24. ૨૪. પોહાન ઈસુઆ બાપ્તિસમાં ઓફે તાય
ઝખાર્ય ને એલિસાબેથનો પોહો યોહાન મોટો ઊનો ને પ્રબોધક બનનો તો જંગલમાં રય થતો જંગલી મઘ ને તીડ ખાય થતો ને ઊટના બાલ થી બનાવેલે કપડે પોવે થતો.
ઘણે લોકો યોહાના આયકુ હારુ રાનમા આવે થતે. તેણે તીયાહા ઊપદેશ ઓફતા આયખાકા પસ્તાવો કરા. કારણ કા પરમેશ્વરના રાજ્ય પાહે આય.
લોકોહીજેર યોહાનાઓ સંદેશો આયકો ત્યાર તીયાહો માને ઘણાહી પોતાયા પાપનો પસ્તાવો કયરો ને યોહાંન તીયાહા બાપ્તીસમાં ઓયફા. ઘણા ધર્મગુરુ પુણ યોહાનથી બાપ્તિસમાં લેવ હારુ આમના પુણ તીયાહી પસ્તાવો નાય કયરો ને માફી માયગી નાય.
યોહાને તે ધર્મગુરૂહા આયખા.તુમી ઝેરી હાપઆહે પસ્તાવો કરા ને તુમણી વર્તણુક બદલા. બધેજ ઝાડ જીયે હાજે ફળ નાય દી તીયાહા કાંપી લાખવાંમાં આવી ને તીયા અગ્નિમાં નાખી દેવામાં આવી યોહાને પ્રધોબકોહી જી આખેલા હતા. તી પુરા કયરા જો મે તુમણે આગળ માણા સંદેશવાહકા દવડી જોમે તુમણે આગળ માણા સંદેશવાહકા દવડી. જો તુમણે હારુ રસ્તો તૈયાર કરી.
કુલાક યહુદિઓહી યોહાના પુયછા કા તુ મસિહ આય કા યોહાને જવાબ ઓયફો મે મસિહ નાય મેલે પુણ જો માણે પાછળ આવુનો આય તો આય. તો ઘણો મહાન આય. મે તાણે ચંપલ ઊતારુને પુણ લાયક નાય આય.
દુસરા દીહે ઈસુ યોહાન પાહેથી બાપ્તિસમાં લેવ હારુ આમનો જેર યોહાને તીયા હેયરો. તેણે આયખા હેરા ઈ પરમેશ્વરના હલવાન આય જો જગતના પાપ દુર કરી.
યોહાને ઈસુવા આયખા મે તુવા બાપ્તિસમાં ઓફુ હારુ લાયક નાય મેલે. તુણે માં બાપ્તિસમાં દેવા જાઈએ ઈસુએ આયખા તુ માં બાપ્તિસમાં દે કારણ કા તી કરુના યોગ્ય આપ. તેથી ઈસુએ પાપ નાય કયરા હોવા છતા યોહાને તીયા બપ્તિસમાં ઓયફા.
ઈસુ બાપ્તિસમાં લેધા પાઠી પાણીમાંથી બહાર આમનો. ત્યાર પરમેશ્વરનો આત્મા કબુતરના રૂપમાં જહો પ્રગટ ઊનો. ને તાણે ઊપાર રનો. તેજ સમયે પરમેશ્વરનો અવાજ આકાશમાંથી આમનો. તો માણો પ્રિય પોહો આય ને મે તાણેથી બોજ પ્રસન્ન આય.
પરમેશ્વરે યોહાના આયખા પવિત્ર આત્મા નીચે આવી ને કોઈ માણુ જિયા બાપ્તિસમાં ઓફી. તીયા પાર ઊતરી તો માણુ પરમેશ્વરનો પોહો આય. માત્ર એકીજ પરમેશ્વર આય. યોહાને ઈસુવા બાપ્તિસમા ઓયફા ત્યાર તેણે બાહા બોલતો આયકો પરમેશ્વરના પોહા ઈસુવા હેયરો ને પવિત્ર આત્મા હેયરો.
બાઈબલમાંથી વાર્તા:માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).