38. ૩૮. ઈસુ હાથે વિશ્વાસધાત
દર વરી યહુદીઓ પાસ્ખાપર્વ મનાવે થતે. પરમેશ્વરે કેરી રીતે ઘણી સદી પેલા તીયાહા પૂર્વ જોહા મીસરની ગુલામીમાં થી છોડાવેલા તાણે વિષ ઈ પર્વ હતા. ઈસુએ સાર્વજનિક રૂપ જેર પોતાયો પહેલો પ્રચાર ને શિક્ષણ શરૂ કયરી તાણે લગભગ તીન વરી પાઠી. ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા કા તો યરૂશાલેમમાં તીયાહે હાથે ઈઆ થર્વ મનાવુ માગે થતો આ તીયા મારી લાખવામાં આવી
ઈસુના એક શિષ્ય નામ યહુદા હતા. શિષ્યોના પૈહાઈ થેલીની જવાબદારી યહુદાઈ હતી પુણ તીયા પૈસાથી પ્રેમ હતો તો હંમશા થેલીમાં થી પૈસાઈ ચોરી કરે થતો. ઈસુ ને તાણા શિષ્યો યરૂશાલેમાં પહોચના પાઠી યહુદા મહુઓના યાજક પાહે ગુવો ને રૂપિયાને બદલે ઈસુવા તીયાહે હાથે ધરૂનો પ્રસ્તાવ થયવો તો જાણે થતોકા યહુદી યાજકો ઈસુવો.તો જાણે થતોકા યહુદી યાજકો ઈસુવા મસીહ તરીકે માને થતા નાય ને તે તીયા મારુની કરી રનેલા આય.
યહુદી યાજકો જો મહા યાજક દ્રારા પ્રેરાયેલો હતો તેણે ઈસુવા ધરૂ હારુ યહુદા ત્રીસ ચાંદીના સિક્કા ઓયફા. પ્રબોધકોહી જે પ્રમાણે પ્રબોધ કર્યો તે જ પ્રમાણે બનના. પહુદા સંમત ઊનો પૈસા લેધા ને તાંથીનાહી ગુવો ઈસુવા ધરૂ હારુ તક્ર હોધુ લાગનો.
યરુશાલેમમાં ઈસુએ પોતાના શિષ્યો હાથે પાસ્ખાયર્થ મનાયવા. રોટલી ને તોયાડી તેણે આયખા એમાંથી ખાવા ઈ માણા શરીર આય. જી તુમાણે માટે ઓફવામાં આવે તાય માણી યાદમાં ઈ કર્યા કરા એ રીતે ઈસુએ આયખા કા તાણા શરીર તીયાહે હારુ બલિદાન કરવામા આવી
પાઠી ઈસુએ પવાલો લેધો ને આયખા એમાંથી પીવા ઈ નવા કરારના માણા લોય આય જી પાપોની ક્ષમા હારુ વવાડુમાં આમને લા આમનેલા આય ઈ માણી યાદમાં કર્યા કરા.
ત્યાર ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા તુમણેમાનો કોઈ માં ધરતી દી. શિષ્યો ચડીત ઊય ગુવા ને પૂછુ લાગના કા તો કુણ આય જો અહા કાર્થ કરી ઈસુએ આયખા મે જો વ્યક્તિયા ઈ રોટલીનો ટુકડો ઓફે તાય તો માણો વિશ્વાસધાત કરી પાઠી તીયાહી રોટલીનો દુકડો યહુદા ઓયફો.
રોટલી લેધા પાઠી શેતાને મહુદામા પ્રવેશ કર્યા. યહુદા તાંથી નાહી જેથી તો ઈસુવા ધરૂમાં યહુદી યાજકોઈ મદદ કરી શકે તો રાતનો સમય હતો.
ખામના પાઠી ઈસુ ને તાણા શિષ્યો જૈતુન ડુંગર પાર ગુવા ઈસુએ આયખા આજ રાતીના તુમી બધા મા ત્યજી દી અહા લખેલા આયકા મે પાળકા મારી ને ઘેટે વિખેરાઈ જી.
પિતરે જવાબ ઓયફો તુવા છોડી દી પુણ મે કદી નાય છોડી તેરે ઈસુએ પિતરા આયખા શેતાન તુણો કળજો લેવ ઈસુએ પિતરા આયખા શેતાન તુણો કળજો લેવ ઈચ્છે તાય પુણ પિતર મે તુણો હારુ પ્રાર્થના કયરી કા તુણો વિશ્વાસ ઘટે નાય. તો પણ આજે મરઘો બોલ્યા પહેલાં તું મને ઓળખતો નથી એમ ત્રણ વાર તું મારો નકાર કરશે.”
પિતરે ઈસુવા આયખા જો માણે મરવા પુણ પાડે તોય મે તુવા નાય નકારી બઘા શિષ્યો ઈ જ વાત કયરી
પાઠી ઈસુ પોતાયા શિષ્યો હાથે હેથરોમાને નામે એક જગ્યાએ ગુવા ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા પ્રાર્થના કરા કા તુમી પરીક્ષણમાં નાય પાડ પાઠી ઈસુ પ્રાર્થના કુરુ નાહી ગુવો. ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા પ્રાર્થના કરકા તુમી પરક્ષણમાં નાય પડા પાઠી ઈસુ પ્રાર્થના કરુ નાહી ગુવો.
ઈસુએ તીન વાર પ્રાર્થના કયરી માણા બાહ જો શકય ઊવે તો ઓ દુ:ખ નો પ્યાલો પીવાડે નખે પુણ લોકોના પાપો ની ક્ષમાનો દુસરો કોઈ રસ્તા નાય ઊવે તો પાઠી તુણી ઈરછા પ્રમાણે ઊવે ઈસુ ધના દુ:ખ માં હતો ઈરછા પ્રમાણે ઊવે ઈસુ ઘણા દુ:ખ માં હતો ને તાણો પરસેવો લોયને તીયે જહો પડી રનેલો હતો પરમેશ્વરે તીયા બળ ઓફુ હારુ એક દુતા દવડો
દર વખતે પ્રાર્થના કરીને ઊઠનો પાઠી તો ષિષ્યો પાહે આમનો ત્યાર તે નીધાય થતા. જેર તો ત્ત્રીજી વખત આમનો આવી ગોયલા આય. ત્યારે તેમણે કહ્યું, “ઊઠો! મને પકડવાવાળો આવી પહોંચ્યો છે.”
યહુદા પોતાયી હાથે યહુદી યાજકો. સિયાઈએ ને એક મોટા ટોળા લેઈને આમનો તીયાહે પાહે તલવાર ને હોટા હતા. યહુદા ઈસુ પાહે આમનો ને આયખા સલામ ગુરુજી ને તેણે ચુબન કયરા યહુદી યાજકો હારુ તી એક નિશાની હતી કા તીયાહે કુણા ધરે તેર ઈસુએ આયખા કા તુ મા ચુબન કરીને ધરવુ માગે તાય?
જહા સિયાઈ ઓહી ઈસુવા શર આમના પિતરે તલવાર કાઠી ને મહાયાજકયા એક નોકરનો કાન કાપી લાયખો ઈસુએ આયખા પોતાની વલવાર આધે કર મે માણી રક્ષા હારુ માણે બાહા વિનંતી કરીને દુતોહી ફોજ હાદી શકે તાય મુણ માણે માણા બાહતીનો કાન હાજો કયરો જેર ઈસુ બંદી બનનો તેર બઘા શિષ્યો તીયા છોડીને નાહી છુટના
બાઇબલની એક વાર્તાઃમાથ્થી ૨૬:૧૪-૫૬; માર્ક ૧૪:૧૦-૫૦; લૂક ૨૨:૧-૫૩; યોહાન ૧૨:૬; ૧૮:૧-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).