27. ૨૭. ભલા સમરૂનની વાર્તા
એક દીહ એક યહૂદી નિયમનો નિષ્ણાંત ઈસુવા ચકાસુ તાણે પાહે આમનો ને આયખા અનંત જીવન પ્રાપ્ત કરુ માટે માણે કા કરવા પડે ઈસુએ જવાબ ઓયફો પરમેશ્વરના નિયમમાં કા લખેલા આય.
નિયમના નિષ્ણાંતે જવાબ ઓયફો પરમેશ્વરનો નિમન આખે તાય કા તુમણા પરમેશ્વરા પુર્ણ રદય, પુર્ણ આત્મા પૂર્ણ સામર્થ્ય ને પૂર્ણ બુધ્ધિથી પ્રેમ કરા. ને જેમ તુમી પોતા પાર પ્રેમ રાખે તાય તહા તુમણે પડોશીઓહા પુણ પ્રેમ કરા. ઈસુએ જવાબ ઓયફો. તુ ખશે આય અહા કર ને તુ જીવતો રુય.
પુણ નિયમનો નિષ્ણાંત ઈસુવા સાબિત કરુ માંગે થતો કા તો પ્રામાણિક આય. તેથી પુયછા માણો પડોશી કુણ આય.
ઈસુએ નિયમના નિષ્ણાંતા જવાબ ઓફતા એક વાર્તા કયરી એક યહુદી માણુ યસશાલેમથી યરીખો ગામ ધૂણ મુસાફરી કરી રનેલો હતો.
મુસાફરી વખતે રસ્તામાં લુટાંરાહી એક ટોળીએ તાણે ઊપાર હુમલો કયરો તીયાહી બધા લુટી લ્રધા ને મરણતોલ માર પાયડો. પાઠી તીયાહી તાંથી નાહી ગુવા.
ટુંક સમય પાઠી એક યહુદી યાજક તે સ્સ્તેથી નીકાળનો. જીયા લુંટીને મારવામાં આમને લો હતો. તીયા જેર ઓ ધાર્મિક આગેવાને હેયરો. તો તેર તાણી અવગણના કરીને રસ્તાઈ દુસરી બાજુએથી નાહી ગુવો.
થોડી વાર પાઠી એક લેવી તે રસ્તા પાર આમનો (લેવીઓ યહુદિઓની એક જાતી આય જી ભક્તિસ્થાનમાં યાજકોહા મદદ કરે તાય) લેવીએ પુણ તો ઈજાગ્રસ્ત માણુવા હેયરો ને રસ્તો ઓળગીને દુસરી બાજુ નાહી ગુવો.
રસ્તા પારથી આવતો દુસરો માણુ એક સમરૂની હતો. (સમરૂનીઓ યહુદીઓનાં વંશજો હતા જીયાહી દુસરા દુસરા દેશના લોકો હાથે વેવા કયરા) સમરૂનીઓ ને યહુદીઓ એકદુસરા ધિક્કારે થતા. જેર સમરૂની એ યહુદી માણુવા હેયરો તીયા તણે પાર બોજ દયા આમની. તેથી તેણે તાણી સંભાળ લેધી ને તાણો ઘા ઊપાર પાટો બાયધો.
સમરૂની પાઠી પોતાયે ઘધેડા પાર તો માણુવા બહાડીને રસ્તા પાર આમનેલી એક ધર્મશાળામાં લેય ગુવો ને તાણી કાળજી લેધી.
દુસરે દીહ. સમરૂની મુસાફરી કરુની જરૂર હતી. તેણે ધર્મશાળામાં કામ કરતા માણુવા થોડાક પૈસા ઓયફા ને આયખા તાણી કાળજી લેજા ને જો આણે કરતા કોઈ વધારે પૈસા ખર્ચવા પડે તો તે મે પાછા વળતા. આવીને ઓફી
પાઠી ઈસુએ નિયમનો નિષ્ણાંતા પુયછા તુકા વિચારે તાય તીન પુસષોમાંથી ઈજાગ્રસ્ત માણુવાઓ હાચો પડોશી કુણ હતો તેણે જવાબ ઓયફો. જો માણુ દયાળુ હતો તો ઈસુએ આયખા. તુ જે ને તહીજ રીતે કર.
બાઈબલમાંથી એક વર્તા:લૂક ૧૦:૨૫-૩૭
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).