47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 1

જીયા શાઉલ સમગ્ર રોમન રાજ્યમાં મુસાફરી કરને લાગો તીયા તો પોતાણા રોમન નામ “પાઉલ” ણો ઉપયોગ કરને લાગો. એક દિહી, પાઉલ ને તિયાણે મિત્ર સિલાસ ઈસુણે સુવાર્તા પ્રચાર કરને હારું ફિલીપી નગરમાં ગયા. તીયા શહેરણી બાર એક નદીણે પાહાય એક સ્થાન પાર પહોચ્ચા. જીયા લોકો પ્રાર્થના કરને હારું ફેગે હોવને. તીયા તિયણાહાય લુદિયા નામણી દોહની મિલી જે એક વેપારી હોતની. તે દેવણે પ્રેમ કરતીની ને તિયાણે આરદના કરતીની.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 2

દેવે લુદિયાણે મન ખોલી દેદ, કેહે કા તી ઈસુણે સુવાર્તા પાર વિશ્વાસ કરતીની ને તીયે ને તિયીણે કુટુંબે બાપ્તિસ્માં નેદદ. તીયે પાઉલ ને સિલાસણે પોતાણે ઘર રવાણ આમંત્રણ આપ્ચ. એટલે તે તીયી ને તિયીણા કુટુંબ હારી રયા.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 3

પાઉલ ને સિલાસ મોટે ફાગે લોકોહોય પ્રાર્થનાણે જાગા પાર મિલ્લા કરતાના. રોજદિહી, જીયા તે તીયા જાતના, દુષ્ટઆત્માથી પીડાતી એક દીકરી તિયણે પાછાલ ફીયરા કરતીની. દુષ્ટઆત્મા દ્વારા તે લોકોહોય તિયણે ફવિષ્ય દેખાય્ળા કરતીની. એટલે તે એક ફવિષ્યવેતાના સ્વરૂપમાં પોતાણે માલિકો ફાગુ બ જ ધન ક્માત્ની.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 4

જીયા તે જાતના તીયા દાસી બૂમો પાડતીની કા, “ એ માણહા મોટા દેવણા સેવકો હા. તે તુમાહાય ઉદ્ધાર પામવાણો રસ્તો દેખાળતા હા.” હેવી રીતે તે ક્યરા કરતીની એટલે પાઉલ ખીજવાઈ ગો.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 5

છેન્ને એક દિહી, દાસીએ બૂમો પાડવાણી શરૂઆત કદી, તીયા પાઉલે તિયીણે અંદર રયના દુષ્ટઆત્માણે કય કા, “ ઈસુણે નામમાં તીયીમાંથી બાર નીકલી આવ.” તીયા જ સમયે દુષ્ટઆત્માએ તિયીણે છોડી દેદી.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 6

તીયી દીકરીણે માલિકો બ જ ગુસ્સે હોવા. તે હમજી ગયા કા દુષ્ટઆત્મા વગર દીકરી લોકોહોય ફવિષ્ય દેખાળી ની અખે. તિયાણે અર્થ ઓ હા કા લોકોહોય ફવિષ્ય દેખાળી ની અખે એટલે લોકો તિયીણા માલિકોહોય પહિયા ની આપાત.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 7

એટલે દાસીણે માલિકો પાઉલ ને સિલાસણે રોમન અદિકારીહીય પાહાય નેઈ ગયા. તિયણાહાય ઠોક્ચા ને બંદીખાનામાં પૂયરા.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 8

તિયણાહાય પાઉલ ને સિલાસણે બંદીખાનામાં બ જ ગુપ્તસ્થાનમાં નાખ્શા, ને તીયા હુદી કા તિયણાહાય પાગ હેડમાય નાખી દેદા. તો બી અરદી રાતે તે દેવણી સ્તુતિણા ગીતો ગાતના.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 9

અચાનક તીયા એક ભયંકર ભૂકંપ આવો. જેલણે બદા દરવાજા ખૂલી ગયા ને બદા બંદીવાનોહોય હાકાલ તૂટી ગોય.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 10

દ્વારપાળ જાની ગો ને જીયા તીયે હેદજ કા જેલણે બારે ખુલ્લે હા તીયા તો બ જ ખાબરાઈ ગો. તીયે વિચાયર કા બદા કેદી બચીને નાહાય છૂટા હા. એટલે તીયે પોતાણે મારી નાખવાણી યોજના બનાવી. ( તો જાણતોનો કા કેદી નાહાય છૂટી તીયા રોમન અદિકારી તિયાણે મારી નાખી.) ફણ પાઉલે તિયાણે હેદજો ને બૂમ પાડી, “ ઉબો રાખ! પોતાણે ઘાયલ નખે કરતો! આમે બદા ઈયા હામ.”

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 11

દ્વારપાળ ધુજતો પાઉલ ને સિલાસણે પાહાય આવો, ને પૂછછ કા, “ ઉદ્ધાર પામણે હારું મારે કાજા કરવાણ?” પાઉલ જવાબ આપ્ચો કા, “ જો તું પ્રભુ ઈસુ પાર વિશ્વાસ રાખહે તીયા તું ને તોરે ઘરણે ઉદ્ધાર પામી.” તીયા દ્વારપાળ પાઉલ ને સિલાસણે પોતાણે ઘર નેઈ ગો ને તિયણાહાય ઘા થોયા. પાઉલે દ્વારપાળણા ઘરણા બદા લોકોહોય ઈસુણે સુવાર્તા ઉનાવી.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 12

દ્વારપાળે ને તિયાણા પૂરા પરિવારે ઈસુ પાર વિશ્વાસ કદો ને બાપ્તિસ્માં નેદદ. તીયા દ્વારપાળે પાઉલ ને સિલાસણે ખાવાણ આપ્ચ ને હારી મિલીને આનંદ કદો.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 13

બીજે દિહી, નગરણા અદિકારીઓએ પાઉલ ને સિલાસણે છોળી દેદો. ને તિયણાહાય આજ્ઞા આપી કા તુમે ફિલિપીણે છોળી દયા. પાઉલ ને સિલાસે લુદિયા ને ક્તરાક બીજા મિત્રોહોય મુલાકાત નેદી, પૂઠી તિયણાહાય શહેર છોળી દેદ. ઈસુણે સુવાર્તા ફેલાતી ગોય ને ખ્રિસ્તી સમુદાય વદતો ગો.

47. ૪૭. ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ — illustration 14

પાઉલ ને બીજા ખ્રિસ્તી આગેવાનોએ ઈસુ વેશે સુવાર્તા પ્રચાર કરને ને શિક્ષણ આપણે ઘણા શહેરોમાં મુસાફરીઓ કદી. તિયણાહાય મંડળીણા વિશ્વાસીહીય ઉતેજન આપણે ને સુવાર્તા પ્રચાર કરને ઘણા પત્રો નખ્શા. તીયામાંથી ક્તરાક પત્રો બાઈબલણે પુસ્તકો બની ગયા.

બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬ઃ૧૧-૪૦

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).