22. ૨૨ પોહાનનો જનમ

22. ૨૨ પોહાનનો જનમ — illustration 1

ભૂતકાળમાં પરમેશ્વરે ઈશ્વરદુતો ને પ્રબોધકો મારફતે તીયાહે લોકો હાથે વાત કયરી. પુણ તે પાથી ૪૦૦ વરી પુરે ઊને જેમાં તીયાહી તેયાહે હાથે કોઈ વાત નાય કયરી. અચાનક ઈશ્વરદુતે ઝાખાર્યા નામના વૃધ્ધ યાજક પાહે પરમેશ્વરનો એક સૈદેશ લામનો. ઝખાયા ને તાણી ડોહાડી એલિઝાબેથ ઈશ્વભક્ત માણુ હતો. પુણ તીયાહે પોહે ઊવે અહી શકયતા નાય હતી.

22. ૨૨ પોહાનનો જનમ — illustration 2

દુતે ઝખાર્યા આયખા તુણી ડોહાડીએ પોહો ઊવી. તાણા નામ યોહાન રાખી. તો પવિત્ર આત્માંથી ભરપુર ઊવી ને મસિહ હરુ લોકોહા તૈયાર કરી ઝખાર્યા એ આયખા આણી ડોહાડી ને મે પોહો થવા હારુ ખુબ જ વૃધ્ધ આવ. ઈ ઊવી તી માં કેવી રીતે ખબર પડી.

22. ૨૨ પોહાનનો જનમ — illustration 3

દુતે ઝખાર્યા આયખા તુએ મા એ હાજા સમાચાર દેવ હારુ પરમેશ્વરે માં દવડેલો આય. પોહાયો જનમ જાહુધી નાય ઊય જાય તા હુધી તુ વાત કરુ હારુ અસમર્થ રુય કારણ કા તુવે માણે પાર વિશ્વાસ નાય કયરો. તરતીજ ઝખાર્યા પાહેથી નાહી ગુહી ગુવો.તે પાઠી ઝખાર્યા ઘર પાછો ફીરનો ને તાણી ડોહાડી ગર્ભવતી બનની .

22. ૨૨ પોહાનનો જનમ — illustration 4

જેર એલિસાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યાર અચાનક એક સ્વર્ગદુત એલિઝાબેથની સંબંધી પાહે દેખાયના જાણા નામ મરિયમ હતા. તી એક કુવારી હતી ને તાણી સગાઈ પુસફ નામના એક માણુ હાથે ઊનેલે હતી દુતે આયખા તુ ગર્ભવતી ઊવી ને એક પોહા જનમ ઓફી.તુ તાણા નામ ઈસુ પાડી તો સર્વોચ્ચ પરમેશ્વરનો પોહો ઊયને સદાકાળ રાજ કરી.

22. ૨૨ પોહાનનો જનમ — illustration 5

મરિયમે જવાબ ઓયફો ઈ કહીક રીતે થઈ શકે. જેર મે એક કુવારી આય ઈશ્વર ડદૂતે હમજાવવા પવિત્ર આત્મા તુણે પાર આવી ને પરમેશ્વરના સામાર્થ્ય. શક્તિ તુણે ઊપાર પડી. તેથી પોહા પવિત્ર ઊય જો પોહો આય મરિયમ ઈશ્વરદુતની વાત પાર વિશ્વાસ કયરો ને સ્વીકાયરા.

22. ૨૨ પોહાનનો જનમ — illustration 6

ઈશ્વરદૂતની વાત પાઠી તરતીજ મરિયમે અલિસાબેથની મુલાકાત લેધી જેર એલિસાબેથે મરિયમની શુભેચ્છા આયકી તરતીજ. એલિસાઅબેથના પટેમાંપોહો કુદનો તીયા ડોહાડીયા પરમેશ્વરે તીયાહે હારુ જી કયરા તે વિશ બોજ આંનંદમાં હતીયા. તીન મહિના પાઠી મરીયમ હારુ એલિસાબેથની મુલાકાત લેધી પાઠી ઘર પાછી આમની.

22. ૨૨ પોહાનનો જનમ — illustration 7

એલિસાબેથે પોહા જનમ ઓયફો પાઠી ઈશ્વરદૂતના આદેશ પ્રમાણે ઝખાર્યા ને એલિસાબેથે પોહાયા નામ યોહાન રાયખા. પરમેશ્વરે ફીરી ઝખાર્યા બોલતો કયરો. ઝખાર્યાએ આયખાં પરમેશ્વની પ્રશંસા ઊવે કારણ કા તેણે તાણી પ્રજાયે યાદ રાખેલી આય માણા પોહા તુ સર્વોચ્ચ પરમેશ્વરનો પ્રબોધક આખાઈ જો લોકોહા તીયાહા પાપોની ક્ષમાં કહીક રીતે પ્રાપ્ત કરુની તી દેખાડી.

બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).