26. ૨૬. ઈસુએ પોતાઈ સેવાકાર્યની શરૂઆત કયરી.
શેતાનાયા પરીક્ષણો માંથી પાર ઊનો પાઠી ઈસુ જા રય થતો તે ગાલીલના પ્રદેશમાં પવિત્ર આત્માયા સામર્થ્ય હાથે પાછો ફીરનો ઈસુ હીખુ હારુ એક જગા થી દુસરી જગ્યાએ ગુવો બધેજ લોકોહી તાણે વીષે હાજી વાત કયરી.
ઈસુ જા મોટો ઊનો તા નાઝારેથ નગરમાં ગુવો વિશ્ર્ર્રામવારને દીહ તો પ્રાર્થનાસ્થળે ગુવો. તીયાહી તીયા યશાયા પ્રબોધકના ચોયડા વાંચુ હારુ ઓયફા. ઈસુએ ચોપડા ખોયલા ને એક ભાગ લોકોહા વાંચી આયકાયવો.
ઈસુએ વાયચાં ગરીબોહા સુવાતો ઓફુ કેદીઓહા મુક્ત કરુ આંધળાહા દૃષ્ટિ ઓફુ ને પીડિતોહા સ્વતંત્ર કરુ હારુ દેવે મા તાણો આત્મા દેધેલો આય ઈ વરી પરમેશ્વરની કૃપાયા આય.
પાઠી ઈસુ નીચે બહી ગુવો. બધે લોકોહી તીયા દયાનથી હેયરો. તેણે ચોપડામાંથી મસીહા વીષે જો ભાગ વાયચો તી લોકો જાણે થતે. ઈસુએ આયખા.જે શબ્દો મે વાચેલા આય તે ઈમી ઊય રનેલા આય. બધે લોકો આશ્વર્યચક્તિ ઊય ગુવે. ઓ યૂસફનો પોહો નાયને તીયાહી આયખા.
પાઠી ઈસુએ આયખા ઈ હાચા આય કા કોઈ પુણ પ્રબોધકનો પોતાયે જ શહેરમાં સ્વીકાર થતો નથી.નથી.એલીયા પ્રબોધકના સમયગાળા દરમિયાન ઈઝ્રાયલમાં ઘણીયા વિધવા હતીયા. પુણ જેર સાડા તીન વરી હુધી વરસાદ નાય પડનો ત્યાર દેવે એલિયા ઈઝ્રાયલી વિધવાહા મદદ નાય પુણ તાણે બદલે દુસરા દેશની વિધવા પાહે દવડો.
પાઠી ઈસુએ આયખા એલિશા પ્રબોધકોના સમયમાં ચામડીયા રોગથી પિડિત ઈઝ્રાયલમાં ઘણે લોકો હતે પુણ એલિશાએ તેમાંનો કોઈઆ પુણ હાજા કયરા નાય તેણે માત્ર નામાનનો કોઢ હાજો કયરો. જો ઈઝ્રાયલી દુશ્મનનો સેનાપતિ હતો.જીયે લોકો ઇસુઆ આયકે થતે તીયે યહુદીઓ હતે. તીયાહા અહા આખાતા આયકીને તીયે ગુસ્સે ભરાઈ ગુવે.
નાઝરેથના લોકોહી તીયાહા આરાધનાલયમાંથી બાર હાંકી કાયઢે ને તીયાહા મારી લાખુ એક ડુગરાઈ કોર પાહે લેય ગુવે પુણ ઈસુ એ ભીડની વચમાંથી નકળી ગુવો ને નાઝરેથના નગર છોડી દેધા.
પાઠી ઈસુ ગાલીલના પ્રદેશમાં ગુવો ને મોટી સંખ્યામાં ભીડી તાણે પાહે આમનેલી હતી તીયે બીમાર, ચાલવામાં, જોવામાં ને યાકવામાં ને બોલવામાં અશકત આહે અપંગ લોકોહા લામને ને ઈસુએ તીયાહા હાજે કયરે.
ઘણે લોકો જેમા દુષ્ટઆત્મા હતા તીયાહા ઈસુ પાહે લાવવામાં આમને. ઈસુની આજ્ઞાથી દુષ્ટ આત્માઓ લોકોહે માંથી બહાર આમના.ને ઘણી વખાત બુમ પાડે થતા. તુ મરમેશ્વરનો પોહો આય ભીડ આશ્વર્ય પામની ને પરમેશ્વરની આરધના કયરી.
પાઠી ઈસું બાર પુરૂષોહા પસંદ કર્યા જે પ્રેરિત આખાયના પ્રેરિતો હી ઈસુ હાથે મુસાફરી કયરી ને તાણે પાહે થી હીખના.
બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).