1. ૦১. સર્જન
અહીં રીતે બધા હી શરૂઆત ઉની પરમેશ્વરે છ દિહ માં ધરતી ને તેમાના બધા બનાયવા.
પરમેશ્વરે જે દી ધરતી પાર બનાયવા તે રીતે અંધારા માં ભરેલી ને ખાલી હતી આ બધા કાય હતા નાય પૂણ પરમેશ્વરે નો આત્મા પાણી પાર ચાલતો હતો.
તેર પરમેશ્વરે આયખા ઉજેડા ઉયે ને ઉજેડા ઉના પરમેશ્વરે તી ઉજેડા હેયરા ને તી હાજા હોજા આહે ને તેણે તીયા દીહ આયખો ને તણે તીયા અંધારા થી છુટા પાયડા ને તીયા રાત આયખી પરમેશ્વરે બનાવેલા ના પેલા દી ઉજેડા બનાયવા
બનાયવા ને બીજે દી પરમેર્વર બોલનો ને ધરતી ઉપાર આકારા બની ગુવા તીયા હી આકાશ ઉપાર ના પાણી થી નીચે ના પાણીથી નીચેના પાણીયા નીચે લાયખા.
તેજ દી પરમેશ્વર બોલનો ને પાણી ને ઉખી જમીન થી જુદા કયરા ને તેણે તી ઉખી જમીને ધરતી આયખી ને પાણીયા દરીયો આયખો પરમેશ્વરે હેયરા તી હેયરા ને મે બનાયવા તી હોજા આહે.
તાણે પાણી આયખા ધરતી ચાર ઉગવા વાળા વસ્તુ ને શાક અને ફળ ઉગવે ને તહાજ ઉના પરમેશ્વરે હેયરા કા તી હાજા આહે ને બનાયવા.
ને ચોથે દી પરમેશ્વરે બોલનો સુર્ય ને ચંદ્ર્ ને તારા બનાયવા જેથી ધરતી પાર ઉજેડા ઓફે ને રાત ને દી જૂદે પાડે પરમેશ્વરે હેયરા કામે જી બનાયવા તી હાજા આહે.
પાંચ મે દી પરમેશ્વર બોલનો બધે જનાવર જીભે પાણી માં તરે તીયે બનાય વે ને પરમેશ્વરે હેયરા કા મે જી બનાયવા તી હાજા આહે.
બનાયવા ના છઠે દી પરમેશ્વરે આયખા કા ધરતી પારને બધે જાત ને જાનવર બની જાય ને પરમેશ્વરે જહા આયખા તહા ઊના પાલતુ જાનવર થોડેક પેટે થી ચાલે તીયે ને થોડેક જંગલમાં હતે તીયે ને પરમેશ્વરે હેયરા કાતી હાજા આહે.
ને પરમેર્વર આયખા આવા બધે આપડે આપડે દેખાવ જહે માણુ બનાવુ ત્યાહી ધરતી પાર ને બધે જાનવાર પાર રાજ ચાલવે.
વાડી ની વચ્ચે પરમેશ્વરે બે ખાસ ઝાડવે રોયપે જીવનના ઝાડને ભલાભુંડા જણુના ઝાડ પરમેશ્વરે આદમા આયખા કા તી વાડીમાં ને બધે ઝાડવાયે ફળ ખામ ને પુણ ભલાને ભુંડા જાણુ ના ઝાડવાયા ફળ ખામના નાય તી ઝાડ ના ફળ ખી તેદી તુ મરી જી.
તેર પરમેશ્વરે આયખા માણુ એકલો જ રય તી હાજા નાય પુણ જાનવર માં થી કોઇ ભી આદમ ના સહાયવાળા નાય બની શકના
એટલે પરમેશ્વરે આદમાં ભરનીદ માં લાયખો ને પરમેશ્વરે તાણી પાસળીમાંથી એક લેધી ને તેમાંથી એક ડોહાડી બનાયવી ને તીયે આદમ પાહે લામનો
ને જ્યાર આદમે તીય હેયરી ને આયખા કા માણે જહી હોજી તેણે તીયે નારી આયખી કારણ કા તી નરમાંથી લેધેલી હતી તીયે માટે માણુ પોતાયે માય બાપાહા છોડી દી ને તાણે ડોહાડી હાથે બેવ એક ઊય જી
પરમેશ્વરે માણુ ને ડોહાડી યે પોતાયા રૂપ જહી બનાયવી તેણે તીયા હા આશીશ્વાદ ઓયફો ને આયખા કા તુમા ઘણે પોહે ઊયે ને આખી ધરતી ભરી દેવા ને પરમેશ્વરે હેયરા કામે જી કાય બનાયવા તી બોજ હાજા આહે ને તો ખોબ ખુશ ઊનો ઇ બધા બનાવવા માં છ દી લાગના
જેર સાતમો દી આમનો તેર પરમેશ્વરે તેણા કામ પૂરા કયરા તે દીહ પરમેશ્વરે તાણે બધે કામમાંથી આરામ લેધો તેણે સાતમા દીહ આશીશ્વાદ ઓપફો ને તીયા પત્રિત ઠરાયવો કારણ કા યે દીહ તેણે તાણે બધા કામમાંથી આરમ લેધો અહી રીતે પરમેશ્વરે ધરતી ને તેમાના બધા બનાયવા.
બાઈબલની વાર્તા ઉત્પતિ: 1-2
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).