28. ૨૮. જુવાન ધનવાન અધિકારી

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 1

એક દિહ એક ધનવાન જુવાન અધિકારીએ ઈસુ પાહે આવીને પુયછા. ઊત્ર્મ ઊપદેશક અનંત જીવન પ્રતત કરુ હારુ માણે કા કરવા જોઈએ ? ઈસુએ તીયા આયખા. તુ કા કરુ માં ઊત્રમ આખે તાય.? માત્ર એકીજ આય જો ઊત્રમ આય ને તો પરમેસ્વર આય. પુણ જો તુ અનંતજીવન પ્રાથ્ત કરુ માગે થુય તો પરમેશ્વરના નિયમો પાળ.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 2

કણી આજ્ઞા માણે પાળવી જોઈએ? તેણે પુયછા ઈસુએ જવાબ ઓયફો. ખૂન કરુના નાય ,વ્યભિચાર કરુના નાય. ચોરી કરુ ની નાય., જુઠા બોલુના નાય,. તુણો બાહ ને આયના સન્માન કર. ને તુણે પડોશીહા પોતાયો જહો પ્રેમ કરુનો.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 3

પુણ જુવાને આયખા કા મે બાળક હતો. તેરથી ઈ બધી આજ્ઞા પાળે તાય. જો આજુ પુણ કાકરે? જીયાથી મા અંનંતજીવન મીળે. ઈસુએ તેયા હેયરો ને તીયા પ્રેમ કયરો.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 4

ઈસુએ જવાબ ઓયફો. જો તુ સંપુર્ણ ઊવુ માગે થુય તો પાઠી જે ને જી કાંઈ તુણે પાહે ઊય તી બધા વેચીને. તે પૈસા ગરીબોહા ઓફી દે ને તુવા સ્વર્ગમાં ખજોનો મીળી. પાઠી આવ ને માણે પાછળ ચાલ.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 5

જુવાન માણુ જેર ઈસુએ જી આયખા તી આયકા ત્યાર તો બોજ ઊદાસ ઊય ગુવો. કારણ કા ઘણો ધનવાન હતો. ને બધી વસ્તુનો ત્યાગ કરુ માંગે નાય થતો. તે પાઠી ફિરીને ઈસુ પાહેથી નાહી ગુવો.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 6

પાઠી ઈસુએ તાણે શિષ્યોહા આયખા ધનવાન લોકોહા પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરુનો તી બોજ મુશ્કેલી આહે હા એક ધનવાન માણુવા પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરુ કરતા ઊટે હારુ હુયના કાણમાંથી પસાર ઊવુના હેલા આહે.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 7

જેર શિષ્યોહી ઈસુએ જી આયખા તી આયકા ત્યાર તીયાહા આઘાત લાગનો ને આયખા. તો પાઠી કુણ ઊધ્ધાર પામી શકી.?

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 8

ઈસુએ શિષ્યો ધુણ હેયરા ને આયખા લોકો હારુ અશકય આય. પુણ પરમેશ્વર હારુ બધી વસ્તુ શકય આય.

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 9

પીતરે ઈસુઆ આયખા આમી બધા ત્યાગ કરીને તુણે પાછાળ આમનેલા આય. આમા કા ઈનામ જડી?

28. ૨૮. જુવાન ધનવાન અધિકારી — illustration 10

ઈસુએ જવાઅ ઓયફો દરેક વ્યાકિત જો માણે હારુ પોતાના ઘરો,ભાઈઓ બહેનો બાહ, આય,પાહે અથવા મિલ્કત છોડી દી. તો ૧૦૦ ગણા વધારે પ્રાપ્ત કરી ને તીયા અનંજીવન પુણ મીળી પુણ ઘણે લોકો જીયે પેલે આય તીયાહા છેલ્લે કરવામાં ને ઘણે લોકો જીયે છેલ્લે આય તીયે પેલે ઊવી .

બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક૧૦:૧૭-૩૧; લૂક ૧૮:૧૮-૩૦

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).