23. ૨૩. ઈસુનો જનમ

23. ૨૩. ઈસુનો જનમ — illustration 1

મરિયમની સગાઈ યુસફ નામના એક પ્રામાણિક માણુ હાથે ઊનેલી હતી. જેર તેણે આયકા કા મરિયમ ગર્ભવતી આય. ત્યાર તો જાણેથતો કાતી પોહા માણા નાય મેલે. તો મરિયમે બદનામ કરુ માંગે નાય થતો તેથી તેણે શાંતિપૂર્વક તીયે છુટાછેડા ઓફુના નક્કી કયરા. તો કાંઈ કરે તેમા પેલા. એક ઈશ્વરદુતે સ્વપ્નમાં આવીને તાણે હાથે વાતા કયરી.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 2

દુતે આયખા યુસફ મરિયમે તુણી ડોહાડી તરીકે લેવ હરુ ભયભીત નખે ઊવે. તીયે જી પોહા આય તી તે પવિત્ર આત્માંથી આય. તી એક પોહા જનમ ઓફી તાણા નામ ઈસુ પાડી(જાણોઅર્થ, પરમેશ્વર બચાવે તાય) કારણ કા તો લોકોહા તીયાહે પાપોથી બચાવી.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 3

તેથી પૂસફે મસિયમ હાથે વેવા કયરા તીયે ઘર લામનો પોહાયો જનમ ઊવે નાય તાં હુધી તેણે તાણી હાથે દૈહિક સબંધ નાય રાયખો

23. ૨૩. ઈસુનો જનમ — illustration 4

જેર મરિયમા જનમ ઓફુનો સમય પાહે હતો ત્યાર રોમન સરકારે દરેકા તાણા પૂર્વજો રય થતા તે નગરમાં જાયને વસ્તી ગણતરીમાં નામ નોધુના આયખા યૂસફ ને મરિયમ નાઝરેથથી બેથલેહેમ જાવ હરુ લાંબો પ્રવાસ કરવો પડનો કારણ કા તાણા પૂર્વજ દાઊદ હતો. જાણા વતન બેથેલેહેમ હતા.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 5

જેર તીયે બેથલેહેમ પોહોચને ત્યારે રવલાગ હારુ કોઈ જગ્યા હતી નાય. તીયે એક માત્ર જગા હોયધી જેમાં પશુ રય થતે. પોહાઓ તાં જનમ ઊનો ને તાણી માતાએ પાહે ખાટલો નાય હતો. તીયાહી તાણા નામ ઈસુ પાયડા.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 6

તી રાતીના કુલાક ભરવાડા પાહેના મેદાનમાં તીયાહે ઘેટાઈ રખેવાળી કરે થતા અચાનક એક પ્રકાશિત દુત તીયાહે હામે પ્રગટ ઊનો ને તીયાહી ભયભીત ઊના દૂતે આયખા ભયભીત નખે ઊવા કારણ કા તુમણે હારુ માણે પાહે કુલાક હાજા સમચાર આય મસિહ સ્વામી. બેથલેહેમમાં જનમનો આય.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 7

જાવા ને પોહાઈ શોધ કરા ને તીયા કપડામાં લપેટલો ગભામાણ માં નીધાયલો જડી. અચાનક આકાશ સ્તુતિ કરતા દુતોથી ભરાઈ ગુવા આયખા કા આકાશમાં પરમેશ્વરનો મહિમાં ઊવે ને તેણે પસંદ કરતે લોકો પૃથ્વી પાર શાંતિ જેડે.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 8

ટુક સમયમાં ભરવાડા ઈસુ જાં હતો તીયે જગ્યા પાર પોહચના ને દુતે તીયાહા આખેલા હતા. તહા એક ગભાણમાં નીધાંયલો હેરુ જડનો તીયાહી બોજ આનંદમાં હતા. મરિમ પુણ બોજ ખુશ હતી. ભરવાડાહી જી આયકેલા ને હેયરા તીયા હારુ પરમેશ્વરની પ્રશંસા કરતા જા તીયાહે ઘટે હતે ખેતરામાં પાછા ફીરના.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 9

થોડાક સમય પાઠી. પૂર્વમાં આઘે દેશથી બુધ્ધીમાન માણુવાહી આકાશમાં એક અસામાન્ય તારો હેયરો. તીયાહા અર્થ સમજાયનો કા યહુદીનો એક નવો રાજા જનમનેલો આય તેથી તીયાહી તીયા રાજા હેરુ હારુ એક લાંબા અંતરનો પ્રવાસ કયરો. તીયાહી બેથલેહેમમાં આમના ને ઈસુ ને તાણે માતાપિતા જા રય થતે તી ઘર હોધી કાયઢા.

23. ૨૩. ઈસુનો જનમ — illustration 10

જેર જ્ઞાની માણુહી ઈસુવા તાણી આયે હાથે હેયરો ત્યાર તીયાહી નમીને ભજન કયરા. તીયાહી ઈસુવા મોંઘી ભેટો ઓયફી પાઠી તેઓ પાછા ઘર ફીરના.

બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧; લૂક ૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).