35. ૩૫. દયાળુ બાહાઈ વાર્તા
એક દિહ ઈસુ ઘણા બધા કર ઊધરાવનારાહા ને પાપીહા હીખવી રનેલો હતો જીયાહી તીયા આયકુલાગ હારુ એકઠા ઊનેલા હતા.
તો કુલાક ધાર્મિક યાજક હતા. તીયાહી હેયરા કા ઈસુ પાપીઓ હાથે મિત્ર જહો વ્યવહાર કરી રનેલો હતો તેર તીયાહી અંદર ટીકા કરુ લાગના માટે ઈસુએ તીયાહા એક વાર્તા આયકાવી.
એક માણુના બે પોહા હતા. નાનલે પાહે બાહા આયખા. ધનસંપતિનો માણો હિસ્સો મા ઈમીજ દેદે ત્યાર બાહે પોતાયી સંપતિ પોતાયા બેવ પોહા વચ્ચે વહેચી ઓયફી.
નાનલો પોહે જલ્દીથી તાણે જાય ને જી કોઈ હતા તી બધા એક્ઠા ને આઘે દેશમા નાહી ગુવો ને પાપમય જીવનમાં પોતાની સંપતિ વેડફી લાયખી
પાઠી જે દેશમા નાનલો પોહો રય થતો તા ભંયંકર દુકાળ પડનો. તાણે પાહે ખોરાખ લેવ હારુ પૈહા નાય હતા. તીયા ખાલી ડુકરે ચારુના કામ મીળના. તો દુ:ખી ને ભુખાયનેલો હતો કા ડુકરાહે ચારા થીજ પેટ ભરુ હારુ ઈચ્છે થતો.
છેલ્લે નાનલે પોહે પોતાયા આયખા કા મે આ કા કરે તાય? માણે બાહાયા બધાજ નોકરો પાહે ખાવા હારુ પુષ્કળ ખોરાક આય ને મે તે આ ભુખે મરે તાય. મે માણે બાહા પાહે પાછો જાય તાણો એક નોકર બની.
છેલ્લે નાનલો પોહો ફરીથી પોતાયા ઘર જાવ તીયાર ઊનો જેર તો આજુ બોજ આઘે હતો તહામાં તાણે બાહે તીયા હેયરો ને તાણે પાર દયા આમની તો પોતાયા પોહા ધુણ ધાવનના ને તીયા ભેટી પડનો ને ચુમનો.
પોહે આયખા પિતાજી મે પરમેશ્વરને તુણે વિરુધ્ધ પાપ કરેલા આય મે તુણો આખાયુ યોગ્ય નાય મેલે.
પુણ તાણે બાહે પોતાયા નોકોરાહા આયખા વેગ જાવા. ને હાજે કપડે લાવા ને માણે પોહા પોવાડા ને આણી આંગઠી માં વીંટી ને પાગમાં બુટ પોવાડા. ને શ્રેષ્ઠ વાછેડા લાવીને કાપા કા આપડે ખાઈને આંનદ કરુ કેમ કા ઓ માણો પોહો મરી ગોયલો હતો પુન હવે તો જીવતો આય તો ખોવાઈ ગોયલો હતો તો જડીગોયલો આય.
ને તે લોકો આનંદ કરુ લાગના થોડા સમય પાઠી મોટો પોહો ખેતરામાંથી કામ કરીને ઘર પાછો આમનો તેણે સંગીત ને નૃત્યનો અવાજ આયકો ને ચકિત ઊય ગુવો કા ઊય રનેલા આય.
જેર મોટા પોહા ખબર પડની કા નાનલો પોહો પાછો ઘર આવુના કારણે તીયાહી આનંદ કરી રનેલા આય તેર તો બોજ ગુસ્સે ઊનો ને ઘરની અંદર પુણ જાવલાગ રાજી નાય હતો. તણે બાહે બાર આવીને વિનંતી કયરી કા તુ આમણે હાથે આનંદ કર પુણ તેણે ના પાદી દેધી
મોટે પોહે પોતાયા બાહા આયખા ઊલા બધા વરીમાં મે તુણે હારુ નિષ્ઠાપૂર્વક કામ કયરા આય મે કોઈ દી તુણી આજ્ઞાઆ ઊલ્લઘન કયરા નાય મેલે તો છતા માણ મિત્રો હાથે આનંદ કરુ હારુ તુવે મા બોકડીયા એક નાનલા બચ્ચા પુણ નાય છેધા. પુણ ઓ તુણો પોહો તુણી સંપતિ પાપમય કામમાં વેડફીને ઘર પાછો આમનો. તો તુણે હારુ શ્રેષ્ઠ વાછેડો કાયપો.
બાહે જવાબ આયફો માણા દિકરા તુ નીત્ય માંણે હાથે આય ને જી કાંઈ માણા તી સઘળા તુણા જ હોજા પુણ હવે આપડે હારુ આનંદ કરુનો તી હાજા આહે કજે કા ઓ તુણો ભાહ મરીગોયલો હતો ને ઈમી જેવતો ઊનેલો આય. તો ખોવઈ ગોયલો હતો પુણ હવે જડી ગુવો આય.
બાઇબલની એક વાર્તા :લૂક 15:11-32
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).