44. ૪૪. પિતર ને પોહાને એક ભિખારીયા હાજા કયરો
એક દિહ પિતર ને યોહાન મંદિરમા જાય થતા જેર તીયાહી મંદિરના બારમાં પહોંચના તેર તીયાહી એક લેગડા માણુઆ પૈહા માગતા હેયરો.
પિતરે તે લેંગડા માણુ ધૂણ હીરેને આયખા માણી પાહે તુવા દેવલાગ પૈહા નાય મે લે પુણ જી માણી પાહે આય તી મે તુવા દી. ઈસુના નામમા ઊઠ ને ચાલતો ઊયજે.
તરતી જ પરમેશ્વરે લેંગડા માણુઆ હાજા કરી લાયખો ને તો ચાલુ ને ચારે બાજુ ફુદુ ને પરમેશ્વર ની સ્તુતી કરુ લાગનો. મંદિરના આંગણામાં જેલોકો હતે તીયે બધે આશ્વ્રર્યચકિત ઊને.
જો માણુ હાજો ઊનેલો તી હેરુ હારુ તરતી જ લોકોના ટોળા એકઠા ઊય ગુવા. પિતરે તીયાહા આયખા તુમી ઈએ વાતથી ચકિત ઊને કા ઓ માણુ હાજો ઊનો આય આમણે સામર્થ્યથી ઓ માણુ હજો ઊનો નાય પુણ ઈસુના સામર્થ્યથી ઓ માણુ હાજા ઊનેલો આય.
તુમી જ રોમન રાજ્યપાલા આખેલા હતા કા ઈસુઆ માંરી લાખાવામાં આવે. તુમી જીવન દેનારા મારી લાયખો. પુણ પમેશ્વરે તીયા મરણમાંથી સજીવન કરી લાયખો. તુમી જાણે નાય કા તુમી કા કારી રનેલે આય. પુણ પરમેશ્વરે તુમણા કાર્યોને ભવિષ્યવાણી પૂરીકરુ હારુ ઊપયોગ કરેલો એ હારુ હવે તુમી મન બદલા ને પરમેશ્વર ધૂણ ફીરા જેથી તુમાણા પાપ માફ કરી દેવામાં આવે.
પિતર ને પોહાને જી કાંઈ આખી રનેલા હતા એથી મંદિરના સરદારો પરેશાન ઊના. તેથી તીયાહી તીયાહા બંદી બનાવી લેધા ને કેદખાનામાં લાખી દેધા પુણ ધણે લોકોહી પિતરના સંદશા પા વિશ્વાસ કયરો ને ઈસુ પાર વિશ્વાસ કરનારાઓહી સંખ્યા વધીને ૫૦૦૦ ઊય ગોય.
દુ દિહુ યહુદી સરદાર પિતર ને યોહાના પ્રમુખ યાજક ને દુસરા ધાર્મિક યાજકોની હામે લેય આમનો તીયાહી પિતરને યોહાના પુયછા તુમી લેંગડા માણુઆ કુણાએ સામર્થ્યથી હાજો કર્યો.
પિતરે તીયાહા જવાબ ઓયફો ઓ આણુ ઈસુ મસિહના સામર્થ્યથી હાજા ઊયને ઊયણે આગળ ઊભો આય. તુમી ઈસુઆ વધસ્તંભ પાર જડી દેધો પુણ પરમેશ્વરે તીયા મરણ માથી પાછો જીવતો કરી દેધો તુમી તાણો ધિક્કાર કર્યો. પુણ તારણ પામુ હારુ ઈસુના સામર્થ્ય સિવાય દુસરો કોઈ માર્ગ નાય મેલે.
ઓગેવાનો ચકિત હતા. કા પિતર ને યોહાન ઊલા હિમતથીવાત કરી રનેલા હતા કજેકા તીયા કા ઈએ લોકો સાધારણ અભણ માણુ આય પુણ પાઠી તીયાહા યાદ આમના કા ઈએ લોકો ઈસુ હાથે રય થતે તેર તીયાહી પિતર ને યોહાના ઘમકી ઓયફી ને પાઠી જાવ દેધા.
બાઇબલની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૩:૧-૪:૨૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).