33. ૩૩. ખેડૂતની વાર્તા

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 1

એક દીહ ઈસુ દરિયાએ કિનારે બોજ મોટા ટોળા શિક્ષાણ ઓફી રનેલો હતો ની તીયા યાકુલાગ હારુ આમનેલે બધે લોકો આમનેલે હતે કા ઈસુઆ પાણી ના કીનારા પાર એક હોડી પાર ચઢવા પડના. ઈયા માટે કા તીયા વાત કરુ તાં પુરતી જગા મીળી શકે તો હોડીમાં બહી ગુવો ને લોકોહા શિક્ષણ ઓફુ લાગનો.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 2

ઈસુએ વાર્તા આયકાવી એક ખેડૂત બી વાવુ ગુવો તો પોતાયા હાથથી બી લાખે થતો. ત્યાર કુલાક બીજ રસ્તામાં પાડના. ને પક્ષીઓહી આવીને તે બી ખાઈ ગુવે.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 3

દુસરા બી દગડા વાળી જમીન ઊપાર પડના જા થોડી જ જમીન હતી. દગડાવાળી જમીનમાં બી વેલા ઊગી નીકળના પુણ તીયાહા મુળ જમીનમાં ઊડે હુધી જાય શકના નાય. જેર સુરજ નીકળનો ને ગરમી વધની તો છોડવા ચિમળાઈ ગુવા ને મરી ગુવા.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 4

ને કુલાક બી કાટાવાળા ઝાંખરામાં પડના તે બી વધુ લાગના. પુણ કાંટા-ઝાંખરાહી દબાવી દેધા છેલ્લે જે છોડવા કાંટાળા ઝાખરામા ઊગનેલા હતા. તેમા કાઇ જ અન્ન ઊગના નાય.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 5

દુસરા બી હાજી જમીન પાર પાડના તે બીજે વધના ને તીયાથી ૩૦.૬૦ ને ૧૦૦ ગુણા વધારે અન્ન ઊત્યન્ન ઊના જાણે કાન ઊય તી આયકી લે.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 6

ઈ વાર્તાએ શિષ્યોહા ગુચવણમાં પાયડા તે હારુ પરમેશ્વરે હમઝાયવા બી પરમેશ્વરના વચન આય. રસ્તા તો અહા માણુ આય કા જી પરમેશ્વરના વચન આયકે તાયા પુણ હમજે નાય. ને શેતાન તી વચના તાણેથી આઘે કરી લાખે તાય.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 7

દગડાવાળી જમીન તી અહી વ્યકતી આય જી પરમેશ્વરના વચન આયકે ને ખુશીથી ગ્રહણ કરે પુણ જેર તો વિપતી સતાવણી નો સામનો કરે તેર તો પાછળ યડી જાય.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 8

કાટાળી જમીન એક અહા માણુ આય જો પરમેશ્વર ના વચન આયકે પુણ જેમ-જેમ સમય વ્યતિત ઊવે તહા ચિતા.વૈભવ ને જીવનનો આનંદ પરમેશ્વર માટેનો પ્રેમ નાશ કરી લાખે તાય. જાણા પરિણામ સ્વરૂપે જી શિક્ષણ તેણે આયકેલા હતા. તીયા ફળ આવતા.નથી.

33. ૩૩. ખેડૂતની વાર્તા — illustration 9

પુણ હાજી જમીન તી અહી વ્યક્તિ આય જો પરમેશ્વરના વચને આયકી ને તાણ્રે પાર વિશ્વાસ કરે ને તી ફળ ઊત્યન્ન કરે તાય.

બાયબલ ની એક વાર્તા : માથ્થી ૧૩:૧-૮, ૧૮-૨૩; માર્ક ૪:૧-૮, ૧૩-૨૦; લુકા ૮:૪-૧૫

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).