25. ૨૫. શેતાન થી ઈસુના પરિક્ષણ
બાપ્તિસમાં લેધા પાઠી પવિત્ર આત્મા ઈસુઆ રાનમાં લેય ગુવો જા તેણે ચાલીસ દિહ ને ચાલીસ રાત ઊપવાસ કયરા. શેતાન ઈસુ પાહે આમનો ને પાપ કરે માટે તાણા પરીક્ષણ કયરા.
શેતાને ઈસુના પરીક્ષણ કરતા આયખા.જો તુ પરમેશ્વરનો પોહો ઊય તો ઈયા દગાડા આખ કા તી રોટલી બની જાય જેથી તુ ખાઈ શકે.
ઈસુએ જવાબ ઓયફો. પરમેશ્વરના વચનમાં લખેલા આય કા માણુ માત્ર રોટલીથી નાય પુણ પરમેશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવી શકે.
પાઠી શેતાન ઈસુવા મંદીરના સૌથી ઊચ્ચે. જગા પાર લેય ગુવો ને આયખા જો તુ પરમેશ્વરનો પોહો ઊય તો.નીચે કુદી પડ. કારણ કા લખેલા આય કા પરમેશ્વર પોતાયા દુતોહા આજ્ઞા ઓફી તીયાહે હાથમાં ઊઠાવી લેવ હારુ કા જેથી તુણો પાગ દગડા પાર અથડાય નાય.
પુણ ઈસુએ શેતાના પવિત્રશાસ્ત્રમાંથી અવતરણ ઓફતા આયખા. તેણે આખેલા કા પરમેશ્વરે વચનમાં આજ્ઞા ઓફેલી હતી કા. તુમણા પરમેશ્વરના પરીક્ષણ નાય કરુના.
પાઠી શેતાન ઈસુઆ પૃથ્વીને બધે રાજ્ય ને તાણી ભવ્યતા દેખાયડી ને આયખા. તુ પગે પડીને માણા ભજન કરી તો ઈબધી વસ્તુ મેતુવા દી.
ઈસુએ જવાબ ઓયફો. જે શેતાન માણે પાહેથી નાહીજે પરમેશ્વરના વચનમાં તેણે તાણે લોકોહા ઓયફી કા પ્રભુ તુણો પરમેશ્વરના ભજન કર ને તાણીજ સેવાકર.
શેતાન તીયા છોડીને નાહી ગુવો કજેકા ઈસુ તાણે પરીક્ષાણોથી બદલાયનો નાય દુતોહી ઈસુ પાહે આવીને તીણી સંભાળ લેધી.
બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી 4:1-11; માર્ક 1:12-13; લૂક 4:1-13
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).