વદારે લોકો ઈસુ ખ્રિસ્તણે સુવાર્તા ઉનાતે હા. ખ્રિસ્તી સમુદાય વદી રયો હા. ઈસુએ વચન આપ્ચ કા તો જગતણે અંતમાં પાછો આવી. ભલે તો આજ હુદી પાછો કાઈની આવો હા ફણ તો પોતાણે વચન પૂરર કરી.
જીયા આપણે ઈસુણે પાછા આવવાણી વાટ હેદી રયે હામ, તીયા દેવ ઈચ્છા રાખતો હા કા આપણે એવ જીવન જીવજે જી પવિત્ર હોય ને દેવણે માન આપ્ત હોય. તો આપણા પાહાય ઈચ્છા રાખતો હા કા આપણે બીજાણે બી તિયાણે રાજ્ય વિશે કજે. જીયા ઈસુ પૃથ્વી પાર રત્નો તીયા તીયે કય કા,
“ મારે શિષ્યો દુનિયાણે બદી જ જાગે જાયને લોકોહોય દેવણે રાજ્ય વિશે સુવાર્તાણે પ્રચાર કરી. ને પૂઠી જગતણે અંત હોવી.”
ઘણી જાતિઓએ આજુ હુદી ઈસુ વિશે ઉનાય કાઈની હા. સ્વર્ગમાં જાતા પેલ્લા ઈસુ ખ્રિસ્તે કય કા જી ક્યારેય ઉનાય ની હોય તેવા લોકોહોય સુવાર્તા પ્રગટ કરા. તીયે કય કા, “ જાયા ને બદી જાતિણા લોકોહોય શિષ્ય બનાવા! ખેતે પાકણી કાપણી ફાગુ તિયાર હા.”
ઈસુએ ઈ બી કય કા, “ એક સેવક પોતાણા સ્વામીથી મોટો કાઈની રતો.” જીયા ઈયા જગતણે લોકોએ મારો ધિક્કાર કદો, હેવી જ રીતે મારે નેદે તુમાહાય લોકો સતાવી ને મારી નાખી. ઈયા જગતમાં તુમારે દુ:ખ ફોગીવવા પડી, ફણ હિંમત રાખા માયે શેતાનણે જો ઈયા જગત પાર રાજ કરતો હા તિયાણે હારીવ્યો હા. જો તુમે છેન્ને હુદી મારે માટે વિશ્વાસુ રહા, તીયા દેવ તુમાહાય બચાવી!
જીયા દુનિયાણે અંત આવી તીયા લોકોહો હારી કાજા હોવી તીયા વિશે ઈસુએ પોતાણા શિષ્યોહોય એક વાર્તા ઉનાવી. તીયે કય કા, “ એક માણહે પોતાણે ખેતામાં હાર બિવ્ળ વાવ્ય. જીયા તો હુવ્તોનો તીયા તિયાણે દુશ્મન આવો ને જંગલી બિવ્ળ ગવાણાં બિવ્ળા હારી વાવીને નાહાય ગો.”
જીયા પીના ફૂટચા, તીયા તીયે માણહાણા દાસે કય કા, “ સ્વામી તુયે તીયા ખેતમાં હાર બિવ્ળ વાવીન. તીયા પૂઠી એ જંગલી બિવ્ળા કાથી આવા?” સ્વામી કય કા, “ કોઈ દુશ્મન ઈ બિવ્ળ વાવ્ય હોય.”
દાસોએ સ્વામીણે જવાબ આપ્ચો કા, “ આમે જાયને જંગલી છોળવે ઉખડી નાખશે.” સ્વામીએ કય કા, “ કાઈની! જો તુમે એવ કરાહા તીયા તુમે ક્તરેક ઘઉંણે બી ઉખડી નાખહા. કાપણીણા સમય હુદી વાટ હેદા ને જંગલી છોળવાહાય ફેગે કરીને બલણે હારું એક ઠગ્લો કરી દેજા. ફણ ગવાણે મારે વખાર નેઈ આવ્જા.”
શિષ્યો વાર્તાણે અર્થ હમજી અખ્શા કાઈની, એટલે તિયણાહાય ઈસુણે હમજાવણે વિનંતી કદી. ઈસુએ કય કા, “ જીયે માણહે હારે બિવ્ળ વાવ્ય, તો મસિહણે પ્રતિનિદત્વ કરત હા. ખેત દુનિયાણે દર્શાવત હા. હાર બિવ્ળ દેવણા રાજ્યણે લોકોહોય દેખાળ્ત હા.”
જંગલી બિવ્ળે તે ખરાબ માણહાણે દર્શાવતો હા. જીયા દુશ્મને જંગલી બિવ્ળ વાવ્ય હા તી શેતાનણે દેખાળ્ત હા. કાપણી દુનિયાણા અંતણે ને ફસલ કાપવાવાલા દેવણા દુતોહોય દેખાળ્ત હા.
જીયા દુનિયાણે અંત હોવી તીયા જી લોકો શેતાનણે હા તી બદે લોકોહોય સ્વર્ગદૂત એક્કીહારી ફેગા કરી ને તિયણાહાય ધગધગતી આગમાં નાખી દેય જીયે ભયાનક પીડા રય, દાત પીસતા રય ને રડતા રય. તીયા ન્યાયી લોકો પોતાણા પિતા દેવણે રાજ્યમાં સૂર્યણી જેહે ચમકી.”
ઈસુએ ઈ બી કય કા, જગતણા અંત પેલ્લા તો પૃથ્વી પાર પાછો આવી. જેવી રીતે તો ગનો તેવી જ રીતે તો પાછો આવી. તો માણહાણા શરીરમાં રયનો ને આકાશમાં વાડલા ઉપાર આવી. જીયા ઈસુ પાછો આવી તીયા જી ખ્રિસ્તીઓ મરીને હા તી મરીનામાંથી પાછે ઉઠી ને તિયણાહાય આકાશમાં મિલી.
તીયા જે ખ્રિસ્તીઓ તીયા સમયે જીવતા રય તે આકાશમાં ઉપાર જાય ને જી મરીનામાંથી જીવતે ઉઠી તી ખ્રિસ્તી લોકો હારી તી બી મિલી જાય. તી બદે તીયે ઈસુણે હારી હોય. તિયાપૂઠી ઈસુ પૂરેપૂરી શાંતિ ને એકતામાં પોતાણા લોકોહો હારી હંમેશા રય.
ઈસુએ વચન આપ્ચ કા જ્તરે લોકો તીયા પાર વિશ્વાસ કરતે હા, તિયામાંથી બદાહાય જ મુગટ આપવામાં આવી. તી હંમેશા પૂરી શાંતિમાં દેવ હારી રય ને રાજ કરી.
ફણ જે ઈસુ પાર વિશ્વાસ ની કરી તિયણાહાય દેવ ન્યાય કરી. તો તિયણાહાય નરકમાં નાખી દેય, જીયા તે દુ:ખમાં કાયમ માટે રડી ને દાતે પીહી. ને એક ની ઉનાવાય તેવી આગ હંમેશા તિયણાહાય બાલ્તી રય. ને કીડા તિયણાહાય ખાવાણ બંદ ની કરી. જીયા ઈસુ પાછો આવી, તીયા તો શેતાન ને તિયાણા પૂરા રાજ્યણે પૂરી રીતે નાશ કરી. તો શેતાનણે નરકમાં નાખી દેય જીયા તો ને જીયણાહાય દેવણે આદિન હોવાણે બદલે શેતાનણે અનુસરવાણ પસંદ કદ તિયણે હારી હંમેશા બલ્તો રય.
કેહે કા આદમે ને હવાએ દેવણે આજ્ઞાણે ની પાય્ળ ને ઈયી દુનિયામાં પાપ આવ્ય. હિયા ફાગુ દેવે તિયણાહાય શ્રાપ આપ્ચો ને તિયણે નાશ કરવાણ નક્કી કદદ. ફણ એક દિહી દેવ એક નવા આકાશ ને નવી પૃથ્વીણી બનાવી ને તી સંપૂર્ણ હોય.
ઈસુ ને તિયાણે લોકો નવી પૃથ્વી પાર રય. ને ઈયા જી કાઈબી હા તીયા ઉપાર ઈસુ હંમેશા રાજ કરી. તો દરેક આહવે નૂછી દેય, ને તીયા દુ:ખ, ઉદાસી, રળવાણ, ભૂંડાઈ, દર્દ કા પૂઠી મરણ ની હોય. ઈસુ પોતાણે રાજ્યમાં શાંતિ ને ન્યાયથી રાજ કરી, ને તો હંમેશા પોતાણે લોકોહોય હારી રય.
બાઇબલની એકવાર્તાઃ માથ્થી ૨૪ઃ૧૪;૨૮ઃ૧૮; યોહાન ૧૫ઃ૨૦, ૧૬ઃ૩૩; પ્રકટીકરણ ૨ઃ૧૦, માથ્થી ૧૩ઃ૨૪-૩૦,૩૬-૪૨; ૧ થેસ્સાલોનિકિયા ૪ઃ૧૩-૫ઃ૧૧; યાકૂબ ૧ઃ૧૨; માથ્થી ૨૨ઃ૧૩; પ્રકટીકરણ ૨૦ઃ૧૦, ૨૧ઃ૧-૨૨ઃ૨૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).