41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 1

જેર સૈનિકોહી ઈસુઆ વધસ્તંત્મ પાર જયડો તેરે અવિશ્વાસી યહુદી યાજકોહી પિલાતે આયખા ઓ ઈસુએ આખેલા હતા કા તો તીન દિહ પાઠી મરણ માંથી ઊઠી કોઈએ આણી કબર પાહે જાય ને ચોકી કરવી જોઈએ તાણેથી નિશ્વિત ઊયે કા તાણા શિષ્યો તાણે શબા ચોરી નાય જાય ને આખે કા મરણ માંથી ઊઠનો.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 2

પિલાતે આયખા કબરની રક્ષા કરુ હારુ કુલાક સૈનિકો હા લેય જાવા છેલ્લે તીયાહી કબર ના મુય પાહે થવેલો દગાડ પાર છાપ લગાવી દેઈ ને તા સૈનિકો બહાડી દેધો જેથી કોઈ પુણ તાણી લાશ ચોરી નાય જાય.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 3

ઈસુઆ દફનાયવા પાઠીનો દીહ વિશ્રાભવાર હતો ને સાબ્બાથ દીહે યહુદીઓહા કબર પાહે જામની મનાઈ હતી. સાબ્બાથ પાઠીના દીહે વહેલી હવારના સમયે કુલીયાક ડોહાડીયા તાણી કબર પાહે તાણી લાશ પાર વધારે મસાલો લગાવુ ગોયા.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 4

અચાનક તા એક મોટો ભુંકય ઊનો એક પ્રકાશવાન દુત સ્વર્ગથી પ્રગટ ઊનો તેણે કબરના મુય પાર થવેલા દગાડા હટાવી દેધો ને તાણે પાર બહી ગુવો જે સૈનિકો કબરની રખેવાળી કરે થતા તીયાહી ભયભીત ઊના ને જમીન પાર પડી ગુવા

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 5

જેર ડોહાડીયા કબર પાહે પહોચનીયા સ્વર્ગદૂતે તીયાહા આયખા બીવા નખે ઈસુ આ મે તે જહા તેણે આખેલા હતા તહા મરણમાંથી ઊડનેલો આય આવા ને કબરમાં હેરા ડોહાડીયાહી કબરમાં જા ઈસુના દેહ થવેલા હતા તા હેયરા. તા તાહો દેહ નાય હતો.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 6

સ્વર્ગદૂતે ડોહાડીયાહા આયખા જાવા ને શિષ્યોહા આખા ઈસુ મરણમાંથી જીનેલો આયને ને તો તીયાહી પહેલા ગાલીલમાં જી.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 7

ડોહાડીયા ભય ને મોટા આનંદથી ભરાઈ ગોયા તીયાહી શિષ્યોહા શુભ સમાચાર ઓફુ ધામધી ગોયા.

41. ૪૧. પરમેશ્વરે મરેલામાથી જીવતો કયરો. — illustration 8

જેર ડોહાડીઆ શુભ સમાચાર ઓફુ રસ્તે જાઈ થતીયા. તેરે ઈસુ પ્રગટ ઊનો ને તીયાહી તાણી આરધના કયરી ઈસુએ આયખા બીવા નખે માણા શિષ્યોહા આખા કા તીયાહી ગાલીલમાં જાય તીયાહીમાં તાં હેરી.

બાઇબલની એક વાર્તા : માથ્થી ૨૭:૬૨-૨૮:૧૫; માર્ક ૧૬:૧-૧૧; લૂક ૨૪:૧-૧૨; યોહાન ૨૦:૧-૧૮

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).