48. ૪૮. ઈસુ તો જ આવનાર મસિહા
જીયા દેવે દુનિયાણે બનાવી, તીયા બદદ સંપૂર્ણ હોત્ન. પાપ કાઈની હોત્ન. આદમ ને હવા એકબીજાણે પ્રેમ કરતેને, ને તી દેવણે પ્રેમ કરતેને. બિમારી કા મરણ કાઈની હોત્ન. જેવી દેવણે ઈચ્છા હોત્ની તેવી જ દુનિયા હોત્ની.
હવાણે છેતીરણે હારું શેતાને હાપ દ્વારા વાડીમાં તીયા હારી વાત કદી. પૂઠી આદમ ને હવાએ દેવણે વિરુદ્ધ પાપ કદદ. તિયણાહાય પાપ કદદ, એટલે જ દુનિયામાં બદે માણહે બિમાર પડતે હા ને મરતે હા.
આદમે ને હવાએ પાપ કદદ એટલે એક બ જ ભયાનક વાત બન્ની. તી દેવણે શત્રુ બની ગયે. તિયાણે પરિણામ ઈ આવ કા તિયાપૂઠી બદે જ માણહે પાપી સ્વભાવ હારી જ્નીમતે હા ને તી બી દેવણે શત્રુ હા. દેવ ને માણાહા હારીણો સંબંદ પાપણે નેદે તૂટી ગો. ફણ દેવ પાહાય તીયા સંબંદણે પાછા પુનઃસ્થાપિત કરવાણી યોજના હોતની.
દેવે વચન આપ્ચ કા, હવાણે વંશમાંથી એક શેતાનણા માથાણે કચડી નાખી, ને શેતાન તિયાણે એળીણે ઘા કરી. તિયાણે અર્થ ઓ હોવો કા શેતાન મસિહીણે મારી નાખી, ફણ દેવ તિયાણે પાછો જીવતો કરી ને પૂઠી મસિહી શેતાનણા સામર્થ્યણે હંમેશા માટે કચડી નાખી. ક્તરાક વરહા પૂઠી દેવે પ્રગટ કદ કા ઈસુ જ ખ્રિસ્ત હા.
જીયા દેવે જળપ્રલયથી પૃથ્વીણે નાશ કદો, તીયા વહાણ બનાવણે કય જીયાથી દેવ પાર વિશ્વાસ કરનાર બદા લોકોહોય બચાવી અખાય. હેવી રીતે બદે જ પોતાણે પાપોહોય નેદે નાશણે યોગ્ય હા, ફણ દેવે ઈસુણે આપ્ચો કા જી કોઈ તીયા પાર વિશ્વાસ કરે તિયાણે બચાવી અખાય.
વરહોથી યાજ્કોએ લોકોહોય ફાગુ દેવણે બલિદાન ચળાવ્ય જીયાથી તિયણાહાય ખબર પડે કા તિયણે પાપોહોય નેદે દંડ યોગ્ય હા. ફણ તે બલિદાનો તિયણે પાપોહોય દૂર કરી અખ્શા કાઈની. ઈસુ મહાન પ્રમુખ યાજક હા. બીજા યાજકોહોય જેહે કાઈની, તીયે એકમાત્ર બલિદાન તરીકે પોતાણે અર્પણ કદ કા જીયાથી જગતણા લોકોહોય પાપણે દૂર કરાય. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હા કેહે કા તીયે બદાહાય પાપોહોય દંડ પોતાણે ઉપાર ઉઠાવી નેદો.
દેવે ઈબ્રાહિમણે કય કા, “ પૃથ્વીણે બદી જ જાતિ તોરે દ્વારા આશીર્વાદ પામી.” ઈસુ ઈબ્રાહિમણે વંશણો હોતનો.
બદી જાતિ તિયણે દ્વારા આશીર્વાદિત હા, કેહે કા બદે જ જી ઈસુ પાહાય વિશ્વાસ કરતે હા તિયણાહાય પાપોથી ઉદ્ધાર મિલતો હા, ને ઈબ્રાહિમણે પોતાણે દીકરો ઈસહાકણે બલિદાન આપણે હારું કય તીયા દેવે ઈસહાકણે બદલામાં બલિદાન હોણે હારું એક ઘેટ પૂર પાય્ળ. આપણે બદે આપણા પાપોહોય નેદે મારવાણે યોગ્ય હાશેમ. ફણ દેવે તિયણે ઘેટે, ઈસુણે આપણા બદલામાં મરણે હારું મુકીન્નો.
જીયા દેવે મિસર દેશમાં છેન્ની મહામારી મુકીનની, તીયા તિયણાહાય બદાહાય જ ઈઝ્રાયલી પરિવારણે કય કા તી એક સંપૂર્ણ ઘેટાણે બલિદાન આપાત ને તિયાણે નૂઈ પોતાણે દરવાજાણે ચોખટ ઉપાર ચારે બાજુ ફેલાવી દેત. જીયા દેવે નૂઈ હેદજી તીયા તી ઘર છોળીને આગાલ ગો. ને તિયાણે પેલ્લા જ્ન્મીના દીકરાહોય નાશ કદો કાઈની. એ ઘટના પાસ્ખાપર્વ ક્વાતી હા.
ઈસુ આપણા પાસ્ખાણે ઘેટા હા. તો સંપૂર્ણ ને પાપ વગરનો હોતનો ને તિયાણે પાસ્ખા તેવારણે સમયમાં મારી નાખવામાં આવનો. જીયા કોઈ માણહ ઈસુમાં વિશ્વાસ કરત હા, તીયા ઈસુ તિયાણા પાપોહોય મૂલ્ય ચુકીવતો હા ને દેવણી શિક્ષા તીયા પારથી હટી જાતી હા.
દેવે ઈઝ્રાયલીણે વચન આપીન્ન કા તી તિયાણે પસંદ કરીને લોકો હોતને. ફણ હવે દેવે એક નવો કરાર કદો હા જો બદા લોકોહોય ફાગુ હા. ઈયા નવા કરારથી કોઈ બી જાતિણો કોઈ બી માણહો ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવણા લોકોહોય હિસ્સો બની અખતો હા.
મૂસા એક મહાન પ્રબોદક હોતનો, જીયે દેવણા વચનણે પ્રગટ કરીન. ફણ ઈસુ બદા પ્રબોદકોમાં મહાન પ્રબોદક હોતનો. તો દેવ હા, જી કાઈ બી તીયે કય ને કદ, તે દેવણા કાર્યો ને શબ્દો હોતના. એટલે ઈસુણે દેવણા શબ્દો કયો હા.
દેવે દાઉદ રાજાણે વચન આપીન કા તિયાણે વંશજો માણો એક દેવણા લોકો પાહાય હંમેશા રાજ કરી. કેહે કા ઈસુ દેવણો દીકરો મસિહી હા. તો ખ્રિસ્ત હા. તો દાઉદણે ખાસ વંશજ હા, જો સદાકાળ રાજ કરી અખતો હા.
દાઉદ ઈઝ્રાયલણો રાજા હોતનો, ફણ ઈસુ સમગ્ર બ્રહ્માંડણો રાજા હા. તે પાછો આવી ને પોતાણે રાજ્ય પાર ન્યાય ને શાંતિ હંમેશા રાજ કરી.
બાઇબલની એકવાર્તાઃઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩ઃ૧-૬, ૪, ૧૪-૫ઃ૧૦, ૭ઃ૧-૮ઃ૧૩, ૯ઃ૧૧-૧૦ઃ૧૮; પ્રકટીકરણ ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).