30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 1

ઈસુએ તાણા શિષ્યોહા બોધ ઓફુ ને શિક્ષણ ઓફુ ધણા વિવિધ ગામડામાં દવડા. તીયાહી જા હતો તાં પાછા ફીરના ત્યાર તીયાહી જી કરેલા હતા. તી તીયા જણવાય. પાથી ઈસુએ તીયાહા થોડી વાર આરમ કરુ હારુ તળાવની દુસંરે બાજુ એક શાંત જગાએ તીયાહે હાથે જાવ હારુ આમંત્રણ ઓયફો. તેથી તિયાહી હોડીમાં બઠા ને તળાવની દુસરી બાજુએ ગુવા.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 2

પુણ ઘણા લોકોહી ઈસુ ને તાણા શિષ્યો હોડીમાં જાતા હેયરા ઈયે લોકો તીયાહા મીળુ ધામધી ને તીયાહે પેલા પહોંચી ગુવે જેર ઈસુ ને શિષ્યો પહોચના લોકોહા એક મોટો સયુહ તીયાહે પેલેથીજ રાહ હેરી રનેલો હતો.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 3

ભીડમાં ૫૦૦૦ માણસો હતે. જેમા સ્ર્વીઓ ને પોહાહી ગણતરી નાય મેલે. ઈસુવા લોફો ઊપાર વધારે દયા આમની ઈસુ હારુ ઈયે લોકો પાળક વગરને ઘેટા જહે હતે. તેથી તેણે તીયાહા હીખવા ને તીયાહે વચ્ચે જીયે બિમાર હતે લોકોહા હાજે કયરે.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 4

હાજે શિષ્યોહી ઈસુવા આયખા. વધારે મોડા ઊય ગોયલા આય ને નજીકમાં કોઈ ગામ પુણ નાય મેલે. લોકોહા દવડી દે જેથી તીયે ખાવ હારુ કાંઈ લેય શકે.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 5

ઈસુએ તાણા શિષ્યોહા આયખા તુમી તીયાહા કાઈ ખામના ઓફા તિયાહી આયખા આમુ કેવી રિતે કરી સકુ આમણે પાહે ખાલી પાચ રોટલીયા ને બે માછલી આય

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 6

ઈસુએ તાણે શિસયો હા આયખા કા લોકોહા ઘાસ પાર પચાસના જુથમાં બહુ આખા.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 7

પાઠી ઈસુએ પાંચ રોટલી ને બે માછલી લેધી. ઊચે આકાશ્માં હેયરા ને ખામના માટે પરમેશ્વરનો આભાર માયનો.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 8

પાઠી ઈસુએ રોટલી ને માછલી ના ટુકડા કયરા. તે ટુકડાઓ લોકોહા ઓફૂ હારુ શિષ્યોહા ઓયફા શિષ્યો તો ખોરાક દુસરા લોકોહા ઓફતા ગુવા ને તો ઘટનો નાય બધા લોકોહી ને તૃપ્ત ઊને.

30. ૩૦. ઈસુ પાંચ હજાર લોકોહા ખાવાયડે — illustration 9

તે પાઠી શિષ્યો બચનેલો ખોરાક એકથો કરુ લાગના ને. તાણેથી બાર ટોપલાઓ ભરાઈના. બધો ખોરાક પાંચ રોટલી ને બે માછલમાંથી હતો.

બાઈબલની એક વાર્તા: માથ્થી 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહાન 6:5-15

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).