32. ૩૨. ઈસુ એક દુષ્ટ આત્મા વીળગેલા માણુ ને એક ડોહાડીએ હાજે કયરે
એક દિહ ઈસુ ને તાણા શિષ્યો એક હોડીમાં બહીને દરીયાઈ પેલે પાર એક પ્રદેશમાં ગુવા જા ગદરાનીના લોકો રય થતા.
જેરે તીયાહી દરિયાઈ પેલે પાર પહોચના તેર એક દુષ્ટઆત્મા વીળાગનેલો વ્યક્તિ ધાવાનતો તીયાહે પાહે આમનો.
તો વ્યક્તિ ઊલો તાકાતવર હતો કા કોઈ પુણ તીયા નિયંત્રણમાં લાવી શકે થતા નાય. તા હુધી કા લોકો તાણા હાથ ને પાગ હાંકાળ થી પુણ બાંધે થતે પુણ તો તીયે પુણ તોડી લાખે થતો.
તો માણુ તે વિસ્તારની કબરોમા રય થતો. તો વ્યક્તિ રાત દિહ બૂમો પાડયા કરે થતો. તો કપડે પોવે થતો નાય ને દગડાથી પોતાને ધાયલ કરે થતો.
જેર તો માણુ ઈસુ પાહે આમનો ત્યાર તો તાણી હામે પોતાયે ઘુટણે પડી ગુવો ઈસુએ તે દુષ્ટઆત્મા આયખા ઈયા માણુમાંથી નીકળી જે.
દુષ્ટઆત્મા વીળાગનેલા વ્યક્તિ ઊચા આવજે બોલી ઊઠનો સર્વોચ્ચ પરમેશ્વરના પોહા.ઈસુ તુ માણે પાહેથી કા ઈરછે તાય કૃયા કરીને માં પીડા નખે દેય ત્યાર ઈસુએ દુષ્ટઆત્માંજ પુયછા તુણા નામ કા આય? તેણે જવાબ આયફો માણા નામ સેના આય કજે કા આમુ ઘણા બધા આય (સેના, રોમન લશકરોમાં કુલાક હજારો સૈનિકની ટોળી)
દુષ્ટઆત્માએ ઈસુવા વિનંતી કયરી કા કૃપા કરી આમા ઈયે વિસ્તારમાંથી બહાર નખે કાઢે. તા પાહે જ ડુંગરા પાર ડુકરા યા ટોળા ચરી રનેલા હતા ઈયા હારુ દુષ્ટઆત્માએ ઈસુવા વિનંતી કયરી કા એ હારુ કૃપા કરીને આમા ડુકરાયે ટોળામાં દવડી દે. ઈસુએ આયખા જાવા.
ડુષ્ટઆત્માઓ તે વ્યક્તિમાંથી નીકળીને ડુકરામાં ભરાયના ડુકરે ડુંગરના ઢોળાવ પારથી નીચેની બાજુ ધાવનના ને દરિયામાં ડુબી ગુવા. તે ટોળામાં લગભગ ૨,૦૦૦ ડુકરો હતે.
જે ડુકરાઈ દેખરે કરે તા તીયાહી જી ઊના તી બધા હેયરા. તીયાહી નગરમા નાહી ગુવા ને જી કોઈ તીયાહા મીળના તીયા બધાહા જી કાંઈ ઈસુએ કરેલા હતા તી બધા આયખા. નગરથી લોકોહી આવીને તે વ્યક્તિયા હેયરો જાણેમાં દુષ્ટઆત્મા હતો તો કપડે પોવીને શાંતિથી બહનેલો હતો ને એક સામાન્ય વ્યક્તિ જહો વ્યવહાર કરે થતો.
લોકો બો બીય ગુવે ને ઈસુઆ નાહી જાવ આયખા તેથી ઈસુ હોડીમાં બહનો ને જામની તૈયારી કયરી જો વ્યક્તિમાં પેલે દુષ્ટઆત્માં હતો તેણે ઈસુ હાથે જાવ વિનંતી કયરી.
પુણ ઈસુએ તીયા આયખા નાય મે ઈચ્છે કા તુ ઘર જે ને પરમેશ્વરે જી તુણે માટે કયરા આય. તે વીશે પોતાયા દોસ્તારને પરિવારા આખ કેવી રીતે તેણે તુણે પાર દયા કયરી.
તેથી તો વ્યક્તિ તાંથી ગુવો ને બધાહા ઈસુએ તાને હારુ જી કામ કયરા હતા તી આખી દેખાયડા જો કોઈએ તાણી વાર્તા આયકી તીયાહી આશ્વર્યથી ભરાઈ ગુવા.
ઈસુ દરિયાઈ બીજી બાજુ પાછો નાહી ગુવો જેર તો તા પહોચનો તો એક મોટા ટોળા તાણે આસ-પાસ એકથા ઊના ને તાને પાર પડાપડી કરે થતે ટોળામાં એક ડોહાડી હતી જી બાર વરીથી એક રકત સ્ત્રાવની બીમારીથી પિડીત હતી. તેણે પોતાયા બધા ધન વૈદો પાર ખર્ચ લાખેલા હતા. જેથી તીયાહી તીયે હાજી કરે. પુણ તાણી હાલત વધારે ખરાબ ઊય ગોયલી હતી.
તેણે આયકેલા કા ઈસુએ ઘણે બીમાર લોકોહા હાજે કરેલે આય ને તેણે વિચાયરા માં ચોક્કસ વિશ્વાસ આયકા જો મે માત્ર તાણા કપડા અડકી તો ય પુણ મે હાજી ઊયજી એ હારુ તી ઈસુ પાછળ આવીને તાણે કપડા અડકની જહા તી તાણે કપડા અડકની કા તાણો રકત સ્ત્રાવ બંધ ઊય ગુવો.
ઈસુએ તરત જાણી લેધા કા તાણેમાંથી સામર્થ્ય નીકળનેલા આય એ હારુ તેણે પાછળ હેરીને પુયછા મા કુણ અડકના.
શિષ્યોહી જવાબ ઓયફો તુણે ચારે તરફ ટોળામાં બો લોકો આય ને તીયે તુણે પાર પડાપડી કરી રનેલે આય ને તુ કજે પુછેતાય કા માં કુણ અડકના તી ડોહાડી બીતી ને ધ્રુજતી ઈસુ પાહે ઘુટણે પડી ગોઈ ત્યાર પછી તેણે તીયા આયખા કા કયરા તી ને તી હાજી ઊય ગોય. ઈસુએ તીયે આયખા તુણા વિશ્વાસે તુવા હાજી કયરી આય. શાંતિથી નાહી જે.
બાઈબલની એક વાર્તાઃ માથ્થી ૮:૨૮-૩૪; ૯:૨૦-૨૨; માર્ક ૫:૧-૨૦; ૫:૨૪-૩૪; લુક ૮:૨૬-૩૯; ૮:૪૨-૪૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).