37. ૩૭. ઈસુ લાજરસા મૂએલામાંથી જીવતો કયરો
એક દિહ ઈસુવા સદેશો મીળનો કા લાજરસ બો બીમાર આય. લાજરસ ને તાણીયા બણીયા મરિયમ ને માર્થા ઈસુના પાહેના દોસ્તાર હતા. જેર ઈસુએ સમાચાર આયકા તેણે આયખા ઈ બીમારની મહિમા ને હરુ આય.ઈસુ પોતાયે દોસ્તારા પ્રેમ કરે થતો. પુણ જેર તો હતો તાં જ તો બે દીહ હુધી ઓ.
જેર બે દિહ પૂરા ઊના ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા ચાલા આયડે ફિરીથી યહુદિયા જાવ ષિષ્યો હી જવાબ ઓયફો પુણ ગુરુજી થોડો સમય પેલા તાને લોકો તુવા મારી લાખુ ઈચ્છે હતે. ઈસુએ આયખા આપડો દોસ્તાર લાજરસ નીધાય ગોયલો આય ને મે તીયા ઊઠાડુ જામનો આય.
શિષ્યોહી ઈસુવા આયખા સ્વામી જો લાજરસ નીંધાય ગોયલો ઊય તો પુણ પાછો ઊઠી ત્યાર ઈસુએ તીયાહા સ્પષ્ટ આયખા લાજરસ મરણ પામનો મે ખુશ આયકા મે તાં નાય હતો જેથી માણે પાહે વિશ્વાસ કરી શકે.
જેર ઈસુ લાજરસને ગામમાં પહોચનો ત્યાર લાજરસ મરી ગોયલો ને ચારદિ ઊનેલા હતા. માર્થા ઈસુવા મીળુ બાર આમની. તેણે ઈસુવા આયખા જો તુ આ રતે માણો ભાહ મરણ નાય પામતે પુણ મે વિશ્વાસ કેરે તાય કા તુ પરમેશ્વર પાહે જી કાંઈ માગી તી પરમેશ્વર તુવા દી.
ઈસુએ જવાબ ઓયફો પુનરૂત્થાન તથા જીવન મે આય જો કોઈ માણે પાર વિશ્વાસ કરે તાય તો જો કા મરી જી તો પુણ તો જીવતો રુય જો કોઈ માણે પાર વિશ્વાસ કરી તો કદી મરી નાય. કા તુઈ વાત પાર વિશ્વાસ કરી. માર્થાએ જવાબ ઓયફો હા પ્રભુ વિશ્વાસ કરે તાય કા તુજ પરમેશ્વરનો પોહો આય.
પાઠી મરિયમ તાં આવી ગોય તી ઈસુવા પગેપડી ને બોલની જો તુ રતે તો માણો ભાહ મરતે નાય ઈસુએ તીયાહા પુયછા તુમી લાજરસા કા થવેલો આય? તીયાહી તીયા આયખા કબરમાં આવીને હેરી લે ત્યાર ઈસુ રડનો.
કબર એક ગુફામાં બનનેલી હતી તીયા યાર એક દગાડ થવેલો હતો જેર ઈસુ દગાહ પાહે ગુવો તેણે તીયાહા આયખા દગાડ ખહેડા પુણ માર્થાએ આયખા નાય તો મરીગોયલો ને ચાર દીહ ઊય ગોયલા આય તેમાંથી દુર્ગન્ધ આવે થુય.
ઈસુએ જવાબ ઓયફો કા મે તુમા નાય આખેલા કા જો તુ વિશ્વાસ કરી તો તુ પરમેશ્વરનો મહિમા હેરી ત્યાર તીયાહી તો દગાડ ખહેડો લાયખો.
ત્યાર ઈસુએ ડોળા ઊપાર ઊઠાવીને આયખા હે બાપ તે માણા આયકા માટે તુણો આભાર મે જાણ જેલેકો આસપાસ ઊભી રનેલે આય તિયે વિશ્વાસ તીયાહે લીધે મે આખે તાય ત્યાર ઈસુએ ઊચે આવાજે બુમપાયડી કા લાજરસ બાર આવ.
તેથી લાજરસ બાર આમનો તો ઈમી પુણ મરેલે કપડાથી વીટાયેલો હતો. ઈસુએ તીયાહા આયખા તાણે કબરને કયડે કાઢવામાં તાણી મદદ કરા ને તીયા મુકત કરા ઈએ ચમત્કારને કારણે ઘણા યહુદીઆએ ઈસુ પાર વિશ્વાસ કર્યો.
પુણ યહુદીઓના ધાર્મિક અગેવાનો ઈર્ષા કરે થતા એ હારુ તે એક દુસરા હાથે યોજના કરુ એક્ઠા ઊના કા કહીક રીતે ઈસુ ને લાજસા મારી લાખુ
બાઇબલની એક વાર્તાઃ યોહાન ૧૧:૧-૪૬
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).