34. ૩૪. ઈસુ દુસરીયા વાર્તા હીખવે તાય
તેણે તીયાહા સ્વર્ગના રાજ્ય વિશે કુલીયાક વાર્તા આયકાવીયા. ઊદાહરણ તરીકે સ્વર્ગના રાજ્ય રાઈના એક દાણા હરખા આય. જીયા કોઈ માણુવે લઈને દાણો દુસરા બધા બી કરતા નાનલો રય તાય.
પુણ જેર રાઈનો દાણો વધે તેર તો તે બગીચામાના છોડવામાં બધાથી મોટો છોડ ઊય જાય તાય ઊલો મોટો કા પક્ષીહી આવીને તાણી ડાળી યા બહે.
ઈસુએ એક દુસરી વાર્તા આયકાવી સ્વર્ગના રાજ્ય એક અહા ખમીર જહા આહે કા જાણે કોઈ ડોહાડી રોટલીના થોડાક લોટમાં તાં હુધી ભેળવી દેધો કા તી પુરા લોટમાં ફેલાઈ ગુવા.
સ્વર્ગના રાજ્ય એક અહા ખજાના સમાન આયકા જીયા કોઈ વ્યક્તિએ મેળવો ને ખેતરામાં દબાડી દેધો દુસરી વ્યક્તિએ તો ખજાનો મીળનો ને તેણે તી ફરીથી દાટી દેધો તો આનંદ થી ઊલો ગભરાઈ ગુવો કા તેણે જાયને જી કાઈ તાણે પાહે હતા તી વેચી લાયખા ને તી ધનથી તેણે ખેતરા ખરીદી લેધા.
પરમેશ્વરના રાજ્ય બોજ મુલ્ય સર્વોત્તમ મોતીના જહા આયા જેર વેપારીયા તો મોતી જડનો ત્યાર તો ખરીદી લેવ હારુ જાયને પોતાયા બધા વેચી લાયખા
પાઠી ઈસુ જી પોતાયે હાજે કામ પાર ભરોસો રાખે થતો ને દુસરા લોકોહા તુચ્છ માને થતો તહા કુલાક લોકોહા વાર્તા આયકાવી તેણ આયખા બે માણુ મદિરમાં પ્રાર્થના કરુ ગુવા. એમાંથી એક કર ઊધરાવના હો હતો ને દુસરો એક ધાર્મિક યાજક હતો.
“ધાર્મિક યાજકે આ પ્રમાણે પ્રાર્થના કરી કે, ‘પરમેશ્વર તમારો ધન્યવાદ, કે હું બીજા લોકોના જેવો તેમજ આ કર ઉઘરાવનારા જેવો પાપી નથી - લુંટારો, અન્યાયી, વ્યભિચારી.
ઊદાહરણ તરીખે મે અઠવા ડિયામાં બે વાર ઊપ્વાસ કરે તાય ને માણા બધા ધન ને માલના દસ ટકા દેય તાય.
તો કરઊધરાવનારો વ્યકતી યાજકથી આધે ઊલો રનો ને ઊપાર ડોળા કરીને પુણ નાય હેયરા પુણ તેણે પોતાની મુઠ્ઠીથી પોતાયી છાતી ઠોકીને પ્રાર્થના કયરી. પરમેશ્વર કૃયા કરી માણે પાર દયા કર કજે કા મે એક પાપી આય.
પાઠી ઈસુએ આયખા મે તુવા આખે તાય પરમેશ્વરે એક કર ઊધરાવનારતી પ્રાર્થના આયકી ને તીયા ન્યાયી જાહેર કર્યો. જો ઘંમડી આય ધાર્મક યાજકની પ્રાર્થના હાજી લાગની નાય. જો ઘંમડી આય બધાહા પરમેશ્વર નમ્ર કરી ને જો કોઈ પોતે નમ્ર ઊવી તીયા તો ઊંચો ઊઠાવી.
બાઈબલ ની એક વાર્તાઃ માથ્થી ૧૩:૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪:૩૦-૩૨; લુક૧૩:૧૮-૨૧;૧૮;૯-૧૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).