31. ૩૧. ઈસુ પાણી પાર ચાલે તાય
જેર ઈસુ લોકોહા વિદાય ઓફી રનેલો હતો તેર તેણે શિષ્યોહા બહાડીને નયને પલે પાર જામના આયખા લોકોહા વિદાય પાઠી ઈસુ પ્રાર્થના કરુ ડુંગર પાર એકાંતમા ગુવો ઈસુ પોતે એકલો હતો ને મોડી રાત હુધી તેણે પ્રાર્થના કયરી
તે સમયે શિષ્યો પોતાઇ હોડીએ હંલેસા મારી રનેલા હતા. પુણ મોડી રાત હુધી તીયાહી હજુ દરીયાઈ વચ્ચે જ પોહચનેલા હતા. તીયાહી બોજ મુશ્કેલીથી હોડીએ હલેસા મારીરનેલા હતા. કજે કા વાયરો તીયાહે હામે હતો.
ત્યાર ઈસુ પોતાની પ્રાર્થના પૂરી કરીને શિષ્યો hhhhhhhhhhપાહે ગુવો તો પાણી પાર ચાલીને દુસરે બાજુ તીયાહી હોડી ધુણ ગુવો.
શિષ્યોએ જેર ઈસુવા હેયરો તેર તીયાહી બોજ ગાભરાઈ ગુવા.કજે કા તીયાહી વિચાયરા કા તીયાહી કોઈ ભુતા હેરે તાય, ઈસુ જાણી ગુવો કા તીયાહી ગાભરાયનેલા આય. તેથી ઈસુએ શિષ્યોહા બુમ માયરી ને આયખા કા બીવા નખે ઓ મે આય.
તેરે પિતરે ઈસુવા આયખા. ઓ પ્રભુ જો તો તુ ઊય તો મા આજ્ઞા ઓફ કા મે પાણી પાર ચાલીને તુણે પાહે આવે ઈસુએ પિતરા આયખા કા આવ.
તેથી પિતર હોડી પારથી ઊતરીને ઈસુ પાહે જાવ પાણી પાર ચાલુ લાગનો. પુણ થોડી વાર ચાલનો પાઠી તેણે પોતાની નજર ઈસુ તરફથી ફેરવી લેધી ને મોજા તરફ હેરીને ઝડપી વાયરા મહસુસ કરુ લાગનો.
ત્યાર પિતર ગાભારાઈ ગુવો ને પાણીમાં ડુબુ લાગનો. તેણે બૂમ પાયડી કા ઓ સ્વામી મા બચાય ઈસુએ તરત હાથ લાંબો કરી ને તીયા ધરી લેધો ત્યારે તેણે પિતરા આયખા અરે અલ્યવિશ્વાસી તુવે સંદેહ કજે કયરો.
જેર પિતર ને ઈસુ હોડીમાં આમના. તરત જ વાયરો બંધ ઊનો ને પાણી શાંત પડી ગુવા. શિષ્યો વિસ્મિત હતા. તીયાહી ઈસુની આરાધના કયરી ને તીયા આયખા. ખરેખર તુ-જ પરમેશ્વરનો પોહો આય.
બાઈબલની એક વાર્તા: માથ્થી ૧૪:૨૨-૩૩; માર્ક ૬:૪૫-૫૨; યોહાન ૬:૧૬-૨૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).