36. ૩૬. રૂપાંતર
એક દીહ ઈસુએ પોતાયા તીન શષિયો પિતર. યાકુબ ને યોહાના પોતાયે હાથે લેધા (જે શિષ્યના નામ યોહાન હતાતો ઓનાય હતો જેણે ઈસુવા બાપ્તીસમાં ઓફેલો હતા.) એકાંતમાં પ્રાર્થના કરુ હારુ તીયાહી.
જેર ઈસુ પ્રાર્થના કરી રનેલો હતો ત્યાર તાણા મુય સુરજા જહા તેજસ્વી ઊય ગુવા ને તાણે કપડે ઊજેડા જહે ઊજળે ઊય ગુવ્વે અહે કા પૃથ્વી પાર ઊલે સફેદ કોઈ કરી શકે નાય.
ત્યાર મુસા એલિયા દેખાયના. ઈ ઘટનાએ ઘણે યરી પેલા એ માણુ પૃથ્વી પાર જીવી ગોયલા તીયાહી યરૂશાલેમમાં ઈસુના જી મરણ ઊમના હતા. તે વીષે વાત કયરી.
મુસા ને એલિયા ઈસુ હાથે વાત કરી રનેલા હતા ત્યાર પિતરે ઈસુવા આયખા આપડે હારુ આ રમના હાજા નાય મે લે ચાલા આપડે તીન માંડવા બનાવુ. એક ખાલી તુમણે હારુ ને એક એલિયા હારુ પુણ પોતે કા બોલી રનેલા આય તી પિતર જાણે થતો નાય.
પિતર બોલે થતો ઊલામાં એક ચળકતા વાદળે તીયાહે પાહે છાયડો કયરો ને વાદળામાંથી એક વાણી એ આયખા ઓ માણો પોહો આય જીયા મે પ્રેમ કરે તાય. મે તાણે પાર પ્ર્સન્ન આય. તાણા આયકા તીન શીષ્યો બોજ બી ગુવા ને જમીન પાર પડી ગુવા.
ત્યાર ઈસુ તીયાહા અડકનો ને આયખા ગભરાવા નખે . ઊભા ઊવા જેર તીયાહી આજુ બાજુ હેયરા તે તાં ખાલી ઈસુ જ હતો.
ઈસુ ને તીન શિષ્યો પાછા ડુંગરાએ નીચે ઊત્તરનાત્યા ઈસુએ આયખા જીકાઈ આ ઊના આય તી કોઈઆ આખુના નાય. મે ટુંક સમયમાં મરણ પામી ને પાછો સજીવન ઊવી તે પાઠી તુમી લોકોહા તી આખી શકી.
બાઇબલની એક વાર્તા :માથ્થી ૧૭:૧-૯; માર્ક ૯:૨-૮; લૂક ૯:૨૮-૩૬
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).