40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 1

ઈસુની મશ્કરી કયરા પાઠી સૈનિકો તીયા વધસ્તંભે જડુ આઘે લેય ગુવા તીયાહી ઈસુ પાહે જાણો પાર તો મરુનો હતો વધસ્તભ ઊચકાયવાયડો.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 2

સૈનીકો ઈસુઆ ખોપરી નામને જગા પાર લામના ને તેણે હાથ ને પાગ વઘસ્તભ પાર ખીલીથી જોડી દેધો પુણ ઈસુ એ આયખા તીયાહ માફ કર કજે કા તીયાહી કા કરે તાય તી તીયાહી નાય. જાણે તાય પિલાતે આજ્ઞા ઓયફી કા નાય તાણે ડોય પાર યહુદીઓનો રાજા લેખલા તહોમતનામા લગાડવામાં આવે

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 3

સૈનિક હી ઈસુએ કપદા હારુ ચિઠ્ઠી લયખી જેર તીયાહી અહા કયરા તેર ભવિષ્યવાણી પૂરી ઊની તીયાહી માં હોમાહે માણે કપડે વેહચી લેધે ને માણા ઝભ્ભા હારુ તીયાહી ચીઠ્ઠી લાયખી.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 4

ઈસુઆ બે ચોરા વચ્ચે વધસ્તભે જડવામાં આમનો તીયા માની એક ઈસુની નીદા કરે થતો પુણ દુસરે આયખા કા તુ પરમેશ્વર થી પુણ બીયે નાય કા આપડેતે ડોષી આવ પુણ ઓ માણુ નિર્દોષ આય. પાઠી તેણો ઈસુઆ આયખા કૃપા કરીને તુ તણે રાજ્ય મા આવે પુણ ઓ માણુ નિદોષ આય. પાઠી તેણે ઈસુઆ આયખા કૃપા કરીને તુ તણે રાજ્યમાં આવે તેર મા યાદ કરી ઈસુએ તીયા જવાબ ઓયફો આજ તુ માણે હાથે પારા દેશમાં રૂય?

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 5

યહૂદી યાજક ને અન્ય લોકો જીયે ટોળામાં હતે તીયે ઈસુની કરતે રને તીયાહી ઈસુઆ આયખા જો તુ પરમેશ્વરનો પોહો ઊય તો વધસ્તંભ પારથી ઊતરી આવ ને પોતા બચી જે આઠી આમુ તુવા પાર વિશ્વાસ કરુ.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 6

તેર બપોરના સમય સંપુર્ણ વિસ્તારમાં અંધારા ઊય ગુવા બપોર થી ૩:૦૦ વાગે હુધી અંધારા રના.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 7

ઈસુએ જોરથી બુમ પાયડી બધા પુરા ઊના પિતા માણો આત્મા ઓફે તાયા તેર તેણે ડોકાનમાવીને પોતાયો પ્રાણ છોડી દેધો જેર તાણા મરણ ઊના તેર એક ભુકંપ આમનો ને મંદિરનો મોટો પડદો જો લોકો હી પરમેશ્વરની અલગ કરે થતો તો ઊપાર થી નીચે બે ટુકટામાં ફુટી ગુવો.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 8

પોતાય મરણ દ્ર્રારા ઈસુએ લોકોહા પરમેશ્વરે પાહે આવુ હારુ રસ્તો ખોલી દેધો જે સિપાઈ ઈસુઆઈ રક્ષા કરે થતા તેણે બધા હેયરા ને આયખા ચોક્કસ તો નિર્દોષ હતો તો પરમેશ્વરનો પોહો હતો.

40. ૪૦. ઈસુઆ વધસ્ત ભે જડવામા આમનો — illustration 9

તેર યૂસફ ને નીકોદેમસ નામના બે યહુદીઓ કાજે વિશ્વાસા કરે થતા કાઈસુ તો જ ખિસ્ત આય તીયાહી પિલાત પાહે ઈસુઆ શબ માયગા. તીયાહી તાણા શરીર કપડાથી વીટાળી ને ડુગર કાપીને બનાવેલી કબર માં રાયખા પાઠી તીયાહી કબર બંધ કરુ હારુ એ મોટો દગાડ દબડાવી દેધો.

બાઇબલની એક વાર્તા :માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).