42. ૪૨. ઈસુ સ્વર્ગમાં નાહી જાય તાય
જે દીહ ઈસુ મરણમાંથી ઊઠનેલો તાણા બે શિષ્યો પાહેના એક નગરમાં જાઈ રનેલા હતા જી કાંઈ ઈસુ હાથે ઊનેલા તેવીષે વાત કરી રનેલા હતા. મારી લાખવામાં આમનો હતો. ડોહાડીયાહી આયખા કા તો પાછો જીવતો ઊનેલો આય તીયાહા હમજ નાય પડે થતી કા કેણી વાત પાર વિશ્વાસ કરે.
ઈસુ તીયાહે પાહે પહોંચનો ને તીયા હાથે ચાલુ તીયાહી તીયા ઓળખો નાય તેણે તિયાહા પુયછા કા તીયાહી કા વાત કરે તાય તેરે તીયાહી બધી વાત આયખી તીયા આશ્વર્ય લાગના કા આમા ખબર નાય કા યેરૂશાલેમમાં કા કા ઊય રનેલા આય.
પરમેશ્વરને વચનોમાં મસિહ વિષે કા લખેલા આય તી ઈસુએ તીયાહા હમજાયવા તેણે તીયાહા યાદ ઓફાયવા કા પ્રબધોકોહી આખેલા હતા કા મસીહ દુઃખ ઊઠાવી. તીયા મારી લાખવા માં આવી પુણ તો ફીરીથી તીજા દીહે જીવતો ઊવી. તેર તીયાહી તે નગરમાં પહોંચના જા તો લ્યક્તિ રવલાગ ઈચ્છે થતો. તા હુ હુધી લગભગ હાંજ ઊનેલી હતી.
તે બે વ્યક્તિહી ઈસુઆ પોતાયે હાથે રવ હારુ આયખા. તેર તો રય ગુવો જેર તીયાહી હાંજના ખામના ખાવા હારુ તીયાર ઊના. તેર ઈસુએ રોટલીઓ એક ટુકડો લેધો. તીયા માટે પરમેશ્વરનો આભાર માયનો ને પાઠી તીયા તોયડો અચાનક તીયાહી તીયા ઓળખી લેધો કા તો ઈસુ આય પુણ તેજ સમયે તીયાહી દૃષ્ટિથી અદુશ્ય ઊય ગુવો.
તે બે વ્યક્તિ ઓહી એક દુસરા આયખા તો ઈસુ હતો.જેર તીયાહી પરમેશ્વરના વચનમાંજથી હમજાયવા તેર આપડા રદયમાં ઊતેજના ઊભી ઊય રનેલી હતી તાત્કાલિક તીયાહી પાછા યરૂશાલેમ નાહી ગુવા તીયાહી પહોંચના તેર તીયાહી શિષ્યોહા આયખા કા ઈસુ જીવતો આય આમુ તીયા હેયરો.
જેર શિષ્યો એક દુસરાઈ હાથે વાત કરે થતા અચાનક ઈસુ તીયાહે વચ્ચે પ્રગટ ઊનો શિષ્યો ઠી વિચાયરા કા તુમી ભયભીત આય ને શંકા કરે તાય માણા હાથ ને પાણ હેરા. કજે કા આત્માયા શરીર નાય રપ જહા માણે આહે તો કાઈ ભુત નાય મેલે તી વાતને સાબિત કરુ હારુ તીયાહી કાઈ ખાવ હારુ માયંગા તીયાહી તાયા હેકેલી માછલી નો ટુકડો ઓયફો ને તેણે ખાધા.
ઈસુએ આયખા મે તુમા આખેલા હતા કા માણે વિષે પરમેશ્વરના વચનમાં લખેલા આયકા જેર તીયાહા તીયાહે મન ખોયલે તેર તીયાહી પરમેશ્વરને વચને હમજી શકને બો પહેલેથી લખેલા હતા. કા મસીહ દુઃખ ઊઠાવી મરી જી ને તીજે દીહ મરેલામાંથી જીવી ઊઠી.
પવિત્ર શાસ્ત્રમાં ઈ પુણ લખેલા આય કા માણા શિષ્યો પ્રચાર કરી કા બધે લોકો પસ્તાવો ને પાપોની માફી મેળવી જરૂરી આય તાણ શરૂઆત યરૂશાલેમથી કરી ને પાઠી બધી દેશજાતિ પાહે બધે જગાએ જી તુમી ઈ બધી વાતને સાક્ષી આય.
પાઠી ચાલીસ દીહ હુધી ઈસુ પોતાયા શિષ્યો હામે પ્રગટ ઊનો એક દિહ એકીજ સમયે તો ૫૦૦ કરતા વધારે લોકો હામે પ્રગટ ઊના તીયાહા કુલીક રીતે પોતાયા શિષ્યોહા સિધ્ધ કયરા કા તો જીવતો આય ને તેણે તીયાહા પરમેશ્વરના રાજયના શિક્ષણ ઓયફા.
ઈસુએ પોતાયા શિષ્યોહા આયખા સ્વર્ગ ને પૃથ્વીના બધા અધિકાર મા દેધેલા આય મે હારુ તુમી જાવા જાતિઆ લોકો હા શિષ્યો બનાવા ને તીયાહા પિતા પુત્ર ને પવિત્ર આત્માના નામથી બાય્તીસમાં ઓફા ને મે જી તુમા આજ્ઞા દેધેલી આય તી બધી વાત તીયાહા હિખવા. યાદ રાખા.મે સદા તુમણે હાથે રુય.
ઈસુના પુનરૂત્થાન ચાલીસ દીહ પાઠી તેણે પોતાયા શિષ્યોહા આયખા જા હુધી માણોબાહ તુમા પવિત્ર આત્મા દ્રારા સામર્થ નાય દેય તાં હુધી યરૂશાલેમ માં જ રજા પાઠી ઈસુઆ સવર્ગમાં લેય લેવામાં આમનો ને વાદળાહી તીયા ઢાકી દેધો ઈસુ પરમેશ્વરના જમણા હાથે બહનો જેથી બધી વસ્તુ પાર રાજ કરે.
બાઇબલની એક વાર્તા :માથ્થી ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬:૧૨-૨૦; લૂક ૨૪:૧૩-૪૩; યોહાન ૨૦:૧૯-૨૩; પ્રેરિત ૧:૧-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).