49. ૪૯. દેવણે નવો કરાર
એક દૂતે મરિયમ નામણી કુવારીણે કય કા તું દેવણા દીકરાણે જન્મ આપ્હે. એટલે તે જે કુવારી હોતની તેયે એક દીકરાણે જન્મ આપ્ચો ને તીયે તિયાણે નામ ઈસુ રાખ્શ. એટલે ઈસુ માણહ ને દેવ બેહેવ હા.
ઈસુએ બ બદા ચમત્કારો ક્યરા. તીયા પાહાયથી સાબિત હોવ્ત કા તો દેવ હા. તો પાણી પાર ચાન્નો, તોફાનણે શાંત કદો, ઘણા બિમારોહોય હારા ક્દા, દુષ્ટઆત્માહાય કાય્ળા, મરીનાહાય જીવતે કદે ને પાંચ રોટની ને બે નાની માછલીથી ૫,૦૦૦ લોકોહોય પૂર હોવે તેવા ભોજનમાં બદલી નાખ્શ.
ઈસુ એક મહાન શિક્ષક બી હોતનો. ને તો અદિકારી હારી બોનતોનો, કેહે કા તો દેવણે દીકરો હોતનો. તીયે ઈખીવ્ય કા તુમે બીજા લોકોહોય એવી રીતે પ્રેમ કરા જેવી રીતે તુમે પોતાણેણે પાર પ્રેમ કરતે હા.
તીયે આપણાહાય ઈખીવ્ય કા તુમારે દરેક વસ્તુ ને સંપતિ કરતા વદારે પ્રેમ દેવ પાર રાખવાણે.
ઈસુએ કય કા દેવણે રાજય એ સંસારણે બદી વસ્તુઓથી બી બ જ મૂલ્યવાન હા. દેવણા રાજ્યમાં હોવાણ તી કોઈ બી વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વાત હા. દેવણા રાજ્યમાં પ્રવેશ કરને હારું, તુમારે પોતાણા પાપહોથી ઉદ્ધાર મેલીવવાણી જરૂર હા.
ઈસુએ કય કા ક્તરેક લોકો તિયાણે ગ્રહણ કરી ને ઉદ્ધાર પામી, ફણ ક્તરેક લોકો હેવ્વ કરાત કાઈની. તિયણાહાય કય કા ક્તરેક લોકો હારી માટી જેવે હા. તિયણાહાય દેવણી સુવાર્તા ગ્રહણ કદી ને ઉદ્ધાર પામ્ને. ને બીજે લોકો રસ્તાણે કઠાણ માટી જેવે હા, જીયા દેવણે વચન નો બી પ્રવેશ કરતે કાઈની, ને કોઈ પાક ઉત્પન્ન કરી અખતે કાઈની. હેવે લોકો દેવણા સંદેશાણે તિરસ્કાર કરતે હા ને દેવણા રાજ્યમાં પ્રવેશ કરાત કાઈની.
ઈસુએ કય કા દેવ પાપીહીય બ જ પ્રેમ કરતો હા. તો તિયણાહાય માફ કરવાણી ઈચ્છા રાખતો હા ને પોતાણે દીકરા બનાવણે ઈચ્છા હા.
ઈસુએ આમાહાય ઈ બી કય કા દેવ પાપણે ધિક્કારતો હા. જીયા આદમ ને હવાએ પાપ કદદ તીયા તિયાણે અસર તિયણાહાય બદા જ દીકરાહોય પાર હોવી. તિયાણે પરિણામ ઈ હોત્ન કા, જગતણે બદે જ મનુષ્ય પાપ કરતે હા ને દેવથી દૂર હા. એટલે દરેક માણહ દેવણે શત્રુ બન્નો હા.
ફણ દેવે જગતમાં બદા જ મનુષ્ય પાર અતરો પ્રેમ કદો કા તીયે પોતાણે એકણે એક દીકરો આપી દેદો, જીયાથી જી કોઈ તીયા પાર વિશ્વાસ કરે તિયાણે પાપણે સજા ની મિલે, ફણ તી દેવ હારી સદાકાળ રય.
પોતાણે પાપણે નેદે, તુમે અપરાદી હા ને મરણણે યોગ્ય હા. દેવે તુમારે પાહાય ગુસ્સે હોવા જૂજે ફણ તીયે પોતાણે ગુસ્સો તુમારે બદલે ઈસુ પાર કાય્ળો. જીયા ઈસુ વધસ્તંભ પાર મરણ પામ્નો, તીયા તીયે આપ સજા ફોગવી.
ઈસુએ કોઈ દિહી કોઈ પાપ કદન કાઈની. ફણ તીયે સજા ફોગવી ને મરણ પસંદ કદદ. તીયે સંપૂર્ણ બલિદાનણે રૂપમાં આપળે ને દુનિયાણા બદાહાજ માટે પોતાણી જાતણે અર્પણ કદી. ઈસુએ પોતાણે બલિદાન આપ્ચ એટલે દેવ કોઈ બી પાપણે માફ કરી અખ્તો હા. અતરે હુદી કા ભયાનક પાપોણે બી.
હારા કામો તુમાહાય બચાવી ની અખાત. કોઈ હેવ કામ કાઈની હા જી તુને દેવ હારી સંબંધ બાદણે કરી અખાત. ખાલી ઈસુ જ તુમારે પાપોહોય માફ કરી અખ્તો હા. તુમારે વિશ્વાસ કરવાણો કા ઈસુ દેવણે દીકરો હા, જો તુમારે જાગા પાહાય વધસ્તંભ પાર બલિદાન હોવો ને તિયાપૂઠી દેવે તિયાણે પાછો મરીનામાંથી જીવતો કદો.
જી કોઈ ઈસુ પાર વિશ્વાસ કરી ને પ્રભુ તરીકે તિયાણે સ્વીકારી તિયાણે દેવ ઉદ્ધાર કરી. ફણ જી કોઈ વિશ્વાસ કરત કાઈની, હેવા માણહાયણે તો ની બચાવે. ઈયી વાતણે મહત્વ કાઈની હા કા તુમે અમીર હા કા ગરીબ, પુરૂષ હા કા સ્ત્રી, ગડે હા કા જુવાન, કા પૂઠી કાશેણા રહેવાસી હા. દેવ તુમાહાય પ્રેમ કરતો હા, ને ઈચ્છતો હા કા તુમે ઈસુ પાર વિશ્વાસ કર જીયાથી તો પુમારે હારી એક નજીકણો સંબંધ રાખી અખે.
ઈસુ તુમાહાય તીયા પાર વિશ્વાસ કરવાણો ને બાપ્તિસ્માં નેણે હારું આમંત્રિત કરતો હા. તુમે ઓ વિશ્વાસ કરતે હા કા ઈસુ જ મસિહા હા ને દેવણે એક્ણે એક દીકરો હા. તુમે વિશ્વાસ કરતે હા કા તુમે પાપી હા ને દેવણે સજાણે પાત્ર હા. તુમે વિશ્વાસ કરતે હા કા ઈસુ તુમારે પાપોહોય નેઈ નેણે વધસ્તંભ પાર મરણ પામ્નો હા?
એટલે તુમાહાય ઈસુ પાર ને તીયે જી કાઈ આપણે ફાગુ કદદ તીયા પાર વિશ્વાસ કરતે હા તીયા તુમે એક ખ્રિસ્તી હા! દેવે તુમાહાય શેતાનણા રાજ્યણે અંધકારમાંથી બાર કાય્ળ હા. દેવે તુમારે જૂની કામ કરવાણી પાપણે રીતણે નેઈ ને તુમાહાય કામ કરને નવા ન્યાયી માર્ગો આપ્ચા હા.
જો તુમે એક ખ્રિસ્તી હા તીયા જી કાઈ ઈસુએ કદદ તિયાણે નેદે દેવે તુમારે પાપ માફ કરી દેદા હા. હમી દેવ તુમારે શત્રુ કાઈની ફણ ગાઢ મિત્ર માનતે હા.
જો તુમે દેવણા મિત્ર હા ને પ્રભુ ઈસુણે સેવક હા તીયા ઈસુ જી ઈખવતો હા તી તુમારે પાલન કરવા પડી. જો તુમે ખ્રિસ્તી હોય, તો બી પાપણા પરીક્ષણમાં આવહા. ફણ દેવ વિશ્વાસ યોગ્ય હા ને તો કતો હા કા જો તુમે તુમારે પાપોહોય માની નેહા તીયા તો તુમારે પાપ માફ કરી. તો પાપણે વિરુદ્ધ લડને હારું તુમાહાય સામર્થ્ય આપી.
દેવ કતો હા કા તુમે બીજા ખ્રિસ્તીઓ હારી મિલીને પ્રાર્થના કરા. તિયાણે વચન વાચા, ને તિયાણે આરદના કરા ને જી આપણે ફાગુ તીયે કદ હા તીયા વિશે બીજાણે સાક્ષી આપા. એ બદી વાતો દેવ હારી એક ગાઢ સંબંધ રાખણે તુમારે મદદ કરી.
બાઇબલની એકવાર્તાઃ રોમીયો ૩ઃ૨૧-૨૬, ૫ઃ૧-૧૧; યોહાન ૩ઃ૧૬, માર્ક ૧૬ઃ૧૬; કલોસ્સીઓ ૧ઃ૧૩-૧૪; ૨ કરિંથીઓ ૫ઃ૧૭-૨૧; ૧ યોહાન ૧ઃ૫-૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).