29. ૨૯. એક નિષ્ડુર સેવાકની વાર્તા
એક દિહ પિતરે ઈસુઆ પુયછા. સ્વામી કુલીક વાર માણે માણા ભાહા માફ કરવો જાઇએ જેર તો માણે વિરુધ્ધ પાપ કરે? કા સાત વખત હુધી. ઈસુએ આયખા સાત વખત નાય. પુણ સિત્રેરગણી સાતવાર. એ રીતે ઈસુએ તો અર્થ દર્શાયવો કા આપણે હમેશા માફ કરવા જાયએ પાઠી ઈસુએ ઈ વાર્તા આયખી.
ઈસુએ આયખા પરમેશ્વરના રાજ્ય એક રાજા જહા હોજા જો પોતાયે સેવક હાથે હિસાબ કરુ માગે તાણા એક સવકે એક વિશાળ દેવા લેધા જાણા મુલ્ય ૨૦૦,૦૦૦ વરીના પગાર જુલા હતા.
સેવક તી દેવા ચુકવી નાય શકનો. તેથી રાજાએ આયખા દેવા ચુકવુ હારુ ઓ માણુ ને તાણે કુટુંબોહા ગુલામ તરીકે વેચી દેવા.
સેવકે રાજા આગળ તાણા ઘુટણે પડી ને આયખા કા. માણે હાથે ધીરજ રાખ ને મે તુવા દેવાઈ બધી રકમ ચુકવી ઓફી . રાજાએ સેવક ઊપાર દયા કયરી. તેથી તેણે તાણા તમામ દેવામાફ કરી દેધા ને તીયા જાવ દેધો.
પુણ જેર તો સેવક રાજા પાહેથી નીકાળનો ત્યાર તો તાણા સાથી સેવકા મીળનો જાણે ઊપાર ચાર મહિનાયા પગાર જુલા દેવા હતા સેવકે તાણા સાથી સેવકના ગળા ધરીને આયખા. માને માણે પાહેથી લેધેલા પૈસા મા ચુકવી દે.
સાથી સેવકે તાણા ધુટણા પાર પાડીને આયખા કા માણે પ્રત્યે ધીરજ રાખ. મે તુણા દેવા બધી રક્મ ચુકવી દી પુણ તાણે બદલે તે સેવકે તાણે સાથી સેવાકા જા હુધી તી દેવા ચુકવે નાય તાં ગુધી લીયા જેલમા પુયરો.
કુલાક દુસરા સેવકોહી ઈ ઊતા હેયરા ને દિલગીરી ઊય ગુવા તીયાહી રાજા પાહે ગુવા ને તીયા બધા આખી દેધા.
રાજાએ સેવકા હાયદો ને આયખા હે દુષ્ટ સેવક મે તુણા દેવા માફ કયરા કારણ કા તુવે વિનતી કયરી તુણે પુણ તહા જ કરવા જોઈ થતા. રાજા વધારે ગુસ્સે ઊનો ને જા હુધી બધા દેવા ચુકવે નાય તાં હુધી તો સેવકા જેલમાં પુરી દેધો
પાઠી ઈસુએ આયખા તુમી તુમણે ભાહા રદયથી માફ નાય કરા તો માણો સ્વર્ગીય પિતા પુણ તુમણી દરેક હાથે તહાજ કરી.
બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).