43. ૪૩. મંડળીની શરૂઆત

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 1

જેર ઈસુ સ્વર્ગમાં પાછો ગુવો તેર શિષ્યોહી ઈસુઈ આજ્ઞા મુજબ યરૂશાલેમમાં રોકયના વિશ્વાસીઓહી તાં હંમેશા પ્રાર્થના કરુ હારુ એકઠે મીળે થતે.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 2

દર વરી. કાપણીના ૫૦ દીહ પાઠી. યહુદી લોકો એક મહત્વપૂર્ણ દિહ માને જીયા પચાસમાંયો દીહ આખવામાં આવે થતો દિહ માને થતે જીયા પચાસમાંનો દિહ ઈએ સમય હતો જેર યહુદી લોકો કાયણીયા પર્વ રીતે મનાવે થતે. દુનિયા ભરથી યહુદી લોકો યરૂશાલેમમાં આવીને પચાસમાયો દિહ ઊજવે થતે. ઈએ વરષે પચાસમાનો દિહ ઈસુ સ્વર્ગ ગુવો ને લગભગ એક અઠવાડિયા પાઠી આમનેલો હતો.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 3

જેર બધે વિશ્વાસીઓહી એક જગાએ એકઠે ઊને અચાનક જીયે ઘરમાં તીયે એક્ઠે હતે તા એક તોફાની વાયરા જહા અવાજથી ભરાય ગુવા. ને પાઠી આગના જહી જીભો બધે. વિશ્વાસીઓહે ડોય ઊપાર આમની તીયે બધે પવિત્ર આત્મા થી ભરપૂર ઊને ને તીયે ને તીયે બધે અન્ય ભાષા બોલુ લાગને.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 4

જેર યરૂશાલેમનો બોકોહી તો અવાજ આયકો તેર કા ઊય રનેલા આય તી જાણુ હારુ એક ટોળા એકઠા ઓઔય ગુવા જેર લોકોહીં વિશ્વાસીઓહા પરમેશ્વરના અદૂભુત કાર્ય રજુ કરતા આયકે તેર તીયાહા આશ્વર્ય ઊના કા તીયાહી ઈવાત પોતે પોતાઈ ભાષામા આયકી રનેલે હતે.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 5

કૂલેક લોકોહી શિષ્યો પાર દારૂના નશામા રમ્નો દોષ લગાયવો પુણ પિતરે ઊભા ઊયને તીયાહા આયખા માણી વાત આયકા લોકો નશામા નાય મેલે ઈ તે ભવિષ્યવાણી પૂરી ઊની જો યોએલ મારફતે પ્રબોધક મારફતે પરમેશ્વરે આખેલી હતી કા છેલ્લા દિહમા મ માણો આત્મા રેડી દી.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 6

ઈસ્રાએલનો લોકો ઈસુ એક માણુ એક માણુ હતો જેણે હતો જેણે પરમેશ્વરના સામર્થ્યથી ઘણે પ્રકારને ચિન્હ ને ચમત્કાર કરેલે હતે જીયે તુમી હેરેલે આય ને જાણે તાય મુણ તુમી તીયા વધસ્તંભ પાર જોડી દેધો.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 7

ને ઈસુ મરણ પામનો પુણ પરમેશ્વરે તીયા મરણમાંથી સજીવન કરી લાયખો. ઈ તે ભવિષ્યવાણી પુરી ઊવુની વાત આય જો આખે તાય કા તું તુણા પવિત્રઆ કબરમાં સડુ દી નાય આમુ તી વાતને સાક્ષી આવ કા પરમેશ્વરે ઈસુઆ ફીરીથી જીવતો કરેલો આય.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 8

હવે ઈસુ પરમેશ્વરની જમણી બાજુએ બહનેલો આય ને જહી રીતે તેણે વચન દેધેલા હત તો પ્રમાણે તેણે પવિત્ર આત્મા દવડો. જી વસ્તુઓ હવે તુમી હેયરી ને આયકી રનેલે આય તી પવિત્ર આ ત્માના કારણો આય.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 9

તુમી આજ ઈસુઆ વધસ્તંભ પાર જડી દેધો પુણ ઈ વાત નિશ્વત આય કા પરમેશ્વરે જ ઈસુઆ પ્રભુ ને મસીહ બનાવેલો આય.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 10

જી વાત પિતરે આખી દેખાયડી તી વાત આયકીને બધે ગંભીરતા થી પ્રભાવિઅત ઊને. તીયા હારુ કા તીયાહી પિતર ને દુસરા પ્રેરિતોહા પુયછા ભાઈઓ આમણે કા કરવા જાએ?

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 11

પિતરે તીયાહા જવાબ ઓયફો દરેકે પોતાયા મન બદલવા જોઈએ ને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તીસમાં લેવા જોઈએ જેથી તુમણા પાપ માફ ઊય શકે તો તુમા તો પવિત્ર આત્માયા દાંન પુણ દી.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 12

પિત્તરે જ આયખા તીયા પાર ૩૦૦૦ લોકોહી વિશ્વાસ કયરો ને તીયાહી ઈસુના શિષ્યો બની ગુવા. તીયાહી બાપ્તિસમાં લેધા ને યરૂશાલેમની મંડળીના સદસ્ય બની ગુવા.

43. ૪૩. મંડળીની શરૂઆત — illustration 13

શિષ્યો હંમેશા પ્રેરિતોના શિક્ષણ આયકે થતે એક હાથે સમય વિતાવે હાથે ખામના ખાય થતે ને એકહાથે પ્રાર્થના કરે થતે ને જી કાંઈ તીયાહે પાહે હતા તી એક દુસરા હાથે વચે થતે તીયાહી દરેક એક દુસરાયા દયાન રાખે. થતે દરરોજ ઘણે લોકો વિશ્વાસી લોકો વિશ્વાસી બની રનેલે હતે.

બાઇબલની એકવાર્તા :પ્રરિતોનાં કૃત્યો ૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).